માર્ચ ૨૯: તારીખ

૨૯ માર્ચનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૮૮મો(લિપ વર્ષ દરમ્યાન ૮૯મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૭૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૪૯ - ઇંગ્લેન્ડે પંજાબને ભેળવ્યું.
  • ૧૮૫૭ - મંગલ પાંડેએ (Mangal Pandey) ભારતમાં અંગ્રેજ શાસન વિરૂધ્ધ બગાવતનું રણશિંગુ ફુંક્યું,અને એ સાથે ૧૮૫૭નો સ્વાતંત્રતા સંગ્રામ શરૂ થયો.
  • ૧૮૮૬ - ડો.જોહન પેમ્બરટને (Dr. John Pemberton),એટલાન્ટા-જ્યોર્જીયામાં, કોકાકોલાનો પ્રથમ જથ્થો તૈયાર કર્યો.
  • ૧૯૩૬ - જર્મનીમાં, એડોલ્ફ હિટલર (Adolf Hitler) ૯૯% મત સાથે વિજયી થયો.
  • ૨૦૦૪ - 'આયરલેન્ડ ગણતંત્ર',વિશ્વનો એવો પ્રથમ દેશ બન્યો જેણે તમામ જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ લગાવ્યો.

જન્મ

અવસાન

  • ૧૯૪૩ – લક્ષ્મણ નાયક, પૂર્વ ભારતમાં દક્ષિણ ઓડિશાના આદિવાસી નાગરિક અધિકાર કાર્યકર્તા (જ. ૧૮૯૯)

તહેવારો અને ઉજવણીઓ

  • યુવા દિન - તાઇવાન

બાહ્ય કડીઓ


Tags:

માર્ચ ૨૯ મહત્વની ઘટનાઓમાર્ચ ૨૯ જન્મમાર્ચ ૨૯ અવસાનમાર્ચ ૨૯ તહેવારો અને ઉજવણીઓમાર્ચ ૨૯ બાહ્ય કડીઓમાર્ચ ૨૯ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રક્તના પ્રકારરબારીઅરબી ભાષાવેબેક મશિનતુલસીપ્રાથમિક શાળાસ્વાદુપિંડનરસિંહ મહેતામહંત સ્વામી મહારાજભાવનગરચંદ્રયાન-૩લોખંડમુખ મૈથુનઆર્ય સમાજહથિયારોપંચમહાલ જિલ્લોચેસરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાસિક્કિમગોંડલઉદ્યોગ સાહસિકતાવૈશ્વિક આબોહવા પરિવર્તનકથકમિઝોરમકળિયુગકુંભ રાશીબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીનિર્મલા સીતારામનઇસ્લામજમ્મુ અને કાશ્મીરછોટાઉદેપુર જિલ્લોશકુંતલાસૂર્યગ્રહણસૌરાષ્ટ્રદેવાયત પંડિતએપ્રિલ ૧૪યજ્ઞપશ્તો ભાષાગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીજય જય ગરવી ગુજરાતગર્ભાવસ્થાઅક્ષય કુમારગુલાબમાઉન્ટ આબુરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)શાહરૂખ ખાનલક્ષ્મણતીર્થંકરઅયોધ્યાસમાનાર્થી શબ્દોદેવચકલીક્ષત્રિયસીતાઐઠોરગુજરાત સરકારત્રંબકેશ્વરદિવાળીબેન ભીલકલાજળ શુદ્ધિકરણપોપટગંગાસતીસંજ્ઞાહોકીપ્રજાસત્તાક દિન (ભારત)સલમાન ખાનદુકાળલોકનૃત્યપોરબંદરવાળવાયુનું પ્રદૂષણશ્રીમદ્ ભગવદ્ ગીતાગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'અતિસારઊટકામંડ🡆 More