ગુજરાત ખોડિયાર મંદિર - સવની

ખોડિયાર મંદિર, સવની ભારત દેશના પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યનાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સવની ગામે આવેલ છે, જે વેરાવળ થી ૧૮ કિ.મી.

વેરાવળ)">સવની ગામે આવેલ છે, જે વેરાવળ થી ૧૮ કિ.મી. તથા સવની થી ૪ કિ.મી. ના અંતરે સવની-ભેરાળા રોડ ઉપર આવેલું છે. આ મંદિરની સામે જ પાણીનો ધોધ આવેલો છે. જે ઘાગરીયા ધોધ તરીકે પ્રખ્યાત છે. જેથી આ મંદિર ઘાગરીયા ખોડિયાર અથવા સવની ખોડિયાર મંદિર તરીકે આજુ-બાજુ ના વિસ્તારોમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ મંદિર ચોતરફ કુદરતી સૌંદર્ય વચ્ચે ધેરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે. કહેવાય છેકે ઘાગરીયા ધોધના સ્થળે માતા ખોડીયાર પ્રગટ થયાં હતાં. માઇભકતો દર રવિવારે આ શકિતપીઠ જેવા જ તીર્થધામે આવી માતાજીની કૃપા મેળવવા પૂજન-અર્ચન પાઠ-વિધિ કરે છે.

ગુજરાત ખોડિયાર મંદિર - સવની
આઈ ખોડિયાર માં

આ ઉપરાત મંદિરની બાજુમાંથી વહેતી ગીરની ગાંડી નદી કહેવાતી હિરણ નદી વહે છે. આ નદી પર ઘાગરીયા ધોધ આવેલો છે. ચોમાસાની ઋતુ દરમિયાન ધોધ જોવાલાયક સ્થળ છે. ઘાગરીયા ધોધમાં માં ખોડિયારનું વાહન કહેવાતા એવા મગરો પણ જોવા મળે છે.

આ સ્થળ હરવા-ફરવા, ઉજવણીના સ્થળ તરીકે જાણીતું છે. ખોડિયાર મંદિરની થોડે દૂર હિરણ બંધનું બાંધકામ બ્રિટિશ સમયમાં લોર્ડ કર્ઝન દ્વારા કરવામાં આવ્યું હતું. આ બંધ પર લોર્ડ કર્ઝનનો ઉલ્લેખ પણ જોવા મળે છે. તે બંધ ઓળંગી ને જતાં મંડોર ગામમાં પાળિયાઓ પણ જોવા મળે છે, આ પાળિયાઓ પર તે ક્યારે સ્થાપિત થયા અને કોને તેની સ્થપના કરી તેનો ઉલ્લેખ પણ જોવા મળે છે. ત્યાથી હજી થોડે આગળ જતાં પાંડવ નામક ગુફાયો પણ આવે છે, એવુ માનવામાં આવે છે કે આ ગુફાયો મહાભારત કાલીન છે આ ગુફાયો ને ભારતીય પુરાતન વિભાગ હેઠળ આવરી લેવા માં આવી છે. આ ગુફાયો ની સામે કુંડ આવેલો છે, જ્યાં ચોમાસા ની ઋતુ દરમિયાન લોકો મોટી સંખ્યામાં અહી નાહવા માટે આવે છે.

ફોટો ગેલેરી

બાહ્ય કડીઓ

ખોડિયાર મંદિર, સવની

આ પણ જુઓ

Tags:

ગીર સોમનાથ જિલ્લોગુજરાતભારતભેરાળા (તા. વેરાવળ)વેરાવળવેરાવળ તાલુકોસવની (તા. વેરાવળ)

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સુરત જિલ્લોરવીન્દ્ર જાડેજાબિન્દુસારપંચાયતી રાજકમળોભારતીય જનતા પાર્ટીજોગીદાસ ખુમાણમંદોદરીગઝલવસિષ્ઠગિરનારઆયુર્વેદજુનાગઢ ગ્રામ્ય તાલુકોચંદ્રકાન્ત શેઠલીમડોશ્રીમદ્ ભાગવતમ્નવસારી જિલ્લોઅંકિત ત્રિવેદીવિક્રમ સંવતશામળાજીમંથરામુકેશ અંબાણીતત્ત્વરતિલાલ બોરીસાગરભારતીય ધર્મોજૈન ધર્મકાલિદાસપટેલગાંધીનગરઉચ્ચતર માધ્યમિક શાળામાયાવતીસ્વપ્નવાસવદત્તાજ્યોતીન્દ્ર દવેભારત છોડો આંદોલનઆવળ (વનસ્પતિ)સંસ્કૃતિઝંડા (તા. કપડવંજ)કુમારપાળમોટરગાડીHTMLખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)રાજસ્થાનમળેલા જીવઝૂલતા મિનારાકોરોનાવાયરસ રોગ ૨૦૧૯તાપમાનરાજસ્થાનીજય જય ગરવી ગુજરાતપ્લેટોચંદ્રકાંત બક્ષીરાજકોટ જિલ્લોગરુડસૂર્યઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનધીરુબેન પટેલહાથીવેદાંગરવિન્દ્રનાથ ટાગોરઅનિલ અંબાણીકેદારનાથ જ્યોતિર્લિંગપાટીદાર અનામત આંદોલનવૃષભ રાશીમુહમ્મદખાખરોચૈત્ર સુદ ૧૫બહારવટીયોકેનેડાઅમરેલી જિલ્લોઓઝોન અવક્ષયબારોટ (જ્ઞાતિ)ભગત સિંહયુગચિરંજીવીરવિ પાકબાલમુકુન્દ દવે🡆 More