૩ ગુજરાતી લિપિમાં પ્રયુક્ત થનારી એક સંખ્યા છે, આ સંખ્યા ને ત્રણ બોલવામાં આવે છે.
આ સંખ્યાનું મુલ્ય ત્રણ એકમો જેટલું થાય છે. આ સંખ્યા ત્રણની સંજ્ઞા દેવનાગરી લિપિની સંખ્યા ३ માંથી ઉતરી આવી છે. સંખ્યા ૩ પહેલાં સંખ્યા ૨ અને પછી સંખ્યા ૪ આવે છે.
લિપિ | અંક |
---|---|
અરેબિક અને કુર્દિશ તેમજ ફારસી | ٣ |
ઉર્દૂ | |
બંગાળી | ৩ |
ચાઇનિઝ | 三,弎,叁 |
દેવનાગરી | ३ |
ગીઝ | ፫ |
ગ્રીક | γ (અથવા Γ) |
હિબ્રૂ | ג |
જાપાનીઝ | 三/参 |
ખ્મેર | ៣ |
કોરિયન | 셋,삼 |
મલયાળમ | ൩ |
તમિલ | ௩ |
તેલુગુ | ౩ |
થાઇ | ๓ |
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article ૩, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.