રિકટર મેગ્નીટયુડ સ્કેલ

ભૂકંપની તીવ્રતા દર્શાવતો સ્કેલ એટલે રીક્ટર સ્કેલ.

તેની શોધ ચાર્લ્સ એફ. રીક્ટરે ઈ.સ. ૧૯૩૫માં કરી હતી. આ સ્કેલ દસના ગુણાંકમાં મપાય છે. મતલબ કે સાત(૭)ના માપનો ભૂકંપ છ(૬) કરતા દસ ગણો વધુ શક્તિશાળી હોય છે, જયારે તેના દ્વારા મુક્ત થયેલી ઊર્જા બત્રીસ (૩૨) ગણી હોય છે. સીસ્મોગ્રાફની મદદથી ભૂકંપના સૌથી તીવ્ર મોજા દ્વારા છોડાયેલી ઊર્જા માપીને આ સ્કેલની ગણતરી કરવામાં આવે છે. રીક્ટર સ્કેલની મદદથી ભૂકંપ દ્વારા થયેલું નુકસાન જાણી શકાતું નથી. હકીકતમાં થયેલા નુકસાનનો તાગ મેળવવા મર્કાલી સ્કેલ વપરાય છે. તેમાં નજરે જોનાર વ્યક્તિનો અનુભવ અને જાન-માલ ને થયેલું નુકસાન ગણતરીમાં લેવામાં આવે છે.

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભજનઉંચા કોટડાપદ્મશ્રીઅક્ષરધામ (ગાંધીનગર)વિરાટ કોહલીગુજરાતસિંગાપુરગાંઠિયો વાદત્તાત્રેયગુજરાત સાહિત્ય અકાદમીઅમદાવાદ બીઆરટીએસહરે કૃષ્ણ મંત્રમટકું (જુગાર)સંજ્ઞામકરંદ દવેઅરવલ્લીધીરૂભાઈ અંબાણીએકાદશી વ્રતઅર્જુનપરશુરામવાયુનું પ્રદૂષણકુરુક્ષેત્ર યુદ્ધપૂર્ણ વિરામએઇડ્સકાદુ મકરાણીબહારવટીયોબ્રહ્માંડપાકિસ્તાનકુદરતી આફતોગુજરાતી થાળીહિમાલયમુસલમાનદિપડોપરિક્ષિતજામા મસ્જિદ, અમદાવાદવિદ્યાગૌરી નીલકંઠચંદ્રગુપ્ત મૌર્યગુજરાત સમાચારજૂનાગઢ રજવાડુંરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિઅડાલજની વાવચંદ્રખેરગામસંસ્કૃતિએશિયાઇ સિંહરમત-ગમતશ્રવણમહાભારતબનાસકાંઠા જિલ્લોમનોવિજ્ઞાનગેની ઠાકોરકચરાનો પ્રબંધકલાપીમલેશિયાયુરોપઆહીરએપ્રિલ ૨૩પૃથ્વીજોગીદાસ ખુમાણભારતનું સર્વોચ્ચ ન્યાયાલયપ્રમુખ સ્વામી મહારાજરાજેન્દ્ર શાહશેત્રુંજયહનુમાન ચાલીસાસ્વપ્નવાસવદત્તારામદેવપીરરાશીબનાસકાંઠા લોક સભા મતવિસ્તારસમાનાર્થી શબ્દોપાટણજામીનગીરીઓભારતીય રિઝર્વ બેંકદેવાયત પંડિતપૃથ્વીરાજ ચૌહાણચાવડા વંશમાધવ રામાનુજતાજ મહેલ🡆 More