રણ બિલાડી

રણ બિલાડી કે 'આફ્રિકન રાની બિલાડી' (એટલે કે જંગલી બિલાડી) તરીકે ઓળખાતું આ પ્રાણી વધુતો આફ્રિકા અને મધ્યપૂર્વમાં જોવા મળે છે.જે 'જંગલી બિલાડી'ની એક પ્રજાતી છે.

રણ બિલાડી
રણ બિલાડી
આફ્રિકન રાની બિલાડી
સ્થાનિક નામરણ બિલાડી,રાની બિલાડી
અંગ્રેજી નામDESERT CAT
વૈજ્ઞાનિક નામFelis lybica
લંબાઇ૮૦ થી ૯૦ સેમી.(૨૫ સેમી.પુંછડી સાથે)
ઉંચાઇ૩૦ સેમી.
વજન૩ થી ૪ કિલો
ગર્ભકાળ૪૫ દિવસ
દેખાવઆછા સોનેરી રંગનાં શરીર પર ભૂખરા-રાખોડી-કાળા ટપકા તેમજ પગ અને પુંછડી તથા પીઠ પર સમાંતર પટ્ટા હોય છે.
ખોરાકપક્ષીઓ,સરિસૃપ,મોટા જીવડા
વ્યાપગુજરાતમાં વેળાવદર,કચ્છ,નારાયણ સરોવર તથા સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારો અને તદઉપરાંત રાજસ્થાનમાં.
રહેણાંકરણ વિસ્તારનાં જંગલમાં બખોલ બનાવી રહે છે.
ઉપસ્થિતિ ના ચિન્હોરણમાં આવેલ ઝાડીઓમાં દર-બખોલ પરથા જાણી શકાય છે.
નોંધ
આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૮ ના આધારે અપાયેલ છે.


વર્તણૂક

સામાન્ય રીતે દિવસનાં બખોલમાં રહે છે,રાત્રે શિકાર માટે બહાર આવે છે.કચ્છનાં નાના-મોટા રણમાં ક્યારેક જોવા મળે છે.

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)કમળોઓઝોન અવક્ષયરસીકરણબિન-વેધક મૈથુનહિંદી ભાષાલોથલમાંડવી (કચ્છ)પ્રવીણ દરજીકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીશૂર્પણખાધ્વનિ પ્રદૂષણતાલુકા વિકાસ અધિકારીએપ્રિલખાદીકાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનગુજરાત વડી અદાલતસંત રવિદાસઆલ્બર્ટ આઇન્સ્ટાઇનકાચબોહડકવાશ્રીનગરઆર્યભટ્ટગઝલગુજરાત વિદ્યાપીઠછત્તીસગઢભારતનું બંધારણમોહેં-જો-દડોઆસનધીરૂભાઈ અંબાણીકૈકેયી૦ (શૂન્ય)રાવજી પટેલઅમરનાથ (તીર્થધામ)ખલીલ ધનતેજવીલોહીસતાધારઉત્તરવાહિની નર્મદા પરિક્રમાકંપની (કાયદો)ભારતના ભાગલાભવાઇજશોદાબેનફાર્બસ ગુજરાતી સભાગ્રામ પંચાયતકાકાસાહેબ કાલેલકરરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘસિદ્ધિદાત્રીશબરીજાહેરાતગુજરાત ટાઇટન્સગુજરાત મેટ્રોસંયુક્ત આરબ અમીરાતઅહલ્યાહિંદુક્રોહનનો રોગસિદ્ધપુરઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારઆયંબિલ ઓળીસૂર્યવંશીભાવનગરક્ષય રોગસ્વાધ્યાય પરિવારહિંદુ ધર્મવ્યાસગોગા મહારાજતુલસીદાસગૌતમ અદાણીવશકલમ ૩૭૭ (ભારતીય દંડ સંહિતા)ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળઅરડૂસીયોગ (મનોશારીરીક જીવનશૈલી)શબ્દકોશબ્રાઝિલનવદુર્ગાઅમૂલગુજરાતના તાલુકાઓજામા મસ્જિદ, અમદાવાદ🡆 More