અશ્મિય બળતણ

દટાયેલા મૃત સજીવો જ્યારે વિઘટન પામે છે ત્યારે તેમાંથી કુદરતી પ્રક્રિયાઓ થતાં અશ્મિય બળતણ કે ખનિજ બળતણ બનતું હોવાનું માનવામાં આવે છે, જોકે મૃત સજીવોનાં અશ્મિય બળતણમાં રૂપાંતરણ થવાની ક્રીયા લાખો વર્ષનો સમય અને કેટલાક દાખલાઓમાં ૬૫ લાખ કરતા વધારે વર્ષોનો સમય લઇ લેતી હોવાથી આ રૂપાંતરણનો માનવ કદી પણ સાક્ષી બની શકતો નથી.

અશ્મિય બળતણ મોટેભાગે કાર્બન તત્વનું બનેલ હોય છે અને કોલસો, પેટ્રોલીયમ અને કુદરતી ગેસ આ બધા એના ઉદાહરણ છે.

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મહાગૌરીગાંઠિયો વાનિરોધબિન્દુસારભારતનો ઇતિહાસમાનવીની ભવાઇરણછોડદાસ પગીદેવચકલીસ્વાદુપિંડગુંદા (વનસ્પતિ)અજંતાની ગુફાઓભારતીય રૂપિયોભેંસજુનાગઢશિક્ષકચુડાસમાઅથર્વવેદસહસ્ત્રલિંગ તળાવમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)ઝવેરચંદ મેઘાણીપરબધામ (તા. ભેંસાણ)ભારતનાં વિશ્વ ધરોહર સ્થળોપિત્તાશયરવિશંકર વ્યાસરાવણકટોસણ રજવાડુંહૃદયરોગનો હુમલોબિન-વેધક મૈથુનનર્કસમાજમોરારીબાપુકેનેડાશરીર વજન અનુક્રમમોગલ માલખપતગોળમેજી પરિષદઅશોકમાનવ શરીરવિક્રમાદિત્યઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારબિરસા મુંડામુખ મૈથુનઈન્દિરા ગાંધીલિઓનાર્ડો દ વિન્ચીધ્વનિ પ્રદૂષણવાછરાદાદાજોગીદાસ ખુમાણકથકલીનવરોઝચેતક અશ્વએપ્રિલ ૧૬ગાયક્ષય રોગવિશ્વ બેંકસમાંતરબાજુ ચતુષ્કોણઅજમોવૃશ્ચિક રાશીબ્રહ્માચીમનભાઈ પટેલકર્મકાચબોરામનવમીઆયુર્વેદહોળીડાંગ જિલ્લોદશાવતારયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનક્ષત્રસિતાંશુ યશશ્ચન્દ્રગોળ ગધેડાનો મેળોલંબચોરસગણેશમહર્ષિ દયાનંદસંયુક્ત રાષ્ટ્રસંઘહિંદી ભાષામહાભારતશાસ્ત્રીજી મહારાજસ્વામી વિવેકાનંદ🡆 More