આજનું ચિત્ર

- દક્ષિણ ભારતના પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માએ દોરેલું તૈલચિત્ર

આજનું ચિત્ર
300
મહાભારતમાં પાંડવો અને કૌરવો વચ્ચે મધ્યસ્થી કરવા ગયેલા કૃષ્ણ

આ ચિત્રો વિકિપીડિયાના મુખપૃષ્ઠ પર આજના ચિત્ર તરીકે પ્રદર્શિત કરવા માટે ચૂંટેલા છે. આ વિકિપીડિયા કૉમન્સની "Picture of the Day (આજનુંં ચિત્ર)" યોજનાનો ગુજરાતી અનુવાદ છે.

These are images selected for display on the Main Page as the Picture of the day. This page helps organise all the images slated to be POTD. In this early phase of Gujarati Wikipedia, POTD should help give the mainpage a touch of variety. The selection of images is performed by anybody.

The current Picture of the day can be included on a page using the template {{Template:Potd|width=300|float=right}}

ભૂતકાલિન

૨૦૦૫:

૨૦૦૬:

PURGE CACHE OF THIS PAGE


સપ્તાહ-૧

આજનું ચિત્ર 
અસાઇ તાડનું ફળ
દક્ષિણ અમેરિકાના દેશો, જેવાંકે બ્રાઝિલ, પેરુ, વગેરેમાં ઉગતાં અસાઈ તાડના ફળ જે દેખાવમાં જાંબુ જેવાં લાગે છે.
ચિત્ર -- મથાળું
આજનું ચિત્ર 
ટીમરુના ફળ
ગુજરાતના સુકા વનપ્રદેશોમાં ઉગતા ટીમરુ વૃક્ષના ફળ જે સ્વાદમાં મીઠા હોય છે.
ચિત્ર -- મથાળું
આજનું ચિત્ર 
લીલી દ્રાક્ષનું ઝુમખું
આયુર્વેદમાં ઔષધરૂપે વપરાતો દ્રાક્ષાસવ જે ફળમાંથી બને છે તે દ્રાક્ષ. યુરોપ અને પશ્ચિમના ઘણા દેશોમાં પરંપરાગત રીતે દ્રાક્ષમાંથી વાઇન નામનું મદ્યાર્કયુક્ત પીણું બનાવવામાં આવતું જે હવે દુનિયાભરમાં પીવામાં આવે છે.
ચિત્ર -- મથાળું
આજનું ચિત્ર 
પેરુ કે જામફળ
પેરુ, કે જેને ગુજરાતના ઘણા ભાગમાં જામફળના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ફળનો ગર સફેદ કે લાલ (ગુલાબી) રંગનો હોય છે. ગુજરાતમાં ધોળકાના જામફળ રસાળ, મીઠા અને ઉચ્ચ ગુણવત્તાના ગણવામાં આવે છે.
ચિત્ર -- મથાળું
આજનું ચિત્ર 
સીતાફળ
સીતાફળ એ એક મીઠું બહુબીજ ફળ છે. તેના વૃક્ષને સીતાફળી કહેવાય છે. આ ફળ મૂળ અમેરિકાના ઉષ્ણ કટિબંધીય ક્ષેત્રનું મનાય છે. ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ફીલીપાઈન્સમાં આ ફળનું વાવેતર કરવામાં આવે છે.
ચિત્ર -- મથાળું
આજનું ચિત્ર 
કરમદાંનાં ફળ
કરમદાંનાં સુંદર લાલચટક ફળ. કરમદાં કૃષ્ણને પ્રિય હતા, તેની માળા તેઓ પહેરતા. કરમદાનાં ફળોનો ઉપયોગ શાક તથા અથાણું બનાવવા માટે પણ કરવામાં આવે છે. આ વનસ્પતિ રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હિમાલયના વિસ્તારમાં જોવા મળે છે. ભારત બહાર તે નેપાળ તથા અફઘાનિસ્તાનમાં પણ જોવા મળે છે.
ચિત્ર -- મથાળું
આજનું ચિત્ર 
ઝાડ પર લટકી રહેલા ફણસ
ભારતમાં દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ અને ઉત્તર ભારતમાં ફણસ ઉગાડવામાં આવે છે. તેના કાચા ફળનું શાક બને છે અને પાકા ફળની ફેશીઓ ફળ તરીકે ખાવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં ફણસને ચાંપા કહે છે.
ચિત્ર -- મથાળું

