કલ્પના-૧

કલ્પના-૧ ભારતનો પ્રથમ હવામાન ઉપગ્રહ છે.

આ ઉપગ્રહ ઇસરો દ્વારા ૧૨ સપ્ટેમ્બર ૨૦૦૨ના રોજ પીએસએલવી રોકેટ વડે ભ્રમણકક્ષામાં સ્થાપીત કરવામાં આવ્યો હતો. આ ઉપગ્રહ મૂળ તો મેટસેટ-૧ (હવામાનશાસ્ત્રનો મેટ અને ઉપગ્રહનો સેટ) તરીકે ઓળખાતો હતો, પરંતુ ફેબ્રુઆરી ૨૦૦૩માં તે સમયના ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ભારતીય મૂળની અંતરિક્ષયાત્રી કલ્પના ચાવલાની સ્મૃતિમાં તેનું નવું નામકરણ કલ્પના-૧ કર્યું હતું. નાસાની અવકાશયાત્રી કલ્પના ચાવલાનું અંતરિક્ષ યાન કોલંબિયા દુર્ઘટનામાં અવસાન થયું હતું.

આ ઉપગ્રહ 2 km × 2 km (1.2 mi × 1.2 mi) પરિમાણમાં દૃશ્યમાન, પારરક્ત અને ઉષ્મા પારરક્ત એવા 3 બેન્ડ ચિત્રો મોકલતો હતો. કલ્પના-૧નો ઉદ્દેશ વાતાવરણમાં રહેલા વાદળો, પાણીની બાષ્પ અને તાપમાન અંગેના આંકડા એકત્ર કરવાનો હતો. આ ઉપગ્રહ વેરી હાઇ રિઝોલ્યુશન રેડિયોમીટર (Very High Resolution Radiometer (VHRR)) અને ડેટા રિલે ટ્રાન્સપોન્ડર (Data Relay Transponder (DRT)) ધરાવતો હતો.

કલ્પના-૧ વર્ષ ૨૦૧૮ની મધ્યમાં સેવામાંથી નિવૃત્ત થયો હતો.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

અટલ બિહારી વાજપેયીઇસરોકલ્પના ચાવલાનાસાપીએસએલવી-સી૪ભારતભારતના વડાપ્રધાન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પૂજા ઝવેરીઅડદઓડિસી નૃત્યરાજેન્દ્ર શાહડેવિડ વુડાર્ડઅર્ધ વિરામલોકશાહીજૂનાગઢ રજવાડુંઅંકિત ત્રિવેદીરવિન્દ્રનાથ ટાગોરજળ શુદ્ધિકરણઘર ચકલીપાર્શ્વનાથએકાદશી વ્રતદેવભૂમિ દ્વારકા જિલ્લોસુરેશ જોષીઅતિસારગુજરાતના શક્તિપીઠોરા' નવઘણગુજરાતી ભોજનસ્વામિનારાયણ મંદિર, અમદાવાદઆદિવાસીજામનગરઅંગકોર વાટટાઇફોઇડસચિન તેંડુલકરદિવ્ય ભાસ્કરકનૈયાલાલ મુનશીશુક્ર (ગ્રહ)સોમનાથપરિક્ષિતકલ્કિવડોદરાપ્રશ્નચિહ્નજગન્નાથપુરીભારતના ચારધામઅશોકઈશ્વર પેટલીકરપત્નીજેસલ જાડેજાભીમઅમદાવાદ બીઆરટીએસમહાલક્ષ્મી મંદિર, દહાણુકરીના કપૂરભારતીય તત્વજ્ઞાનલગ્નકેરીસ્નેહલતાફૂલગુજરાતના જિલ્લાઓએ (A)સિક્કિમઑસ્ટ્રેલિયાજીરુંભીમ બેટકાની ગુફાઓગૌતમ અદાણીખાટી આમલીગાંધીનગરરાજા રામમોહનરાયકચ્છનું રણમનોજ ખંડેરિયાજામીનગીરીઓગોરખનાથઆયુર્વેદઇ-કોમર્સઉંઝાકાચબોઅંગ્રેજી ભાષાદર્શના જરદોશચંદ્રપાલીતાણાના જૈન મંદિરોજટાયુ (કવિતા સંગ્રહ)અમદાવાદ જિલ્લોરુદ્રમહાલય (સિદ્ધપુર)પોરબંદરહેમચંદ્રાચાર્ય🡆 More