મે ૩૦: તારીખ

૩૦ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૫૦મો (લિપ વર્ષ દરમ્યાન ૧૫૧મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૧૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૬૩૧ – પ્રથમ ફ્રેન્ચ અખબાર ‘ગેઝેટ ડી ફ્રાન્સ’નું પ્રકાશન.
  • ૧૮૨૬ – ભારતનું સૌ પ્રથમ હિન્દી ભાષાનું અખબાર ઉદન્ત માર્તણ્ડ (उदन्त मार्तण्ड) કલકત્તાથી પ્રકાશિત થયું.
  • ૧૮૬૧ - "અમદાવાદ સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની"એ અમદાવાદ ખાતે સૌપ્રથમ કાપડની મીલ ચાલુ કરી.
  • ૧૯૮૯ – તિઆનાનમેન સ્ક્વેર વિરોધ પ્રદર્શન ૧૯૮૯: વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ દ્વારા તિઆનાનમેન સ્ક્વેરમાં ૧૦ મીટર ઊંચી "લોકશાહીની દેવી" પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.
  • ૧૯૯૮ – પરમાણુ પરીક્ષણ: પાકિસ્તાને ખારન રણમાં ભૂગર્ભ પરીક્ષણ કર્યું.

જન્મ

  • ૧૯૨૧ – સુરેશ જોષી, ગુજરાતી સાહિત્યકાર. (અ. ૧૯૮૬)
  • ૧૯૪૦ – જગમોહન દાલમિયા, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના પૂર્વ પ્રમુખ. (અ. ૨૦૧૫)
  • ૧૯૫૦ – પરેશ રાવલ (Paresh Rawal), અભિનેતા અને નાટ્યકલાકાર.
  • ૧૯૭૦ – નેશ વાડિયા (Ness Wadia), ભારતીય ઉદ્યોગપતિ.

અવસાન

  • ૧૬૦૬ – ગુરુ અર્જુન દેવ, પાંચમા શીખ ધર્મગુરુ. (જ. ૧૫૬૩)
  • ૧૯૮૧ – ઝીયા ઉર રહેમાન (Ziaur Rahman), બાંગ્લાદેશના પ્રમુખ. (જ. ૧૯૩૬)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

મે ૩૦ મહત્વની ઘટનાઓમે ૩૦ જન્મમે ૩૦ અવસાનમે ૩૦ તહેવારો અને ઉજવણીઓમે ૩૦ બાહ્ય કડીઓમે ૩૦ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અશોકસૂર્યનમસ્કારઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારજ્યોતિબા ફુલેબેંક ઓફ બરોડાજાડેજા વંશગોળ ગધેડાનો મેળોધાનપુર તાલુકોમુંબઈફેસબુકચેતક અશ્વસ્વઆંકડો (વનસ્પતિ)દેવભૂમિ દ્વારકા જિલ્લોભારતના આંતરરાષ્ટ્રીય હવાઈમથકોની યાદીતારક મેહતા કા ઉલ્ટા ચશ્માહરદ્વારઈશ્વર પેટલીકરશાસ્ત્રીજી મહારાજહનુમાન ચાલીસાઘઉંમહીસાગર જિલ્લોમહારાણા પ્રતાપભારતીય જનતા પાર્ટીદેવાયત બોદરસ્ત્રીઅંકલેશ્વરદરીયાઈ કાચબોકાળકા માતા મંદિર, પાવાગઢઑસ્ટ્રેલિયાદશરથખાવાનો સોડાપાલીતાણાક્રિકેટનો ઈતિહાસકુંવરબાઈનું મામેરુંકથકલીપાણી (અણુ)વિરામચિહ્નોભાવનગર જિલ્લોરુદ્રાક્ષબીજોરાગુંદા (વનસ્પતિ)રા' નવઘણમોગલ માનર્મદા નદીગ્રામ પંચાયત૧૮૫૭ની ભારતીય ક્રાંતિભગવદ્ગોમંડલચંદ્રપાલીતાણાના જૈન મંદિરોનર્કજવાહરલાલ નેહરુનવકાર મંત્રશિવાજીભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓપ્રમુખ સ્વામી મહારાજજય શ્રી રામજનરલ સામ માણેકશાક્ષત્રિયનળાખ્યાન (પ્રેમાનંદ)સ્વામિનારાયણઅક્ષય કુમારજગદીશ ઠાકોરવિશ્વ વેપાર સંગઠનભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોચીમનભાઈ પટેલરાજ્ય સભાગેની ઠાકોરબારોટ (જ્ઞાતિ)ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાનવ શરીરઆગપાણીગંગાલહરીહસ્તમૈથુનસમાનતાની મૂર્તિ🡆 More