ઝારસુગડા ભારત દેશમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે.
ઝારસુગડા ઝારસુગડા જિલ્લાનું મુખ્ય મથક છે.ઝારસુગડાની નજીક મોટી સંખ્યામાં થર્મલ પાવર પ્લાન્ટ સ્થિત હોવા કારણે તે "પાવર હાઉસ" તરીકે ઓળખાય છે.ઝારસુગડા ભારતના મોટા શહેરોથી રેલ માર્ગ દ્વારા જોડાયેલું છે. સમુદ્ર સપાટીથી ૮૦ મીટરની ઊંચાઈ એ વસેલા ઝારસુગડાની વસ્તી ૨૦૦૧ની વસ્તીગણતરી અનુસર ૭૫,૫૭૦ હતી.
ઝારસુગડા | |||
— શહેર — | |||
અક્ષાંશ-રેખાંશ | 21°51′N 84°02′E / 21.85°N 84.03°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ઓરિસ્સા | ||
જિલ્લો | ઝારસુગડા | ||
વસ્તી • ગીચતા | ૭૫,૫૭૦ (૨૦૦૧) • 339/km2 (878/sq mi) | ||
અધિકૃત ભાષા(ઓ) | ઉડિયા[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
વિસ્તાર • ઉંચાઇ | 223 square kilometres (86 sq mi) • 218 metres (715 ft) | ||
કોડ
| |||
વેબસાઇટ | jharsuguda.nic.in |
ઝારસુગડા વસ્તીગણતરી | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
કુલ વસ્તી | ૦-૬ ઉંમરના | લિંગ ગુણોત્તર | સાક્ષરતા(%) | ||||||
વર્ષ | પુરુષ | સ્ત્રી | કુલ | બાળકો | પુખ્ત | બાળક | પુરુષ | સ્ત્રી | કુલ |
૨૦૦૧ | ૩૯,૬૬૨ | ૩૫,૯૦૮ | ૭૫,૫૭૦ | ૯,૧૫૩ | ૯૦૫ | ૯૫૩ | ૭૭.૩૩ | ૫૯.૮૦ | ૬૯.૦૦ |
હવામાન માહિતી ઝારસુગડા | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
મહિનો | જાન | ફેબ | માર્ચ | એપ્રિલ | મે | જૂન | જુલાઇ | ઓગ | સપ્ટે | ઓક્ટ | નવે | ડિસે | વર્ષ |
મહત્તમ નોંધાયેલ °C (°F) | 32 (90) | 35 (95) | 41 (106) | 43 (109) | 47 (117) | 46 (115) | 37 (99) | 35 (95) | 35 (95) | 36 (97) | 32 (90) | 31 (88) | 47 (117) |
સરેરાશ મહત્તમ °C (°F) | 28 (82) | 30 (86) | 34 (93) | 40 (104) | 42 (108) | 38 (100) | 31 (88) | 31 (88) | 31 (88) | 31 (88) | 30 (86) | 28 (82) | 33 (91) |
સરેરાશ ન્યૂનતમ °C (°F) | 12 (54) | 15 (59) | 18 (64) | 24 (75) | 27 (81) | 28 (82) | 24 (75) | 25 (77) | 24 (75) | 21 (70) | 16 (61) | 12 (54) | 21 (69) |
નોંધાયેલ ન્યૂનતમ °C (°F) | 8 (46) | 8 (46) | 16 (61) | 18 (64) | 22 (72) | 22 (72) | 22 (72) | 22 (72) | 22 (72) | 15 (59) | 12 (54) | 7 (45) | 7 (45) |
સરેરાશ precipitation મીમી (ઈંચ) | 18.6 (0.73) | 21 (0.8) | 13.5 (0.53) | 21.3 (0.84) | 42.2 (1.66) | 221.0 (8.70) | 377.4 (14.86) | 409.6 (16.13) | 241.9 (9.52) | 58.7 (2.31) | 13.8 (0.54) | 6.0 (0.24) | ૧,૪૪૫ (56.86) |
સરેરાશ વરસાદી દિવસો (≥ 0.01) | 1.4 | 1.5 | 1.5 | 2.0 | 3.3 | 9.7 | 16.1 | 16.8 | 11.2 | 3.6 | 0.8 | 0.5 | 68.4 |
Average relative humidity (%) | 61 | 55 | 45 | 40 | 40 | 61 | 86 | 86 | 85 | 77 | 67 | 64 | 64 |
સ્ત્રોત ૧: Weatherbase | |||||||||||||
સ્ત્રોત ૨: IMD |
This article uses material from the Wikipedia ગુજરાતી article ઝારસુગડા, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.