માર્ચ ૨૨: તારીખ

૨૨ માર્ચનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૮૧મો(લિપ વર્ષ દરમ્યાન ૮૨મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૮૪ દિવસ બાકી રહે છે.

મહત્ત્વના બનાવો

  • ૧૭૩૯ – નાદિર શાહે દિલ્હી પર કબજો કરી મયૂરાસનની ચોરી કરી.
  • ૧૮૮૮ – ફૂટબોલ લીગની સ્થાપના.
  • ૧૮૯૫ – લ્યુમેઇર બંધુઓ (Auguste and Louis Lumière) દ્વારા પ્રથમ વખત ચલચિત્રનું (ખાનગી) પ્રદર્શન યોજાયું.
  • ૧૯૯૩ – ઇન્ટેલ કોર્પોરેશન દ્વારા પ્રથમ પેન્ટિયમ ચિપ (૮૦૫૮૬) મુકવામાં આવી. જે ૬૦ મેગાહર્ટ્ઝ (MHz) ક્લોક સ્પીડ, ૧૦૦+ MIPS અને ૬૪ બીટ ડેટા પાથ ધરાવતી હતી.
  • ૧૯૯૫ – કોસ્મોનોટ વલેરી પોલિઆકોવ અંતરિક્ષમાં ૪૩૮ દિવસનો વિક્રમ સ્થાપીને પૃથ્વી પર પરત ફર્યા.
  • ૧૯૯૭ – ધૂમકેતુ "હેલ-બોપ" પૃથ્વીની નજીકતમ અંતરે પહોંચ્યો.
  • ૨૦૨૦ – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ–૧૯ ના ફેલાવા સામે લડવાના પ્રયાસમાં જનતા કર્ફ્યુની જાહેરાત કરી.

જન્મ

અવસાન

  • ૨૦૦૪ – વી.એમ. તારકુંડે, ભારતીય વકીલ અને નાગરિક અધિકાર કાર્યકર્તા (જ. ૧૯૦૯)
  • ૨૦૦૫ – જેમિની ગણેશન, ભારતીય ફિલ્મ અભિનેતા (જ. ૧૯૨૦)
  • ૨૦૦૭ – યુ.જી.કૃષ્ણમુર્તિ, ભારતીય તત્વચિંતક (જ. ૧૯૧૮)
  • ૨૦૧૪ – યશવંત વિઠોબા ચિત્તલ, ભારતીય લેખક (જ. ૧૯૨૮)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

માર્ચ ૨૨ મહત્ત્વના બનાવોમાર્ચ ૨૨ જન્મમાર્ચ ૨૨ અવસાનમાર્ચ ૨૨ તહેવારો અને ઉજવણીઓમાર્ચ ૨૨ બાહ્ય કડીઓમાર્ચ ૨૨ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ચરક સંહિતાઘર ચકલીકુન્દનિકા કાપડિયાગઝલતુલસીદાસભારતનું બંધારણવૈશ્વિકરણશામળાજીનો મેળોઆવળ (વનસ્પતિ)વીર્ય સ્ખલનદાહોદવિશ્વ જળ દિનઉબુન્ટુ (ઓપરેટિંગ સિસ્ટમ)મિથ્યાભિમાન (નાટક)ચુડાસમારાધાવિશ્વ વન દિવસગુજરાતી લોકોતાલુકા મામલતદારરામનારાયણ પાઠકરાણી લક્ષ્મીબાઈહિમાલયવિશ્વ ક્ષય દિનસામાજિક વિજ્ઞાનજનની સુરક્ષા યોજનાલંબચોરસહોકાયંત્રમહેન્દ્ર સિંઘ ધોનીસરોજિની નાયડુગાંધીનગર લોક સભા મતવિસ્તારગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'પર્યાવરણીય શિક્ષણવિકિપીડિયાકરીના કપૂરસ્વચાલિત ગણક યંત્ર (ATM)પક્ષીગુજરાતી ભાષાગુડફ્રાઈડેત્રંબકેશ્વરપંચતંત્રફૂલભારતના રાષ્ટ્રપતિભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતાચંદ્રચિરંજીવીઉપનિષદવૃશ્ચિક રાશીયજુર્વેદગરુડ પુરાણગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)સાળંગપુરહનુમાન મંદિર, સાળંગપુરચિત્રવિચિત્રનો મેળોસૂર્યનમસ્કારગુજરાતની ભૂગોળસુનીતા વિલિયમ્સજાપાનનો ઇતિહાસમંગલ પાંડેઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનઉત્તર પ્રદેશધરતીકંપબેંકઅવિનાશ વ્યાસઆઇઝેક ન્યૂટનજ્ઞાનકોશઅલ્પેશ ઠાકોરજય શ્રી રામગામપ્રથમ વિશ્વ યુદ્ધમોઢેરાગાયકવાડ રાજવંશમનુભાઈ પંચોળીભીમદેવ સોલંકીવારાણસીડીસાગાંધી આશ્રમમકવાણા (અટક)જયંત પાઠક🡆 More