માર્ચ ૨૫: તારીખ

૨૫ માર્ચનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૮૪મો(લિપ વર્ષ દરમ્યાન ૮૫મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૮૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૬૫૫ – શનિનો સૌથી મોટો ચંદ્ર, ટાઇટન (Titan), 'ક્રિસ્ટિન હુજીન'(Christian Huygens) દ્વારા શોધાયો.
  • ૧૮૦૭ – બ્રિટિશ સામ્રાજ્યમાં ગુલામ વેપાર નાબુદ કરાયો. "ગુલામ વેપાર અધિનિયમ" કાનૂન બન્યો.
  • ૧૮૦૭ – 'ધ સ્વાન્સી અને મમ્બલ્સ રેલ્વે' (The Swansea and Mumbles Railway), જે પછીથી 'ઓયસ્ટરમાઉથ રેલ્વે' (Oystermouth Railway) થી ઓળખાઇ, દુનિયાની સર્વ પ્રથમ ઉતારૂ રેલ્વે બની.
  • ૧૯૬૫ – માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની આગેવાની હેઠળના નાગરિક અધિકાર કાર્યકરોએ સેલ્માથી અલાબામાના મોન્ટગોમરીમાં કેપિટોલ સુધીની ૪-દિવસની ૫૦ માઇલની કૂચ સફળતાપૂર્વક પૂર્ણ કરી.
  • ૧૯૭૧ – બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ: પાકિસ્તાન સેના દ્વારા 'પૂર્વ પાકિસ્તાની નાગરિકો' સામે 'ઓપરેશન સર્ચલાઇટ' શરૂ કરવામાં આવ્યું.
  • ૧૯૭૯ – પ્રથમ સંપૂર્ણપણે કાર્યરત અવકાશનયાન કોલંબિયા, જ્હોન એફ કેનેડી અવકાશ મથકને તેના પ્રથમ પ્રક્ષેપણ માટે તૈયાર કરવા માટે પહોંચાડવામાં આવ્યું.
  • ૨૦૧૨ ગાંધી રિસર્ચ ફાઉન્ડેશન જલગાંવનું રાષ્ટ્રપતિ સુશ્રી પ્રતિભા પાટિલના શુભ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

જન્મ

  • ૧૮૭૯ – બાપુલાલ નાયક, ભારતીય રંગમંચ અભિનેતા, પ્રારંભિક ગુજરાતી રંગભૂમિના દિગ્દર્શક અને વ્યવસ્થાપક (અ. ૧૯૪૭)
  • ૧૯૧૬ – એસ.એમ. પંડિત, ભારતીય ચિત્રકાર અને કેળવણીકાર (અ. ૧૯૯૩)
  • ૧૯૨૦ – ઉષા મહેતા, ગાંધીવાદી સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સેવિકા (અ. ૨૦૦૦)
  • ૧૯૨૫ – કિશોરી સિંહા, ભારતીય રાજકારણી, સામાજિક કાર્યકર અને વકીલ (અ. ૨૦૧૬)
  • ૧૯૨૭ – પી. શણમુગમ, ભારતીય રાજકારણી, પુડુચેરીના ૧૩મા મુખ્ય પ્રધાન (અ. ૨૦૧૩)
  • ૧૯૪૧ – સુજ્ઞા ભટ્ટ, ગુજરાત હાઈકોર્ટના ભારતીય ન્યાયાધીશ (અ. ૨૦૨૨)

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

  • ગ્રીક સ્વતંત્રતા દિવસ
  • આઝાદી દિન-બેલારૂસ
  • "મધર્સ ડે" -સ્લોવેનિયા

બાહ્ય કડીઓ


Tags:

માર્ચ ૨૫ મહત્વની ઘટનાઓમાર્ચ ૨૫ જન્મમાર્ચ ૨૫ અવસાનમાર્ચ ૨૫ તહેવારો અને ઉજવણીઓમાર્ચ ૨૫ બાહ્ય કડીઓમાર્ચ ૨૫ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગંગા નદીહરદ્વારરૂઢિપ્રયોગધીરુબેન પટેલવીર્ય સ્ખલનગુણવંત શાહપંચાયતી રાજહનુમાન મંદિર, સાળંગપુરવાલ્મિકીભાવનગરક્રિકેટનો ઈતિહાસમહાત્મા ગાંધીવિનાયક દામોદર સાવરકર૦ (શૂન્ય)શિવગામચોટીલાઇસ્લામમધ્ય પ્રદેશમાંડવી (કચ્છ)ચિનુ મોદીસમાજવર્તુળનો વ્યાસઝંડા (તા. કપડવંજ)બચેન્દ્રી પાલહિતોપદેશયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાગરબામાતાનો મઢ (તા. લખપત)શ્રીરામચરિતમાનસમાધવપુર ઘેડચોઘડિયાંદશાવતારબાંગ્લાદેશગુજરાતી સાહિત્યકારોની યાદીરંગપુર (તા. ધંધુકા)હિંદી ભાષાવાયુનું પ્રદૂષણભગત સિંહપર્વતતુલસીસમાનાર્થી શબ્દોમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)તુલા રાશિનર્મદગુજરાતી સાહિત્ય પરિષદવિક્રમ ઠાકોરરતન તાતાઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારકેન્સરસુનામીસંસ્થાઇન્દ્રનકશોમહીસાગર જિલ્લોપ્રીટિ ઝિન્ટાહૃદયરોગનો હુમલોભાથિજીગર્ભાવસ્થાનરેન્દ્ર મોદી સ્ટેડિયમદિલ્હી સલ્તનતજોગીદાસ ખુમાણચૈત્ર સુદ ૮નવલકથાવર્લ્ડ વાઈડ વેબચંદ્રકુરુક્ષેત્ર યુદ્ધચેન્નઈથરાદ તાલુકોમનોવિજ્ઞાનહેલ્લારોસૂર્ય (દેવ)ગલગોટાવડોદરા રાજ્યવાંદરોમુનમુન દત્તાસાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતી🡆 More