વાદળ

વાદળ હવામાં તરતા પાણીના રેણુ કે બરફના કણોનો સમુહ છે.

વૈજ્ઞાનીક ભાષામાં વાદળ એ હવા અને પાણી કે બરફનું કલીલ દ્રાવણ છે. વાદળોનો અભ્યાસ મોસમ વિજ્ઞાન અંતર્ગત કરવામાં આવે છે. જ્યારે હવા ઠંડી પડવાથી કે પછી વધુ પડતા ભેજના કારણે સંતૃપ્ત થઇ જાય છે ત્યારે બાષ્પ હવામાં મૉજુદ કણો ઉપર જામી ફરીથી પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે. અને જો તાપમાન વધુ પડતુ ઠંડુ હોય તો પાણીનું ટીપું બરફ કણમાં ફેરવાય છે. શરૂઆતના કણ કે ટીપાંના કદ અત્યંત સુક્ષ્મ હોય છે. સાનુકુળ પરિસ્થિતીમાં હવામાં મૉજુદ બાષ્પ આવા ટીપાંઓ પર ઠંડી પડી તેનું કદ વધારી શકે છે. તે ઉપરાંત બે ટીપાંઓના એકબીજામાં વિલિનીકરણથી પણ તેમનું કદ વધી શકે છે. જ્યારે ટીપાંઓનું કદ પર્યાપ્ત માત્રામાં વધી જાય છે, ત્યારે આ ટીપાં વરસાદ સ્વરૂપે વરસે છે.

વાદળ
વાદળ

વાતાવરણમાં સંવંહન (convection)ની પ્રક્રિયા દરમ્યાન રૂના ઢગ જેવા વાદળ બને છે, જેને અંગ્રેજીમાં ક્યુમ્યુલસ વાદળ કહેવાય છે. આકાશમાં થરની જેમ છવાઈ જતાં વાદળાં સ્ટ્રેસ્સ તરીકે અને બહુ ઉંચે આકાશમાં બનતા તાંતણા જેવા વાદળ સિરસ તરીકે ઓળખાય છે.

મોટાભાગના વાદળો પૃથ્વીના ક્ષોભમંડળમાં નિર્માણ પામે છે. ક્યારેક સમતાપમંડળ કે મેસોસ્ફિયર (mesosphere)માં પણ વાદળાં જોવા મળી જાય છે. પૃથ્વી સિવાય સુર્યમંડળના અન્ય ગ્રહો અને ચંદ્રો પર પણ વાદળ જોવા મળે છે. તેમના વિશિષ્ટ તાપમાન અને વાતાવરણીય વાયુઓના કારણે ત્યાં મિથેન, એમોનિયા અને સલ્ફ્યુરીક એસિડના વાદળ બને છે.

વાદળના પ્રકારો

  • સીરસ વાદળ : ઉચ્ચ આકાશ ના સફેદ વાદળ
  • મોનસૂન વાદળ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બૌદ્ધ ધર્મસંજ્ઞાલક્ષદ્વીપસાપઈંડોનેશિયાપ્રાથમિક શાળાઔરંગઝેબટાઇફોઇડભારતીય દંડ સંહિતાઆર્યભટ્ટરામકુંભ રાશીમોરબી જિલ્લોહિમાંશી શેલતમિઆ ખલીફાઆણંદ લોક સભા મતવિસ્તારમહાદેવી વર્માવલ્લભી વિશ્વવિદ્યાલયપ્લેટોકરીના કપૂરઇસ્લામીક પંચાંગચુડાસમાવનસ્પતિવડોદરા રાજ્યકાલિદાસભારતીય સંસદચેસચાવડા વંશવિરામચિહ્નોરાશીઇલા આરબ મહેતાઅંકશાસ્ત્રકાશ્મીરઔદિચ્ય બ્રાહ્મણનળાખ્યાન (પ્રેમાનંદ)મૌર્ય સામ્રાજ્યસૂર્યમંદિર, મોઢેરામાધાપર (તા. ભુજ)ત્રેતાયુગદાસી જીવણભારતની નદીઓની યાદીઅડાલજની વાવવિરાટ કોહલીસિંહ રાશીજાહેરાતભારતના વડાપ્રધાનમંત્રઅખા ભગતમાણસાઈના દીવાસમાજશાસ્ત્રગોપાળાનંદ સ્વામીતાપી નદીસિંધુપ્રથમ પંચવર્ષીય યોજનારામનવમીશ્રીમદ્ ભગવદ્ ગીતાઅશ્વમેધપાંડુરંગ શાસ્ત્રી આઠવલેપોરબંદરઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનઅમિતાભ બચ્ચનનકશોભારતમાં આવક વેરોસુનામીશિક્ષણનું સમાજશાસ્ત્રઉપગ્રહ પ્રક્ષેપણ યાનપાર્શ્વનાથરુધિરાભિસરણ તંત્રઅસહયોગ આંદોલનસારનાથનો સ્તંભવિજ્ઞાનઆદિ શંકરાચાર્યસૂર્યમંડળસાંચીનો સ્તૂપકોણાર્ક સૂર્ય મંદિર🡆 More