સંપ્રદાય

હિંદુ ધર્મ પ્રમાણે સંપ્રદાય એટલે પરંપરા, આધ્યાત્મિક માર્ગ, પંથ અથવા ધાર્મિક પ્રથા હોઇ શકે છે.

એક જ ધર્મને માનવા વાળા મુખ્ય ધર્માચાર્યોના ઇષ્ટદેવ, વિચારસરણી વગેરે અલગ-અલગ હોય છે.

હિંદુ ધર્મમાં ઇષ્ટદેવની ભિન્નતાને લઈને પાંચ મુખ્ય સંપ્રદાય છે - વૈષ્ણવ (વિષ્ણુના ઉપાસક), શૈવ (શિવ ઉપાસક), ગાણપત (ગણપતિ ઉપાસક), શાક્ત (શક્તિ/દેવી ઉપાસક) અને સૌર (સૂર્ય ઉપાસક).

વિચારની ભિન્નતાને લઈને પાંચ મુખ્ય સંપ્રદાય છે - શંકરાચાર્યનો અદ્વૈત, રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈત, માધવાચાર્યનો દ્વૈત, નિમ્બાર્કાચાર્યનો દ્વૈતાદ્વૈત, વલ્લભાચાર્યનો શુદ્ધાદ્વૈત, ચૈતન્ય મહાપ્રભુનો અચિંત્ય ભેદાભેદ.

Tags:

હિંદુ ધર્મ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતીય નાગરિકત્વઅમરેલી જિલ્લોકેનેડાહરિવંશતાના અને રીરીરાજકોટ જિલ્લોમુખપૃષ્ઠગણિતલોહીનોબૅલ પારિતોષિકયુગમનોવિજ્ઞાનC (પ્રોગ્રામિંગ ભાષા)ચકલીમહાગુજરાત આંદોલનવિક્રમાદિત્યહિંદુઅવિભાજ્ય સંખ્યાકૃષ્ણવીર્ય સ્ખલનએરિસ્ટોટલરાધાતરબૂચતરણેતરભારતીય સંસદકબજિયાતભારતીય જનતા પાર્ટીભારતીય તત્વજ્ઞાનજળ શુદ્ધિકરણયજ્ઞોપવીતભારતનો રાષ્ટ્રધ્વજવાઘેલા વંશભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોવિરામચિહ્નોચુનીલાલ મડિયાગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોગુજરાતી અંકપાણીચોટીલાચિત્તોડગઢબ્રહ્માંડવૃષભ રાશીઔદિચ્ય બ્રાહ્મણએ (A)સૂર્યમંદિર, મોઢેરાઇતિહાસપિનકોડક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીઆયુર્વેદદ્વારકાધીશ મંદિરગુજરાતી સાહિત્યકારોની યાદીમૌર્ય સામ્રાજ્યભજનઅરવલ્લીમંદોદરીસિકંદરસામાજિક મનોવિજ્ઞાનપ્રાણીસ્વામી વિવેકાનંદરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)વિશ્વની અજાયબીઓસ્નેહલતારાહુલ ગાંધીજાપાનમહાવીર જન્મ કલ્યાણકમહમદ અલી ઝીણાસૂર્યમંડળમહાભારતઆરઝી હકૂમતપશ્ચિમ ઘાટમકરધ્વજરાષ્ટ્રીય મતદાતા દિવસઆદિ શંકરાચાર્યકચ્છનું રણકમળોએકમ🡆 More