સપ્તાહ-૨

આજનું ચિત્ર 
સમુદ્ર સપાટીથી ૨૦૭૬ મીટર ઊંચાઈએ આવેલા શિમલા સુધી લઈ જતા કાલકા-શિમલા રેલ્વે માર્ગ પરના તારાદેવી સ્ટેશન પર ઊભેલી શિવાલિક ડીલક્સ એક્સપ્રેસ ટ્રેન.
ચિત્ર -- મથાળું
આજનું ચિત્ર 
ધી મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ - યુ.એસ.એ. (અમેરિકા)ના ન્યુયોર્ક શહેરના સુવિખ્યાત મેનહટનમાં આવેલું સંગ્રહાલય.
ચિત્ર -- મથાળું
આજનું ચિત્ર 
ગલ્ફ વોર દરમ્યાન ઉપયોગમાં લેવાયેલી કુવૈત સેનાની મુખ્ય લડાઈ ટેંકો એમ-૮૪ (M-84).
ચિત્ર -- મથાળું
આજનું ચિત્ર 
૧૮૫૭ના વિપ્લવ દરમ્યાન લખનૌના કૈસર બાગને પુનઃકબજામાં લીધા બાગ તેને લૂંટી રહેલા અંગ્રેજ સૈનિકોનું ચિત્રણ (સ્ટીલ કોતરણી, ૧૮૫૦નો દાયકો)
ચિત્ર -- મથાળું
આજનું ચિત્ર 
મહાભારતમાં પાંડવો અને કૌરવો વચ્ચે મધ્યસ્થી કરવા ગયેલા કૃષ્ણ
- દક્ષિણ ભારતના પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માએ દોરેલું તૈલચિત્ર
ચિત્ર -- મથાળું
આજનું ચિત્ર 
અમદાવાદ રેલ્વે સ્ટેશન નજીક આવેલા ઝૂલતા મિનારા
ચિત્ર -- મથાળું
આજનું ચિત્ર 
રામાયણમાં સીતાનું હરણ કરીને લઈ જઈ રહેલા રાવણને રોકતો જટાયુ
- દક્ષિણ ભારતના પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માએ દોરેલું તૈલચિત્ર
ચિત્ર -- મથાળું

સપ્તાહ-૩

આજનું ચિત્ર 
અધરંગ
અધરંગને અંગ્રેજીમાં (ધ ટીકલ્સ ફ્લાયકેચર) કહે છે, તેનું શાસ્ત્રીયનામ (મુસ્સીકાપૂલા ટીકેલાય) છે. આખા ભારતમાં વસે છે, અને સૌરાષ્ટ્રના ગીર માં તેનું પ્રજનન થાય છે. ઘાંટી જગ્યા અને છાંયો હોય ત્યાં વધુ જોવા મળે છે. તેમાં પણ વનમાં વહેતા પાણીના વોંકળા આસપાસ વધુ રહે છે. ભાવનગર વિસ્તારમાં શિયાળા દરમિયાન જોવા મળે છે.
ચિત્ર -- મથાળું
આજનું ચિત્ર 
કસ્તુરી
કસ્તુરીને અંગ્રેજીમાં (ધ બ્લેકકેપ્ડ બ્લેકબર્ડ) કહે છે. તેનું શાસ્ત્રીય નામ (ટરડસ મેરૂલા નાઇગ્રોપીલીયસ (લાફ્રેસ્નાઇ)) છે. કસ્તુરીનું કદ કાબર જેવડું હોય છે. ડુંગરાળ વન પ્રદેશમાં, ઘાટી જગ્યાએ અને માણસોથી દુર રહેવાનું પસંદ કરે છે. વૃક્ષનીં ઉંચી ડાળ પર બેસવાનું અને જમીન પર આવવું પડે તો ઘાંટા ઝાડી ઝાંખરામાં વસવું પસંદ કરે છે. ચક-ચક અવાજ કરે છે. પરંતુ મધુર સ્વરમાં ગાયન અને બિજા પક્ષીઓની નકલ પણ શાનદાર કરે છે.
ચિત્ર -- મથાળું
આજનું ચિત્ર 
ઘંટી-ટાંકણો અથવા હુદહુદ
આ પક્ષી ગુજરાતમાં મુખ્યત્વે શિયાળા દરમ્યાન જોવા મળે છે. આ પક્ષી બોલે ત્યારે જૂના જમાનામાં જોવા મળતી પથ્થરની ઘંટીને ટાંકતી વખતે થતા અવાજને મળતો આવતો અવાજ કરતું હોવાથી તેને ગુજરાતીમાં ઘંટી-ટાંકણો નામ અપાયું હોવાનું માનવામાં આવેલ છે. આ પક્ષીનું હિન્દી ભાષાનું નામ હુદહુદ છે જે ગુજરાતીમાં પણ ઉપયોગમાં લેવામાં આવતું જોવા મળે છે.
ચિત્ર -- મથાળું
આજનું ચિત્ર 
ચાતક
યાયાવર પક્ષી આફ્રિકાના પૂર્વ કિનારેથી ભારત, શ્રીલંકા અને બર્મા/મ્યાનમારમાં ઉનાળો ઉતરતાં અને ચોમાસાની શરૂઆતમાં આવે છે, અને દિવાળી પહેલાં પરત જતાં રહે છે. તે મોટા ભાગે ભીની અને વાવેતર વાળી જગ્યાઓમાં રહેવાનું પસંદ કરે છે. ચાતક પક્ષીનો રુપક તરીકે ઉપયોગ અનેક કવિઓ દ્વારા થતો જોવા મળે છે. રામાયણ જેવા પૌરાણિક ગ્રંથોમાં પણ ચાતક પક્ષીનો બહુધા ઉલ્લેખ આવે છે.
લોચન ચાતક જિન્હ કરી રાખે, રહહિ દરસ જલ-ધર અભિલાખે
ચિત્ર -- મથાળું
આજનું ચિત્ર 
બપૈયો
બપૈયો, જેને અંગ્રેજીમાં (કૉમન હૉક કુક્કૂ) કહે છે તે વર્ષારૂતુ સિવાય ભાગ્યેજ જોવા મળે છે. તે ભારતનાં મોટાભાગનાં પ્રદેશોમાં, છેક હિમાલયમાં ૮૦૦ મી. સુધી, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં પણ જોવા મળે છે. વર્ષાના સમયમાં રાતના તે પીપીહુ પી પીહુ તેવો અવાજ સતત ૫ થી ૬ વખત કરે છે.
ચિત્ર -- મથાળું
આજનું ચિત્ર 
મોર બાજ
મોર બાજને અંગ્રેજીમાં ક્રેસ્ટેડ હૉક-ઈગલ કે ચેન્જેબલ હૉક-ઈગલ કહે છે. એ ભારતીય ઉપખંડ, ખાસ કરીને ભારત, શ્રીલંકા અને દક્ષિણપૂર્વ હિમાલયની ધારે દક્ષિણપૂર્વ એશિયાથી ઇન્ડોનેશિયા અને ફીલીપાઈન્સ સુધી જોવા મળતું પક્ષી છે.
ચિત્ર -- મથાળું
આજનું ચિત્ર 
શોબિગી
શોબિગીનું અંગ્રેજી નામ (કોમન આયોરા) છે. સમગ્ર ભારત અને દક્ષિણપૂર્વ એશિયામાં તેની વિવિધ જાતો જોવા મળે છે.
ચિત્ર -- મથાળું

