સિરીયમ: રાસાયણિક તત્વ

સિરીયમ એ એક રાસાયણિક તત્વ જેની સંજ્ઞા Ce' અને અણુ ક્રમાંક ૫૮ છે.

આ એક નરમ, ચળકતી, બરડ ધાતુ જે હવામાં ખુલ્લી રાખતાં તેનું ઓક્સિડેશન થઈ જાય છે. સિરીયમનું નામ બટુક ગ્રહ સિરસ (આ નામ ખેતેની રોમન દેવીનું છે.) પરથી કાડવામાં આવ્યું છે. દુર્લભ પાર્થિવ તત્વોમાં આ સૌથી વધુ બહુતાયત ધરાવતું તત્વ છે. પૃથ્વીના પોપડામાં વજન અનુસાર આનું પ્રમાણ ૦.૦૦૪૬% જેટલું છે. આ ધાતુ ધણાં ખનિજોમાં મળે છે, તેમાં સૌથી મહત્ત્વની છે મોન્ઝાઈટ અને બેસ્ટનાસાઈટ. આ ધાતુની ઘણા વાણિજ્યિક ઉપયોગ છે. તેના ઉપયોગ ઉદ્દીપક તરીકે, ઈધણમાં પ્રદૂષણ રોકનાર તત્વ તરીક અને કાંચ ઉદ્યોગમાં અને એનેમલમાં તેનો રંગ બદલવા માટે. સિરીયમ ઓક્સાઈડ એ એક કાંચ પર પોલીશ કરવા માટે વપરાતો મહત્વનો પદાર્થ છે અને ફોસ્ફરસ ફ્લોરોસેંટ ટ્યુબની સપાટી પર લગાડવા માટે થાય છે.



Tags:

રાસાયણિક તત્વ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અમદાવાદ રેલ્વે સ્ટેશનરસીકરણપાટડી (તા. દસાડા)અમદાવાદધીરુબેન પટેલઇસરોતાજ મહેલતુલસીદાસગલગોટામેષ રાશીમાઉન્ટ આબુ વન્યજીવ અભયારણ્યગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીHIV/AIDS વિશે ગેરમાન્યતાઓખેતીમકરંદ દવેવાઈગુજરાતી લિપિસાંખ્ય યોગમાંડવી (કચ્છ)પાણીનું પ્રદૂષણવિનોદ ભટ્ટઆણંદમહાકાળેશ્વર જ્યોતિર્લિંગબિન્દુસારઝૂલતા મિનારાસંયુક્ત રાષ્ટ્રસંઘકોમ્પ્યુટર વાયરસઅયોધ્યાપાયથોન(પ્રોગ્રામિંગ ભાષા)રાવણહિતોપદેશકુમારપાળપાલીતાણાભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓઆઇઝેક ન્યૂટનવશબનાસકાંઠા જિલ્લોઉપનિષદમંદોદરીબેંકગુપ્તરોગએઇડ્સખાવાનો સોડાકબડ્ડીરક્તના પ્રકારમૌર્ય સામ્રાજ્યલતા મંગેશકરગુજરાતી સાહિત્યવિજ્ઞાનસલામત મૈથુનસરપંચહનુમાન મંદિર, સાળંગપુરભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪૧૮૫૭ની ભારતીય ક્રાંતિએ (A)એલિઝાબેથ પ્રથમસુંદરમ્હવામાનભારત છોડો આંદોલનસિકંદરએરિસ્ટોટલનરેન્દ્ર મોદીમાયાવતીભારતીય સ્વતંત્રતા ચળવળઆંકડો (વનસ્પતિ)તબલાતકમરિયાંપ્લેટોકાદુ મકરાણીભારતીય ભૂમિસેનાઆવળ (વનસ્પતિ)કલાગ્રામ પંચાયતનવસારી જિલ્લોરામાયણગાંઠિયો વાઑસ્ટ્રેલિયાવાંસ🡆 More