સંગીત: એક પ્રકારની કળા

સંગીત એક કળા છે.

સંગીત: એક પ્રકારની કળા
પિયાનો વગાડતી સ્ત્રીનું ચિત્ર.

નામ

સંગીતી સંસ્કૃત ભાષાનો શબ્દ છે. સંગીત = સમ્ + ગીત, સમનો અર્થ સમાન-બરાબર રીતથી અને ગીતનો અર્થ છે ગાવું, અર્થાત ઉત્તમ રીતે ગાવું એનું નામ સંગીત. સમ્યક પ્રકારેણ ગીયતે ઈતિ સંગીત. મહાકવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમાં વર્ણવ્યા પ્રમાણે ગીતં, વાધં નર્તન ચ ત્રયં સંગીતમુચ્યતે ગીત, વાજિંત્ર અને નૃત્ય એ ત્રણેય મળીને સંગીત કહેવાય છે. પંડીત દામોદરકૃત સંગીતદર્પણમાં કહ્યું છે કેઃ ગીત વાદિન નૃત્યાંના રકિતઃ સાધારણો ગુણઃ અતો રકિતવિહીનં યત્ન તત સંગીતમ ઉચ્યત અર્થાત ગીત, વાદ્ય અને નૃત્ય ત્રણેયનો સામાન્ય ગુણ મનોરંજન છે. આથી સંગીતમાં રક્તિગુણ અનિવાર્ય છે. ભરત મુનિએ ભરતનાટયશાસ્ત્રમાં ગાંધર્વ ત્રિવિધં વિધાત સ્વરતાલપદાત્મકમ્! અર્થાત્ સ્વરાત્મક, તાલાત્મક તથા પદાત્મક એટલે સંગીત. એ રીતે સંગીતની વ્યાખ્યા આપી છે.

બાહ્ય કડીઓ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હનુમાન મંદિર, સાળંગપુરઆંતરરાષ્ટ્રીય યોગ દિવસગરુડ પુરાણનરેશ કનોડિયાગુજરાત મેટ્રોજયંતિ દલાલહોકાયંત્રરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાજશોદાબેનનરેન્દ્ર મોદી સ્ટેડિયમલિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપપક્ષીરાજેન્દ્ર શાહચંદ્રક્ષય રોગબર્બરિકમોરારજી દેસાઈપાટણ જિલ્લોભારતીય રૂપિયોજોગીદાસ ખુમાણમાર્કેટિંગસાતપુડા પર્વતમાળામાધ્યમિક શાળાપર્યાવરણીય શિક્ષણમહેન્દ્ર સિંઘ ધોનીસંગણકરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)જાહેરાતગુજરાતી રંગભૂમિહેમચંદ્રાચાર્યસાઇરામ દવેઅભિમન્યુગુરુત્વાકર્ષણઆત્મહત્યાગુપ્તરોગગ્રીનહાઉસ વાયુગરબાપટેલસ્વાદુપિંડમહિનોભારતીય બંધારણ સભાસાળંગપુરભારતીય રિઝર્વ બેંકભારતમાં મહિલાઓપ્રદૂષણસરપંચસંજ્ઞાકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)ચંદ્રગુપ્ત મૌર્યદાસી જીવણમહંત સ્વામી મહારાજવિકિમીડિયા ફાઉન્ડેશનનિરોધઅમદાવાદનેપાળબ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીવીમોઅમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળભારતમાં આવક વેરોલોથલગેની ઠાકોરસુંદરમ્ગુજરાતની નદીઓની યાદીકર્મ યોગનવગ્રહજીસ્વાનવૃષભ રાશીભારતીય દંડ સંહિતાવિક્રમ ઠાકોરઐશ્વર્યા રાયશિખરિણીકચ્છનું મોટું રણદક્ષિણગુજરાત ટાઇટન્સસુકો મેવોમંત્રપોરબંદરઆંકડો (વનસ્પતિ)🡆 More