સ્વીડિશ મુખ્યત્વે સ્વિડન અને ફીનલેંડમાં આશરે ૯૨ લાખ લોકો (૨૦૧૨ પ્રમાણે) દ્વારા બોલાતી એક ઉત્તર-જર્મન ભાષા છે.
સ્વીડિશ ચાર દેશોની સત્તાવાર ભાષા છે.
ગુજરાતી વાક્ય: "હું સ્વીડિશ બોલી શકું છું."
સ્વીડિશ ભાષાંતર: "Jag kan prata svenska."
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article સ્વીડિશ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.