સેકન્ડ

સેકન્ડ (આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી ચિન્હ: s), સંક્ષિપ્તઃ sec., એ સમયના એક એકમનું નામ છે, તથા એ સમયનો SI મૂળ એકમ છે.

સેકન્ડ
આ ફ્લેશલાઈટ દર એક સેકન્ડે ઝબકે છે.

SI ઉપસર્ગ સેકન્ડ સાથે જોડાઇને પ્રાયઃ એના ઉપ-ભાગો દર્શાવે છે. ઉદા. એક મિલિસેકન્ડ (સેકન્ડનો એક હજારમો ભાગ) અને નેનોસેકન્ડ (સેકન્ડનો એક અબજમો ભાગ). આ પ્રકારના એકમો ક્યારેક ક્યારેક જ ઉપયોગમાં લેવામાં આવે છે.બીજી બાજુ મિનીટ , કલાક , દિવસ જેવા એકમ વધુ વપરાય છે જે SI એકમની યાદી માં આવતા નથી. તે ૧૦ ના ગુણાંક થી નહિ પરંતુ ૬૦ કે ૨૪ ના ગુણાંક થી બને છે.

આંતરરાષ્ટ્રીય સેકન્ડ

આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલીના અન્તર્ગત, સેકન્ડની વર્તમાન પરિભાષા આ મુજબ છે:

૯,૧૯૨,૬૩૧,૭૭૦ વિકિરણ અંતરાલ, કે જે સીઝીયમ-૧૩૩ પરમાણુની આધાર સ્થિતિમાં, બે હાય્પરફ઼ાઇન અંતરાલોમાં હોય છે; તેની બરાબરનો સમય

આ પરિભાષા સીઝીયમ નામના પરમાણુની વિરામ અવસ્થામાં શૂન્ય કૈલ્વિન તાપમાન પર બનાવવામાં આવેલી છે. વિરામ અથવા આધાર અવસ્થા શૂન્ય ચુમ્બકીય ક્ષેત્રમાં પરિભાષિત છે.

સેકન્ડનું આંતરરાષ્ટ્રીય માનક ચિન્હ s છે.

સમયના અન્ય એકમો સાથે તુલના

૧ આંતરરાષ્ટ્રીય સેકન્ડ બરાબર થાય છે:

  • ૧/૬૦ મિનિટ
  • ૧/૩,૬૦૦ કલાક
  • ૧/૮૬,૪૦૦ દીવસ
  • ૧/૩૧,૫૫૭,૬૦૦ વર્ષ


ઐતિહાસિક ઉદગમ

અનુવાદ હેતુ સામગ્રી અહીં ઉપલબ્ધ છે.


સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

સેકન્ડ આંતરરાષ્ટ્રીય સેકન્ડ સમયના અન્ય એકમો સાથે તુલનાસેકન્ડ ઐતિહાસિક ઉદગમસેકન્ડ સંદર્ભસેકન્ડ બાહ્ય કડીઓસેકન્ડએકમ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભાથિજીમાર્કેટિંગભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓગાયકવાડ રાજવંશભારતનાં વિશ્વ ધરોહર સ્થળોઓખાહરણસલામત મૈથુનબાંગ્લાદેશમંથરાસ્વામીનારાયણ મંદિર, ગઢડાભરવાડગીર સોમનાથ જિલ્લોપ્રથમ વિશ્વ યુદ્ધલસિકા ગાંઠશાકભાજીપૃથ્વી દિવસઅશ્વત્થામાપ્લેટોચંદ્રવૈશ્વિકરણસંજુ વાળાઆદિ શંકરાચાર્યદેવાયત પંડિતભારતમાં નાણાકીય નિયમનહનુમાન જયંતીગાંઠિયો વામિઆ ખલીફાબ્રાહ્મણશિવધરતીકંપહોકાયંત્રવિક્રમ ઠાકોરલોથલઅયોધ્યાકેન્સરમેષ રાશીકમળોપૂર્ણાંક સંખ્યાઓલાખમીરાંબાઈબ્રહ્માંડઆણંદ જિલ્લોઅદ્વૈત વેદાંતવિનોદ ભટ્ટભારતની નદીઓની યાદીરાજીવ ગાંધીગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'કાળો ડુંગરઑસ્ટ્રેલિયાગુજરાતી રંગભૂમિપિત્તાશયરા' નવઘણદ્વારકાહોળીવડોદરાખેતીઅમરેલી જિલ્લોવેદાંગવિદ્યુતભારકોણાર્ક સૂર્ય મંદિરસિકંદરસંત દેવીદાસમહુડોવિશ્વ પર્યાવરણ દિવસબિન્દુસારઆંતરરાષ્ટ્રીય યોગ દિવસહિમાલયવૈશ્વિક આબોહવા પરિવર્તનભારતીય નાગરિકત્વબારડોલી લોક સભા મતવિસ્તારસમય માપવાનાં સાધનોનો ઇતિહાસકૃષ્ણવિશ્વની અજાયબીઓલોહીશામળાજી🡆 More