ફાગુ: ગુજરાતી સાહિત્યની એક કાવ્ય શૈલી

ફાગુ એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કાવ્યરચનાનો પ્રકાર છે.

વ્યુત્પત્તિ

ફાગુ શબ્દ ફાગણ પરથી આવ્યો છે. ફાગણ એ ભારતીય પંચાંગનો મહિનો છે જે સમયે વસંત ઋતુ હોય છે.

રચના

ફાગુ એ કાવ્યમય રચના છે જેમાં વસંતના સૌંદર્યનું વર્ણન કરવામાં આવે છે. તે પ્રેમના આનંદ, જુદાઈના ડર અને પુનર્મિલનની આશાને પણ વર્ણવે છે. આ રચનાપ્રકાર જૈન સાધુઓમાં પ્રચલિત હતો એટલે તેમની ફાગુ રચનાઓ પ્રેમ ભાવનાઓથી શરુ થતી પણ અંતે દીક્ષા કે સંસારત્યાગથી પૂર્ણ થતી.

ઈતિહાસ

૧૩૪૪ કે ૧૩૩૪માં જીનપદ્મસુરિ દ્વારા પ્રથમ ફાગુ, સ્થુલીભદ્ર ફાગુ, રચવામાં આવ્યું હોવાનું મળે છે. જૈન તીર્થંકર નેમિનાથ અને તેમની ન થનારી પત્ની રાજુલની જુદાઈ જૈન કવિઓનો પસંદીદા વિષય છે. આ વિષય પર રચાયેલા ફાગુના કેટલાક ઉદાહરણોમાં રાજશેખર રચિત નેમિનાથ ફાગુ (૧૩૪૪), જયશેખર રચિત નેમિનાથ ફાગુ (૧૩૭૫) અને સોમસુંદર રચિત રંગસાગર નેમિનાથ ફાગુ (૧૪૦૦)નો સમાવેશ કરી શકાય. ૧૨૬૯માં વિનયચંદ્ર દ્વારા રચિત નેમિનાથ ચતુષ્પાદિકામાં પણ આ જ વિષય છે. ચૌદમી સદીમાં અજ્ઞાત લેખક દ્વારા લખાયેલ વસંત વિલાસ કોઈ ધાર્મિક ભાવનાઓ વગરનું સુંદર ફાગુ છે.

પૂરક વાચન

  • સાંડેસરા, ભોગીલાલ (૧૯૬૬). Prācīna phāgu-saṅgraha. Mahārāja Sayājīrāva Viśvavidyālaya; [Prāptisthāna: Yunivarsiṭī Pustakavecāṇa Vibhāga]. CS1 maint: discouraged parameter (link)

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ફાગુ વ્યુત્પત્તિફાગુ રચનાફાગુ ઈતિહાસફાગુ પૂરક વાચનફાગુ સંદર્ભફાગુ બાહ્ય કડીઓફાગુગુજરાતી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાતના મુખ્યમંત્રીઓપાલીતાણાચિનુ મોદીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસભાસસુભાષચંદ્ર બોઝભારતનું સર્વોચ્ચ ન્યાયાલયએરિસ્ટોટલસમાન નાગરિક સંહિતાયુટ્યુબવિશ્વ વેપાર સંગઠનસાઇરામ દવેઅંગ્રેજી ભાષાભારતીય દંડ સંહિતાવાઘરીરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાનવગ્રહવૃષભ રાશીમાંડવી (કચ્છ)પ્રમુખ સ્વામી મહારાજમહાત્મા ગાંધીનું કુટુંબઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારહનુમાન જયંતીપોપટસ્વામી વિવેકાનંદપાર્શ્વનાથભારતમાં આવક વેરોછોટાઉદેપુર જિલ્લોરાજસ્થાનરામદેવપીરકચ્છ જિલ્લોગુજરાતના જિલ્લાઓગ્રહહૃદયરોગનો હુમલોજલિયાંવાલા બાગ હત્યાકાંડજયંતિ દલાલભારતીય ભૂમિસેનાદાહોદઉદ્‌ગારચિહ્નકિષ્કિંધાસ્વપ્નવાસવદત્તાધ્રુવ ભટ્ટલેપ્ટોસ્પાઇરોસિસઅજંતાની ગુફાઓગુલાબપંચતંત્રનળાખ્યાન (પ્રેમાનંદ)સૂર્યગરુડતુલસીદાસખ્રિસ્તી ધર્મવીમોભગત સિંહપાંડુરંગ શાસ્ત્રી આઠવલેજુલાઇ ૧૬ગુજરાતી ભાષાનેપાળરોગપાકિસ્તાનમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમભારતીય રિઝર્વ બેંકયુનાઇટેડ કિંગડમરંગપુર (તા. ધંધુકા)અશોકવૃશ્ચિક રાશીશિખરિણીમેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરકર્કરોગ (કેન્સર)સૂર્યમંદિર, મોઢેરાજમ્મુ અને કાશ્મીરવર્ણવ્યવસ્થાસોલંકી વંશસ્વાદુપિંડવલ્લભી વિશ્વવિદ્યાલયઓએસઆઈ મોડેલરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)🡆 More