ભદ્રક જિલ્લો

ભદ્રક જિલ્લો ભારત દેશના પૂર્વ દિશાના દરિયાકાંઠે આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે.

ભદ્રક જિલ્લાનું મુખ્ય મથક ભદ્રક શહેરમાં રાજ્યની રાજધાની ભુવનેશ્વરથી ૧૨૫ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે.

આ જિલ્લાની કુલ વસ્તી ઇ. સ. ૨૦૦૧ની વસ્તીગણતરી પ્રમાણે ૧૩,૩૨,૨૪૯ જેટલી છે. આ જિલ્લાની રચના પહેલી એપ્રિલ, ૧૯૯૩ના રોજ જુના અને દરિયાકિનારા પર આવેલા તેમજ પ્રાચીન મંદિરો અને રમણીય પર્વતો માટે પ્રખ્યાત એવા બાલેશ્વર જિલ્લાનો અમૂક ભાગ છુટો પાડી કરવામાં આવી હતી.

બાહ્ય કડીઓ

Tags:

ઓરિસ્સાભદ્રકભારતભુવનેશ્વર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

તુલસીદાસવાછરાદાદાકડવા પટેલભાવનગર રજવાડુંપંચાયતી રાજલતા મંગેશકરસસલુંનવરોઝઅમદાવાદ બીઆરટીએસચાંદીરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિગુજરાતી લિપિઆહીરદેવભૂમિ દ્વારકા જિલ્લોગુજરાતજનરલ સામ માણેકશાઇસરોકમ્પ્યુટર હાર્ડવેરભારતીય ભૂમિસેનાપશ્ચિમ ઘાટસીતામુખપૃષ્ઠઅભિમન્યુપ્રાથમિક શાળાસુરતસ્ત્રીગુંદા (વનસ્પતિ)રવિ પાકગુજરાતની ભૂગોળચેતક અશ્વકચ્છ જિલ્લોમહારાષ્ટ્રયુગમુકેશ અંબાણીગુજરાત મેટ્રોદશરથભવાઇબનાસકાંઠા જિલ્લોમિથુન રાશીસાંચીનો સ્તૂપવલ્લભી વિશ્વવિદ્યાલયજય જય ગરવી ગુજરાતચિત્તોદિલ્હી સલ્તનતખીજડોપેન્શનજુનાગઢ જિલ્લોહૃદયરોગનો હુમલોભારત રત્નસૌરભ ચૌહાણચંદ્રસરદાર સરોવર બંધઈરાનનવરાત્રીપ્રશ્નચિહ્નપ્રીટિ ઝિન્ટાસંગણકવલ્લભભાઈ પટેલઆંગણવાડીગુજરાતના રાજ્યપાલોસ્વાદુપિંડરાવજી પટેલસોમનાથપરશુરામક્ષય રોગદાંડી સત્યાગ્રહભજનભારતીય સિનેમારાજા રામમોહનરાયવિશ્વકર્માવિક્રમ ઠાકોરગુજરાતી થાળીમેઘભગત સિંહસૂર્યહેલ્લારો🡆 More