ચોરસ

ચોરસ એ ચાર સરખી બાજુઓ ધરાવતો આકાર છે અને તેના ચાર ખૂણાઓ કાટખૂણા (૯૦ અંશ) હોય છે.

ચોરસનાં ચાર વિકર્ણો પણ કાટખૂણે છેદે છે. કોઇ પણ વિકર્ણ અને ચોરસની બાજુ ૪૫ અંશના ખૂણે હોય છે. ચોરસને ચારની ભ્રમણ સમાનતા હોય છે.

ચોરસ
ચોરસ અને તેની બાજુઓ.

ચોરસ એ ચાર સરખી બાજુઓ ધરાવતો ચતુષ્કોણ છે. તેમ છતાં, દરેક ચોરસ એ ચતુષ્કોણ છે તેમ બધાં ચતુષ્કોણ ચોરસ હોતા નથી. 

ચોરસ એ ઘનનો બે-પરિમાણી ભાગ છે.

સૂત્રો

  • ક્ષેત્રફળ: w² જ્યાં w એ કોઇપણ બાજુનું માપ છે.
  • ક્ષેત્રફળ: ½d² જ્યાં d એ બાજુની લંબાઈ દર્શાવે છે, એટલે કે ચોરસની એક બાજુથી સામેની બાજુ સુધીનું અંતર.
  • પરિમિતી: 4w જ્યાં w એ કોઈપણ બાજુની લંબાઈ છે.
  • પરિમિતી: 4d÷sqrt(૨) જ્યાં d એ વિકર્ણની લંબાઈ અને sqrt(n) એટલે nનું વર્ગમૂળ.
  • વિકર્ણ એ ૨ ના વર્ગમૂળ અને કોઇપણ બાજુની લંબાઈના ગુણાકાર બરાબર થાય છે.

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સોનુંમહારાણા પ્રતાપશામળ ભટ્ટવૃશ્ચિક રાશીશ્રીરામચરિતમાનસઆખ્યાનભારતના રાજ્ય વૃક્ષોની યાદીમકર રાશિનિવસન તંત્રદિલ્હી સલ્તનતગાંધારીકલ્પના ચાવલાસતાધારસિદ્ધરાજ જયસિંહવાઘરીબાબાસાહેબ આંબેડકરકેન્દ્રશાસિત પ્રદેશમંત્રમધ્ય ઝોન, અમદાવાદ શહેરકાંકરિયા તળાવઉંબરો (વૃક્ષ)ઇતિહાસભારતીય નાગરિકત્વભારતધીરૂભાઈ અંબાણીમહાભારતપર્વતપોરબંદર જિલ્લોવાઈદેવાયત પંડિતચાવડા વંશસમાજશાસ્ત્રગુજરાતના લોકમેળાઓચાકચ્છનું મોટું રણવૃષભ રાશીનરેન્દ્ર મોદીસીતાઉત્તર પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરરાજીવ ગાંધીરામાયણચીપકો આંદોલનકેનેડાશ્રીમદ્ રાજચંદ્રયુનિફોર્મ રિસોર્સ લોકેટરવશમીરાંબાઈગૂગલવાઘભારતીય અર્થતંત્રમુસલમાનઉંઝાશુક્ર (ગ્રહ)બાલમુકુન્દ દવેઅશ્વત્થામાકાળો ડુંગરગીર સોમનાથ જિલ્લોરવિન્દ્રનાથ ટાગોરમેષ રાશીકાદુ મકરાણીવિષાણુHIV/AIDS વિશે ગેરમાન્યતાઓમુઘલ સામ્રાજ્યછોટાઉદેપુર જિલ્લોભારતીય તત્વજ્ઞાનમટકું (જુગાર)અટલ બિહારી વાજપેયીયુટ્યુબકેદારનાથ જ્યોતિર્લિંગગુજરાતી સાહિત્યકારોની યાદીવનસ્પતિનિતા અંબાણીસલામત મૈથુનહૈદરાબાદમાયાવતીડાંગ જિલ્લોગુજરાત વિધાનસભા🡆 More