હિમવર્ષા

હિમવર્ષા એ આ પૃથ્વી પર થતી એક કુદરતી ઘટના છે.

સખત ઠંડી પડતી હોય તેવા વિસ્તારોમાં આ ઘટના અચોક્કસ રીતે થતી હોય છે. હિમવર્ષા હવામાં ઉષ્ણતામાનના ફેરફાર, સખત ઠંડી અને કંઇક અંશે પવનને કારણે થતી હોય છે.

હિમવર્ષા
હિમવર્ષા પછીનાં વૃક્ષો

હિમવર્ષા સામાન્ય રીતે ઊંચા પર્વતીય પ્રદેશમાં કે જ્યાં બરફ છવાયેલો રહેતો હોય છે. ક્યારેક સાઇબીરિયા જેવા બરફના રણમાં પણ હિમવર્ષા થાય છે.

હિમવર્ષા થાય ત્યારે માનવજીવન એકદમ સંઘર્ષમય બની જાય છે. કેટલીકવાર થોડા દિવસ સુધી સ્થગિત થઈ જતું હોય છે. વાહનવ્યવહાર પણ દિવસો સુધી ઠપ થઈ જાય છે. રસ્તા, ઘર, વનસ્પતિ અને ખુલ્લી જમીન બધા પર બરફ જામી જાય છે.

Tags:

પવનપૃથ્વી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મોટરગાડીમાઉન્ટ આબુ વન્યજીવ અભયારણ્યતુલસીદાસઅશ્વત્થામાપ્રભાશંકર પટ્ટણીજીસ્વાનભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસસોલંકી વંશસિતાંશુ યશશ્ચન્દ્રભગત સિંહદિલ્હીકબડ્ડીકલ્પના ચાવલામુખ મૈથુનવિષાણુધારાસભ્યભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદીપીપળોતકમરિયાંદેવચકલીજુલાઇ ૧૬સલામત મૈથુનજાવા (પ્રોગ્રામિંગ ભાષા)હનુમાન ચાલીસાસુરત જિલ્લોવેદાંગદ્રૌપદીવાઘેલા વંશમોરારજી દેસાઈયુગમંદોદરીબૌદ્ધ ધર્મએમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમગરુડ પુરાણરાધામટકું (જુગાર)રાષ્ટ્રવાદવર્ણવ્યવસ્થાગ્રામ પંચાયતવૃશ્ચિક રાશીભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)રાષ્ટ્રીય મતદાતા દિવસસચિન તેંડુલકરહર્ષ સંઘવીભારતમાં મહિલાઓભારતમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાપક્ષીશરણાઈસમાજસ્ટેચ્યુ ઓફ યુનિટીઆયુર્વેદલોકશાહીઈન્દિરા ગાંધીયોગ (મનોશારીરીક જીવનશૈલી)મુંબઈકાંકરિયા તળાવકાલિદાસપ્રાથમિક શાળામહેસાણા૨૦૦૧ ગુજરાત ધરતીકંપભારતમાં નાણાકીય નિયમનભુજભાસધરતીકંપચોઘડિયાંવીર્ય સ્ખલનકર્ણાટકમેઘધનુષચંદ્રકાન્ત શેઠમંત્રઅંકશાસ્ત્રખરીફ પાક🡆 More