સ્વાગત

પ્રિય સ્વાગત, શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ અથવા ટોચ પરના વિકિપીડિયા શોધો ખાનામાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા સ્વાગત પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાપોસ્ટ ઑફિસ (ટૂંકી વાર્તા)લક્ષ્મીબારીયા રજવાડુંચીમનભાઈ પટેલઇસ્લામઅર્ધ વિરામલોથલમોરમાતાનો મઢ (તા. લખપત)સાર્વભૌમત્વવર્લ્ડ વાઈડ વેબમાળિયા હાટીના તાલુકોવાલ્મિકીબનાસકાંઠા જિલ્લોઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારમહિનોજન્માષ્ટમીભાષાગ્રામ પંચાયતડાકોરનરેન્દ્ર મોદી સ્ટેડિયમજુવારરાધનપુરચૈત્ર સુદ ૮ભારતીય ભૂમિસેનાઉનાળોવશકેરીઅથર્વવેદભારતમાં મહિલાઓખરીફ પાકઅહિંસાગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭ધાનપુર તાલુકોમરાઠા સામ્રાજ્યપાલનપુરસંસ્કૃતિકુંવરબાઈનું મામેરુંસુરતપોપટવનરાજ ચાવડામહાત્મા ગાંધીમીન રાશીરોગરાજનાથ સિંહમુખપૃષ્ઠઅક્ષાંશ-રેખાંશશરીર વજન અનુક્રમવૈકલ્પિક શિક્ષણચાંદીજય શ્રી રામક્ષેત્રફળપાટીદાર અનામત આંદોલનભારતીય જનતા પાર્ટીભારતમોરારીબાપુગુજરાતની નદીઓની યાદીભરવાડકચ્છનો ઇતિહાસઅલ્પ વિરામવર્ણવ્યવસ્થારા' નવઘણમેગ્નેશિયમભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસકાળકા માતા મંદિર, પાવાગઢઆંબેડકર જયંતિદેવાયત બોદરપાણી (અણુ)ભારતનો ઇતિહાસરાજકોટ જિલ્લોવિનોદ જોશીગુજરાતના તાલુકાઓસુરેન્દ્રનગર જિલ્લોહર્ષ સંઘવીપૃથ્વીરાજ ચૌહાણવિગ્રહરેખાઅકબર🡆 More