સુનિધિ ચૌહાણ: ભારતીય ગાયક

સુનિધિ ચૌહાણ ભારતીય સિનેમાની એક મહત્વપૂર્ણ પાર્શ્વગાયિકા છે.

તે મેરી આવાજ સુનો કાર્યક્રમ દ્વારા વિશ્વની નજરમાં આવી. ત્યાર પછી તે ઘણા હિન્દી ફિલ્મ ગીતોમાં પોતાનો સુર આપી ચુકી છે.

સુનિધિ ચૌહાણ
સુનિધિ ચૌહાણ: ભારતીય ગાયક
Sunidhi Chauhan at Voice India
પાર્શ્વ માહિતી
જન્મ નામસુનિધિ ચૌહાણ
મૂળભારતીય
શૈલીplayback singing, ઈન્ડિપૉપ
વ્યવસાયોગાયક
વાદ્યોગાયક
સક્રિય વર્ષો૧૯૯૬–હયાત

પ્રારંભિક કારકિર્દી

સુનિધિ ચૌહાણ નુ કુટુંબ ઉત્તરપ્રદેશ થી છે. તેમણે એક બાળક તરીકે ગાયિકા તરીકે કારકિર્દી શરૂઆત કરી હતી, ચાર વર્ષની ઉંમરે પ્રથમ પ્રદર્શન દિલ્હી ના સ્થાનિક મંદિર માં આપ્યુ. ત્યાર બાદ સ્પર્ધાઓ અને સ્થાનિક મેળાવડા મા ગાન શરૂ કર્યું હતું. જ્યારે સ્થાનિક ટીવી એન્કર, તબસ્સુમે, તેમની પ્રતિભા પારખી, તેમનુ ગાયિકા કૌશલ્ય વિકસાવવા માટે કુટુંબ મુંબઈ સ્થાયી થયુ અને સુનિધિ કલ્યાણજી ના 'લિટલ અજાયબીઓ' મંડળી માં મુખ્ય ગાયિકા બન્યા.

સહકાર્યો

સુનિધિ ચૌહાણ, ભારતીય ગાયકો સાથે મળીને જેવાકે અલકા યાજ્ઞિક, શાન, ઉદિત નારાયણ, અને લોકપ્રિય જોડી માટે જાણીતા છે એવા સુખવિન્દર સિંઘ (ફિલ્મો જેવીકે ઓમકારા અને આજા નચલે). મોટે ભાગે તેમની જોડી સોનુ નિગમ, અને સફળ ગાયિકા શ્રેયા ઘોષલ કેજે તેણીની સખત સ્પર્ધક ગણાય છે.

કંઠ્ય ક્ષમતા

સુનિધિ ચૌહાણ ના અવાજ ને શક્તિશાળી, સુંદર, અને કર્ણપ્રિય તરીકે વર્ણવેલ છે.

જ્યારે ૨૦૦૭ માં, લોકપ્રિય ગીત "બીડી જલાઈ લે" અભિનેત્રી બિપાશા બાસુ (જેની પર આ ગીત દર્શાવવા મા આવ્યુ હતુ) તેમણે કહ્યું હતું કે, "સુનિધિ દેવી છે તેની ગાયન, ક્ષમતા શક્તિશાળી છે. તેણે મારા નૃત્ય મા અન્ય પરિમાણ ઉમેર્યું છે.

ભારતીય ગાયક, લતા મંગેશકરે કહેલ "સુનિધિ ચૌહાણ એક ઉત્તમ યુવાન ગાયક છે".



Tags:

ભારતીય સિનેમા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પ્લેટોગ્રીનહાઉસ વાયુધોળાવીરાકર્ક રાશીદેવાયત પંડિતઅર્જુનમાનવ શરીરનવસારી લોક સભા મતવિસ્તારશિયાળોઉત્તરવાહિની નર્મદા પરિક્રમાવિકિપીડિયાભારતના નાણાં પ્રધાનકેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનઇસ્કોનઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનછંદદુબઇદમણ અને દીવરાજકોટવલ્લભાચાર્યભારતના રાષ્ટ્રપતિઓની યાદીગુજરાતના શક્તિપીઠોકબૂતરઅખા ભગતવૈશ્વિક આબોહવા પરિવર્તનબાષ્પોત્સર્જનઘીહિંદુ ધર્મએલ્યુમિનિયમમોરબી જિલ્લોવિજય શાસ્ત્રીનવકાર મંત્રરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)કદંબજહાજ વૈતરણા (વીજળી)નરસિંહ મહેતાઅમદાવાદગુજરાતી સિનેમાહુમાયુરસીકરણગુજરાત સલ્તનતભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલકાઠિયાવાડચોઘડિયાંદાહોદ જિલ્લોઅમદાવાદની ભૂગોળદેવગઢબારિયાપુરાણસ્વાદુપિંડવીજળીઆંકડો (વનસ્પતિ)કાલિદાસભૂગોળરાણી લક્ષ્મીબાઈસૂર્યરાધાસતાધારઝાલાબ્રાહ્મણગુપ્તરોગઇસરોજયપુરવિદ્યુતભારહિતોપદેશક્ષેત્રફળમટકું (જુગાર)હાર્દિક પંડ્યાપાણીનવરોઝઅમદાવાદ જિલ્લોઆયંબિલ ઓળીભારતીય દંડ સંહિતાલાભશંકર ઠાકરપક્ષી🡆 More