માર્ચ ૧૭: તારીખ

૧૭ માર્ચ નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૭૬મો (લિપ વર્ષ દરમ્યાન ૭૭મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૮૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૪૮ – બેલ્જિયમ, ફ્રાંસ, લક્ઝેમ્બર્ગ, નેધરલેન્ડ અને યુનાઇટેડ કિંગડમે નાટોની સ્થાપના કરતી ઉત્તર એટલાન્ટિક સંધિની પુરોગામી બ્રસેલ્સ સંધિ પર હસ્તાક્ષર કર્યા.
  • ૧૯૫૮ – અમેરિકાએ સૌર ઊર્જાથી ચાલતા પ્રથમ ઉપગ્રહનું પ્રક્ષેપણ કર્યું, જે લાંબા ગાળાની ભ્રમણકક્ષા હાંસલ કરનારો પ્રથમ ઉપગ્રહ પણ છે.
  • ૧૯૬૯ – ગોલ્ડા મેયર ઈઝરાયલના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.
  • ૧૯૭૩ – પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ફોટોગ્રાફ "બર્સ્ટ ઑફ જૉય" (Burst of Joy) લેવામાં આવ્યો, જેમાં ભૂતપૂર્વ યુદ્ધકેદીનું તેના પરિવાર સાથેનું પુનર્મિલન દર્શાવવામાં આવ્યું છે, જે વિયેતનામ યુદ્ધમાં યુનાઇટેડ સ્ટેટ્સની સંડોવણીના અંતનું પ્રતીક છે.
  • ૧૯૯૨ – દક્ષિણ આફ્રિકામાં રંગભેદનો અંત લાવવા માટેનો જનમત સંગ્રહ ૬૮.૭% વિ. ૩૧.૨% મતોથી પસાર કરવામાં આવ્યો.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

માર્ચ ૧૭ મહત્વની ઘટનાઓમાર્ચ ૧૭ જન્મમાર્ચ ૧૭ અવસાનમાર્ચ ૧૭ તહેવારો અને ઉજવણીઓમાર્ચ ૧૭ બાહ્ય કડીઓમાર્ચ ૧૭ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અક્ષાંશ-રેખાંશસૌરાષ્ટ્રવ્યક્તિત્વકૃષ્ણકુમારસિંહ ગોહીલચિનુ મોદીઅમરસિંહ ચૌધરીવિશ્વ પર્યાવરણ દિવસઉદયપુરજવાહરલાલ નેહરુચિત્તભ્રમણાપરશુરામગૃહમંત્રીશેત્રુંજયગૂગલમાનવીની ભવાઇચીનમનોજ ખંડેરિયાતાજ મહેલભારત છોડો આંદોલનહરદ્વારએપ્રિલ ૨૨માતાનો મઢ (તા. લખપત)ગંગા નદીપ્રકાશસંશ્લેષણઅમદાવાદ બીઆરટીએસપૂર્ણ વિરામમોગલ માતાલુકા મામલતદારરાજપૂતમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)નરસિંહદિવાળીબેન ભીલભાવનગરપ્રાણાયામગુજરાતના મુખ્યમંત્રીઓવિકિમીડિયા ફાઉન્ડેશનકલમ ૩૭૦ગુજરાતની નદીઓની યાદીતત્ત્વખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)ગુજરાતી સાહિત્યયુનિફોર્મ રિસોર્સ લોકેટરઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારવડોદરા જિલ્લોપન્નાલાલ પટેલગોધરાગાંધીનગરવલ્લભી વિશ્વવિદ્યાલયગઝલતિરૂપતિ બાલાજીIP એડ્રેસપર્યાવરણીય શિક્ષણછાણીયું ખાતરસુરતગિરનારબૌદ્ધ ધર્મઅંબાજીવેણીભાઈ પુરોહિતસોનુંહિંદુનરેશ કનોડિયાભારત સરકારકર્કરોગ (કેન્સર)ઋગ્વેદમુનસર તળાવમુખ મૈથુનનોબૅલ પારિતોષિકગાયકવાડ રાજવંશમિથુન રાશીરમત-ગમતનર્મદપ્લેટોગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨અયોધ્યાભારતના રાજ્ય વૃક્ષોની યાદીગુપ્તરોગમહાત્મા ગાંધી🡆 More