દાતરડું

દાતરડું (અંગ્રેજી:sickle) એ હાથ વડે પકડીને પાક અને ઘાસ વગેરે કાપવામાં કામ આવતું એક કૃષિ સાધન છે .

દાતરડું
ધાન્ય પાક કાપવાના સમયે એક મહિલા દાતરડાંની ધાર સજાવે છે. (ઉત્તરાખંડ)
દાતરડું
માથા પર ચારનો ભારો અને હાથમાં દાતરડું લઈ ઘરે પરત થતી કેરળની એક મહિલા

બનાવટ

દાતરડાંનું પાનું વક્રાકાર (curved) હોય છે. આ વક્રાકાર પાનાના આંતરિક ભાગ પર તીક્ષ્ણ ધાર હોય છે, જેના વડે પાકના આધારની વિરુદ્ધ દિશામાં ખેંચી/ચલાવી પાક કાપી શકાય છે. કાપવાના પાકને એક હાથમાં મુઠ્ઠી વડે પકડીને અન્ય હાથ વડે એવી રીતે ખેંચવામાં આવે છે, કે જેના કારણે પકડેલી વસ્તુ તેના આધારમાંથી કપાય જાય છે.

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પાર્શ્વનાથભારતનો રાષ્ટ્રધ્વજરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમુકેશ અંબાણીઇલોરાની ગુફાઓનવરોઝફણસયુનિફોર્મ રિસોર્સ લોકેટરઉંઝાપાલીતાણાના જૈન મંદિરોસામાજિક આંતરક્રિયાઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારલોકસભાના અધ્યક્ષદલપતરામબજરંગદાસબાપાગાંધીનગર લોક સભા મતવિસ્તારગુજરાતી સાહિત્યકારોની યાદીપાણીહિંમતનગરમાહિતીનો અધિકારરામદેવપીરભારતીય રૂપિયોમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭જ્યોતિષવિદ્યાસફરજનસાપભૂસ્ખલનએશિયાઇ સિંહચિત્તભ્રમણાચોઘડિયાંપ્રમુખ સ્વામી મહારાજરમાબાઈ આંબેડકરસ્વામી વિવેકાનંદજેસલ જાડેજારસિકલાલ પરીખભારતનો ઇતિહાસવૈશ્વિકરણફુગાવોભારત રત્નદિવાળીબેન ભીલશ્રી શામળાબાપા આશ્રમ - રૂપાવટીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનભારતના રાષ્ટ્રપતિઓની યાદીબારોટ (જ્ઞાતિ)ભારતીય રિઝર્વ બેંકરઘુવીર ચૌધરીભારતના રાષ્ટ્રપતિઅમદાવાદ બીઆરટીએસમોરસોમનાથચંદ્રવાયુનું પ્રદૂષણચિરંજીવીગાંધી આશ્રમજગન્નાથપુરીનિતા અંબાણીમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજામોગલ મામહિનોવલ્લભી વિશ્વવિદ્યાલયહર્ષ સંઘવીલોકશાહીHIV/AIDS વિશે ગેરમાન્યતાઓધ્રુવ ભટ્ટભારતીય સિનેમાઅહમદશાહજળ શુદ્ધિકરણભારતીય અર્થતંત્રગૂગલ ક્રોમમૌર્ય સામ્રાજ્યવર્ણવ્યવસ્થાભરૂચચકલીલીંબુલગ્નતીર્થંકરઔરંગઝેબસૌરાષ્ટ્ર🡆 More