કોદાળી

કોદાળી, ખેતીવાડીમાં ઉપયોગમાં આવતું એક સાધન છે.

તેના વડે જમીન ખોદવામાં આવે છે. તે ખાડા ખોદવા, નહેર-નિર્માણ, માટી-ઉત્ખનન વગેરેના કામમાં આવે છે. તેમાં લોખંડમાંથી બનાવવામાં આવેલ એક ફળું અથવા પાનું (બ્લેડ) હોય છે, જેને લાંબો લાકડાનો હાથો કાટખૂણે લગાવેલ હોય છે.

કોદાળી
જાપાનીઝ કોદાળી

તેને સંસ્કૃતમાં कुद्दाल, कुद्दार; પ્રાકૃતમાં कुदृलपा, कुद्दाली; અંગ્રેજીમાં spade, Hoe; પંજાબીમાં કુદાલ; બંગાળીમાં કોદાલ, મરાઠી માં કુદલ કહે છે.

કોદાળી
કોદાળી-પાવડાના વિવિધ પ્રકારો

આ પણ જુઓ

બાહ્ય કડીઓ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પપૈયુંમકરધ્વજસિકંદરદિલ્હીબ્રહ્માહૃદયરોગનો હુમલોશ્રીનગરભારતના રાજ્ય પ્રાણીઓની યાદીસવિતા આંબેડકરભારતકુરુક્ષેત્ર યુદ્ધસામાજિક સમસ્યાપૃથ્વીખેડબ્રહ્મામેષ રાશીભારતમાં સ્ત્રી ભ્રૂણહત્યાભારતના રાષ્ટ્રપતિઓની યાદીરઘુવીર ચૌધરીજૈન ધર્મગોરખનાથગુજરાત વિધાનસભાશક્તિસિંહ ગોહિલકાશ્મીરકમ્પ્યુટર નેટવર્કમાતાનો મઢ (તા. લખપત)ભગવદ્ગોમંડલભારતીય અર્થતંત્રકમ્પ્યુટર હાર્ડવેરભારતના ચારધામશક સંવતસૂર્યવંશીહાઈકુઆંબેડકર જયંતિયોગ (મનોશારીરીક જીવનશૈલી)નડીઆદમાધ્યમિક શાળાપ્રાણીઅમેરિકાઆણંદ જિલ્લોનવલખા મંદિર, ઘુમલીઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારગ્રીનહાઉસ વાયુગુજરાત વિદ્યા સભાપાંડવકેન્દ્રશાસિત પ્રદેશભારતીય રૂપિયોખાદીમાર્ચપન્નાલાલ પટેલમૂળરાજ સોલંકીરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાહિતીનો અધિકારગુજરાતી લોકોએ (A)વિશ્વામિત્રઉંચા કોટડાભારતનું સર્વોચ્ચ ન્યાયાલયઅવિનાશ વ્યાસચાવડા વંશસલમાન ખાનભાવનગર જિલ્લોજુનાગઢકળિયુગકેનેડાદેવાયત પંડિતઅમદાવાદ રેલ્વે સ્ટેશનતાજ મહેલમૂળદાસભારતમાં આવક વેરોડોંગરેજી મહારાજશામળદાસ આર્ટ્સ કૉલેજપ્રહલાદ જેઠાલાલ પારેખકારડીયાગુજરાતસરખેજ રોઝાટાઇફોઇડજાપાન🡆 More