રાષ્ટ્રીય પંચાંગ

ભારતીય રાષ્ટ્રીય પંચાંગ (શક કેલેન્ડર) એ ભારતનું અધિકૃત કેલેન્ડર છે.

સરકારી કામકાજોમાં, ઓલ ઇન્ડિયા રેડિયોનાં સમાચાર પ્રસારણોમાં વગેરેમાં ગ્રેગોરીયન પંચાંગની સાથે આ પંચાંગ વપરાય છે.

આ કેલેન્ડર શક સંવંત પર નિર્મિત છે.

શક સવંતની શરૂઆત ઈ.સ. ૭૮માં કનિષ્ક દ્વારા કરવામાં આવી હતી.

બંધારણ

ક્રમ માસ દીવસો શરૂ થવા તારીખ (ગ્રેગોરીયન)
ચૈત્ર ૩૦/૩૧ ૨૨ માર્ચ*
વૈશાખ ૩૧ ૨૧ એપ્રિલ
જયેષ્ઠ ૩૧ ૨૨ મે
અષાઢ ૩૧ ૨૨ જૂન
શ્રાવણ ૩૧ ૨૩ જુલાઇ
ભાદ્રપદ ૩૧ ૨૩ ઓગસ્ટ
અશ્વિન ૩૦ ૨૩ સપ્ટેમ્બર
કાર્તિક ૩૦ ૨૩ ઓક્ટોબર
મૃગશિષ ૩૦ ૨૨ નવેમ્બર
૧૦ પોષ ૩૦ ૨૨ ડિસેમ્બર
૧૧ માઘ ૩૦ ૨૧ જાન્યુઆરી
૧૨ ફાલ્ગુન ૩૦ ૨૦ ફેબ્રુઆરી

સંદર્ભ

નોંધ

* લીપ વર્ષમાં ચૈત્ર માસ ૩૧ દીવસનો હોય છે અને ૨૧ માર્ચથી શરૂ થાય છે.

Tags:

ગ્રેગોરીયન પંચાંગ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઉપરકોટ કિલ્લોઉંબરો (વૃક્ષ)દુબઇસુરતનળ સરોવરઝરખજાપાનવિશ્વ વેપાર સંગઠનનળાખ્યાન (પ્રેમાનંદ)ભવાઇઇન્સ્ટાગ્રામરવિન્દ્રનાથ ટાગોરમિથુન રાશીહરદ્વારચાણક્યરસિકલાલ પરીખરામદેવપીરચુનીલાલ મડિયાભારતમાં મહિલાઓઘઉંભારતીય સ્વતંત્રતા ચળવળભારતીય રિઝર્વ બેંકદ્વારકાધીશ મંદિરભારતીય ક્રિકેટ મેદાનોની યાદીજેસલ જાડેજાઇ-કોમર્સસોમાલાલ શાહવડોદરા જિલ્લોસીતાદેવભૂમિ દ્વારકા જિલ્લોદૂધડેવિડ વુડાર્ડબજરંગદાસબાપાચિનુ મોદીપત્નીગિરનારહનુમાન ચાલીસાભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓતરબૂચવિઘામળેલા જીવપાળિયાસંયુક્ત આરબ અમીરાતસાહિત્ય ગૌરવ પુરસ્કારસિક્કિમઈન્દિરા ગાંધીમાધ્યમિક શાળાભારતીય દંડ સંહિતાદર્શના જરદોશમંથરારામનારાયણ પાઠકસત્યના પ્રયોગો અથવા આત્મકથાહર્ષ સંઘવીપદ્મશ્રીભરવાડકુમારપાળ દેસાઈલિપ વર્ષસુંદરમ્ઔદિચ્ય બ્રાહ્મણકમ્પ્યુટર નેટવર્કગુજરાતની વસતીગણતરી ૨૦૧૧ચામુંડાટાઇફોઇડગૃહમંત્રીવિધાન સભાપ્રેમાનંદમુખ મૈથુનનરેન્દ્ર મોદી સ્ટેડિયમપંચતંત્રઅતિસારકૃત્રિમ વરસાદસંસ્કૃતિદયારામમુનસર તળાવHTMLલિંગ ઉત્થાનજોગીદાસ ખુમાણસોનું🡆 More