હનુમાન ચાલીસા

હનુમાન ચાલીસાએ સંત તુલસીદાસ રચિત કૃતિ છે, જે ચાલીસ પદોની બનેલી હોવાને કારણે ચાલીસા કહેવાય છે.

આમાં રામભક્ત હનુમાનની સ્તુતિ કરવામાં આવી છે જેને કારણે ભારતમાં હનુમાન ભક્તો પોતાના આરાધ્ય દેવની સ્તુતિમાં તેનું ગાન કરે છે. ગુજરાતમાં શનિવાર અને ઉત્તર ભારતમાં મંગળવારને હનુમાનજીનો વાર ગણવામાં આવે છે, માટે આ દિવસોએ ખાસ કરીને લોકો સમૂહમાં હનુમાન ચાલીસાનાં પાઠ પણ ગોઠવતાં હોય છે.

હનુમાન ચાલીસા
હનુમાન ચાલીસા
ચેતન હનુમાન મંદિર,પત્રાપસરમાં દર્શનીય સંપૂર્ણ હનુમાન ચાલીસા.
માહિતી
ધર્મહિંદુ
લેખકતુલસીદાસ
ભાષાઅવધી ભાષા
શ્લોકો૪૦

સંદર્ભ

બાહ્ય કડીઓ

ગ્રંથ સૂચિ

  • Misra, Nityanand (2015). Mahāvīrī: Hanumān-Cālīsā Demystified. Mumbai, India: Niraamaya Publishing Services Pvt Ltd. ISBN 9788193114407.

Tags:

ગુજરાતતુલસીદાસભારતમંગળવારશનિવારહનુમાન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હનુમાન મંદિર, સાળંગપુરશિવાજીભારતના વડાપ્રધાનકાબરધાનેરા તાલુકોવિઘામાનવ શરીરવૌઠાનો મેળોગુજરાતના મુખ્યમંત્રીઓહર્ષ સંઘવીઆયંબિલ ઓળીદેવાયત પંડિતલાલ બહાદુર શાસ્ત્રીમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)૨૦૦૧ ગુજરાત ધરતીકંપઅડાલજની વાવરા' નવઘણવૃષભ રાશીકાદુ મકરાણીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમોનોરેલતાલુકા મામલતદારઇતિહાસમાઇક્રોસોફ્ટઅક્ષાંશ-રેખાંશગુજરાતી ફિલ્મોની યાદીસુએઝ નહેરરતન તાતાગુજરાતના શક્તિપીઠોસાપસૂર્યગ્રહણમહાત્મા ગાંધીરુક્મિણીશેર શાહ સૂરિપોલિયોગાંધીનગરવિશ્વ જળ દિનભુચર મોરીનું યુદ્ધગોપાલ કૃષ્ણ ગોખલેગુજરાતછોટાઉદેપુર જિલ્લોમુકેશ અંબાણીપૂર્વગુજરાતના લોકમેળાઓમાછલીએપ્રિલ ૨૦વાલરબરપોપટપટેલસિદ્ધરાજ જયસિંહદાહોદ જિલ્લોઅભિમન્યુસંચળજ્ઞાનપીઠ એવોર્ડકોબાલ્ટકુમારપાળગૂગલ ક્રોમભરવાડભરતનાટ્યમભારતીય રિઝર્વ બેંકએડોલ્ફ હિટલરસરદાર સરોવર બંધભારતનાં વિશ્વ ધરોહર સ્થળોમહાવીર સ્વામીકોમ્પ્યુટર વાયરસમેષ રાશીકેન્દ્રશાસિત પ્રદેશમહારાષ્ટ્રરાષ્ટ્રીય મતદાતા દિવસકારડીયાલીલએપ્રિલ ૧૯પ્રાણી🡆 More