જેસોર રીંછ અભયારણ્ય

જેસોર રીંછ અભયારણ્ય બનાસકાંઠા જિલ્લામાં આવેલ આઇ.યુ.સી.એન.

શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર) હેઠળ અને વનવિભાગના અનુસાર અભયારણ્ય શ્રેણી હેઠળ આરક્ષીત રીંછ માટેનું અભયારણ્ય છે. અહીં રીંછ, નીલ ગાય અને ઝરખ જેવા પ્રાણીઓ જોવા મળે છે.

જેસોર રીંછ અભયારણ્ય
આઈ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર)
જેસોર રીંછ અભયારણ્ય
Map showing the location of જેસોર રીંછ અભયારણ્ય
Map showing the location of જેસોર રીંછ અભયારણ્ય
સ્થળબનાસકાંઠા જિલ્લો, ગુજરાત, ભારત
નજીકનું શહેરપાલનપુર
અક્ષાંશ-રેખાંશ24°20′N 72°30′E / 24.333°N 72.500°E / 24.333; 72.500
વિસ્તાર૧૮૦.૬૬ કિમી
સ્થાપનામે ૧૯૭૮
જેસોર રીંછ અભયારણ્ય
ગુજરાતના અભયારણ્યો
જેસોર રીંછ અભયારણ્ય
જેસોર અભયારણ્ય

રીંછોની સંખ્યા અહીં હાલમાં અત્યંત ભયજનક અવસ્થામાં છે.

સ્થાન

જેસોર અભયારણ્ય અરવલ્લીની જેસોરની ટેકરીઓમાં થરના રણની દક્ષિણે આવેલું છે. તેનો વિસ્તાર ૧૮૦.૬૬ ચોરસ કિમી છે. આ અભયારણ્યનો વિસ્તાર રણ અને સૂકા જંગલોના પ્રકારની વચ્ચેનો છે અને તે થરના રણને આગળ વધતું અટકાવવામાં મદદ કરે છે.

પાલનપુર અહીંથી ૩૨ કિમી અને ઇકબાલગઢ અહીંથી ૯.૨ કિમીના અંતરે આવેલા છે. આ અભયારણ્યમાં કેદારનાથ મહાદેવનું મંદિર આવેલું છે, જેની મુલાકાત ઓક્ટોબર-નવેમ્બરમાં મોટી સંખ્યામાં લે છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ


Tags:

ઝરખબનાસકાંઠા જિલ્લોરીંછ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

નરસિંહ મહેતાઓએસઆઈ મોડેલઆખ્યાનગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યકેરળગુજરાતી થાળીવીર્ય સ્ખલનઅમરનાથ (તીર્થધામ)બિન-વેધક મૈથુનભારતીય સિનેમાખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)ન્યાયશાસ્ત્રગરુડઅમરેલીસતાધારવાંદરોમનોવિજ્ઞાનસરખેજ રોઝાબ્રહ્માંડકચ્છ રજવાડુંજશોદાબેનનળાખ્યાન (પ્રેમાનંદ)વીમોપોરબંદરઅવિભાજ્ય સંખ્યાસ્વસ્તિકસૂર્યવંશીહડકવાવિઘાજીમેઇલઅમદાવાદ જિલ્લોકુપોષણઆયોજન પંચમહિનોચેસવાલ્મિકીમલેરિયાભાભર (બનાસકાંઠા)સાબરમતી નદીસંજ્ઞાસંત રવિદાસહમીરજી ગોહિલસમાજશાસ્ત્રભાવનગર જિલ્લોટાઇફોઇડસમય માપવાનાં સાધનોનો ઇતિહાસવિશ્વ હિમોફિલિયા દિવસદલિતનાગર બ્રાહ્મણોયુનાઇટેડ કિંગડમબનારસી સાડીઆતંકવાદકૃષ્ણઅમરેલી જિલ્લોમોખડાજી ગોહિલડીસાગ્રીનહાઉસ વાયુજાપાનદાહોદ જિલ્લોસચિન તેંડુલકરરાધામકર રાશિકુદરતી સંપત્તિશરણાઈકામદા એકાદશીલક્ષ્મી વિલાસ મહેલઝાલાજન ગણ મનસમઘનપ્રાથમિક શાળાતાજ મહેલસુંદરમ્ઋગ્વેદભારતમાં મહિલાઓબ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીપાટીદાર અનામત આંદોલનસત્યયુગ🡆 More