સર્જક

સર્જક એટલે એવી વ્યક્તિ જે પુસ્તક, વાર્તા, કવિતા અથવા કોઇપણ પ્રકારનું લખાણ લખે.

તેમનું લખાણ સત્ય અથવા સાહિત્ય હોઇ શકે છે. સામાન્ય રીતે, લેખક એવી વ્યક્તિ માટે વપરાય છે જેનું કામ લખવાનું હોય.

કેટલીક વખત કોઇ વ્યક્તિ કંઇક સર્જન કરે ત્યારે પણ તેને સર્જક કહે છે, જે લેખક નથી. કેટલીક વખત સંગીત રચવામાં આવે ત્યારે, વ્યક્તિને તે રચનાનો સર્જક કહે છે. ફિલ્મ ઉદ્યોગમાં, ફ્રેન્ચ શબ્દ, auteur, ફિલ્મના લેખક અને દિગ્દર્શક માટે વપરાય છે.

જીવવિજ્ઞાનમાં, કોઇ પ્રાણીને નામ આપનાર અને તેના વિશે વિગતો પૂરી પાડનાર વ્યક્તિને સર્જક કહે છે.

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રક્તના પ્રકારમળેલા જીવસામાજિક સમસ્યામહાત્મા ગાંધીનું કુટુંબભારતની નદીઓની યાદીમાધ્યમિક શાળાગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'પ્રદૂષણધ્રાંગધ્રાખોડિયારભારતનો રાષ્ટ્રધ્વજપરમાણુ ક્રમાંકલેઉવા પટેલવાયુનું પ્રદૂષણનાગલીવાછરાદાદાપાટડી (તા. દસાડા)વર્તુળની ત્રિજ્યાનર્મદમકરધ્વજનરસિંહ મહેતા એવોર્ડપ્રિયકાંત મણિયારરાધનપુરહિંગલાજ ભવાની શક્તિપીઠકબડ્ડીસોયાબીનકુમારપાળગોખરુ (વનસ્પતિ)ગુજરાતી સાહિત્યકારોની યાદીપ્રવીણ દરજીરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિસુરતમિઝોરમદરજીડોઅંકલેશ્વરવસંત વિજયરાજનાથ સિંહનરસિંહ મહેતાદેવભૂમિ દ્વારકા જિલ્લોપર્વતધોળાવીરાહનુમાન ચાલીસાજુનાગઢવૈકલ્પિક શિક્ષણમહીસાગર જિલ્લોપાટીદાર અનામત આંદોલનલાલ કિલ્લોગુજરાતની વસતીગણતરી ૨૦૧૧રાજકોટસ્વામિનારાયણભારતીય દંડ સંહિતાજાપાનરાણકી વાવહનુમાન જયંતીપીપળોગુજરાતના લોકમેળાઓવર્ણવ્યવસ્થાઇઝરાયલએપ્રિલ ૧૫આસનમેડમ કામાસાપપાણીગ્રામ પંચાયતસામાજિક પરિવર્તનદુલા કાગકેનેડાપોસ્ટ ઑફિસ (ટૂંકી વાર્તા)ત્રિકોણગોરખનાથમહાભારતલોહીરામાયણરુક્મિણી🡆 More