સપ્તાહ-૪

આજનું ચિત્ર 
સફેદ ડાહ્‌લીયા
ચિત્ર -- મથાળું
આજનું ચિત્ર 
પીળું ડાહ્‌લીયા (ગોલ્ડન ટોર્ચ)
ચિત્ર -- મથાળું
આજનું ચિત્ર 
કેસરી ડાહ્‌લીયા
ચિત્ર -- મથાળું
આજનું ચિત્ર 
ગુલાબી ડાહ્‌લીયા
ચિત્ર -- મથાળું
આજનું ચિત્ર 
લાલ ડાહ્‌લીયા (રેડ કેપ)
ચિત્ર -- મથાળું
આજનું ચિત્ર 
કિરમજી ડાહ્‌લીયા
ચિત્ર -- મથાળું
આજનું ચિત્ર 
મિશ્ર રંગનું ડાહ્‌લીયા
ચિત્ર -- મથાળું

Tags:

રાજા રવિ વર્મા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અખા ભગતમંદોદરીપાકિસ્તાનચરક સંહિતાપાટણ જિલ્લોયુરોપપ્રહલાદ બ્રહ્મભટ્ટગુજરાતના શક્તિપીઠોબારડોલી સત્યાગ્રહવૃષભ રાશીવાયુનું પ્રદૂષણશ્રવણસંજ્ઞાસલામત મૈથુનપટેલગિરનારગોહિલ વંશપરેશ ધાનાણીવિદ્યાગૌરી નીલકંઠરાવણજવાહરલાલ નેહરુવૈશ્વિક આબોહવા પરિવર્તનહિંમતનગરશિક્ષકભારતીય ચૂંટણી પંચસૂર્યમંદિર, મોઢેરાઉપનિષદદિપડોનિવસન તંત્રસ્વામિનારાયણ મંદિર, અમદાવાદગોધરાજેસલ જાડેજાભારતના વિદેશમંત્રીભારતીય રિઝર્વ બેંકદક્ષિણરતિલાલ બોરીસાગરભીમ બેટકાની ગુફાઓજ્યોતિર્લિંગગુજરાતી સાહિત્યકારોની યાદીઉચ્ચતર માધ્યમિક શાળામાટીકામકર્કરોગ (કેન્સર)કમ્પ્યુટર હાર્ડવેરમાનવીની ભવાઇરૂપિયોરામેશ્વરમકાદુ મકરાણીકેન્દ્રશાસિત પ્રદેશવિક્રમાદિત્યભજનઅમરેલી જિલ્લોક્રિકેટકૃષ્ણકુમારસિંહ ગોહીલદામોદર બોટાદકરએશિયાઇ સિંહસમય માપવાનાં સાધનોનો ઇતિહાસઓખાહરણચોમાસુંફૂલઈન્દિરા ગાંધીસામાજિક આંતરક્રિયાનિતા અંબાણીપૂર્ણ વિરામસફરજનપ્રાણાયામમહાભારતરબરબજરંગદાસબાપામુનમુન દત્તાસ્વામિનારાયણ સંપ્રદાયઆદિવાસીદર્શના જરદોશરમાબાઈ આંબેડકરહનુમાનઅંગ્રેજી ભાષારંગપુર (તા. ધંધુકા)સંત દેવીદાસ🡆 More