મે ૨૭: તારીખ

૨૭ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૪૭મો (લિપ વર્ષ દરમ્યાન ૧૪૮મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૧૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૬૫ – વિયેતનામ યુદ્ધ: અમેરિકન યુદ્ધજહાજોએ દક્ષિણ વિયેતનામની અંદર નેશનલ લિબરેશન ફ્રન્ટના લક્ષ્યો પર પ્રથમ બોમ્બમારો શરૂ કર્યો.
  • ૧૯૭૧ – બાગબાતી હત્યાકાંડ, પાકિસ્તાની સૈન્ય દ્વાર ૨૦૦થી વધુ નાગરિકો (જેમાં મોટા ભાગના બંગાળી હિન્દુઓ હતા)ની હત્યા કરી.
  • ૧૯૯૬ – પ્રથમ ચેચેન યુદ્ધ : રશિયન રાષ્ટ્રપતિ બોરિસ યેલ્ત્સિન પહેલી વાર ચેચન્યાના બળવાખોરો સાથે મુલાકાત કરી યુદ્ધવિરામની વાટાઘાટો કરી.

જન્મ

  • ૧૯૩૧ – ઓટ્ટાપલક્કલ નીલકંદન વેલુ કુરુપ, જ્ઞાનપીઠ એવોર્ડ (૨૦૦૭) વિજેતા મલયાલમ કવિ અને ગીતકાર. (અ. ૨૦૧૬)
  • ૧૯૬૨ – રવિ શાસ્ત્રી, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર.

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

મે ૨૭ મહત્વની ઘટનાઓમે ૨૭ જન્મમે ૨૭ અવસાનમે ૨૭ તહેવારો અને ઉજવણીઓમે ૨૭ બાહ્ય કડીઓમે ૨૭ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મહર્ષિ દયાનંદઅરુંધતીઅંગ્રેજી ભાષારમેશ પારેખસ્વામી વિવેકાનંદઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારવસ્તીકર્કરોગ (કેન્સર)નરેન્દ્ર મોદી સ્ટેડિયમડોંગરેજી મહારાજચિત્તોડગઢફણસસમાજશાસ્ત્રમહાવીર જન્મ કલ્યાણકવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)નિવસન તંત્રગુરુત્વાકર્ષણચોલ સામ્રાજ્યહોસ્પિટલઅટલ બિહારી વાજપેયીનાણાકીય વર્ષચેન્નઈરમત-ગમતલખપતતુલા રાશિપ્રકાશસંશ્લેષણએપ્રિલ ૧૫ભારતમાં આવક વેરોધીરૂભાઈ અંબાણીધીરુબેન પટેલપશ્ચિમ બંગાળપીઠનો દુખાવોમતદાનકાત્યાયનીઆયુર્વેદદરજીડોઈન્દિરા ગાંધીગુજરાતી લોકોનવરોઝડાકોરસસલુંતુલસીતત્ત્વવૃષભ રાશીજન ગણ મનવ્યક્તિત્વમહિનોપાણી (અણુ)મંથરાદલિતછોટાઉદેપુર જિલ્લોરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)આદિ શંકરાચાર્યગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'વનસ્પતિહાઈકુગંગાલહરીદ્રૌપદીઉપનિષદગાંધી આશ્રમવાયુવનરાજ ચાવડારતન તાતાઔદ્યોગિક ક્રાંતિમેઘગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨માનવ શરીરકાચબોમેડમ કામાચંદ્રપાકિસ્તાનગ્રહબહુચર માતામુંબઈવિક્રમાદિત્યરશિયા🡆 More