બકરી

બકરી એ ભારતમાં ઠેર ઠેર જોવા મળતું એક પાલતું પ્રાણી છે.

બકરીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં બીજા નંબરનું છે. આ પ્રાણીની માદાને બકરી કહે છે જ્યારે નરને બકરો કહે છે. બકરીનો ઉછેર તેના દૂધ, માંસ અને મોહેર (પાતળા વાળ) માટે થાય છે. મળી આવેલા અવશેષો અનુસાર બકરીનું પાલન ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના સમયથી થતું આવ્યું છે.

બકરી
પિગ્મી બકરી

ઉપયોગિતા

  • દુધ
  • માંસ
  • વાળ/ઊન

જાતો

ભારતીય

  • કાઠિયાવાડી દેશી
  • ગોહિલવાડી
  • ઝાલાવાડી
  • કચ્છી
  • સુરતી
  • મહેસાણવી
  • સીરોહી
  • બીટલ
  • જમનાપારી/જમનાપરી

વિદેશી

  • અંગોરા/અંગોલા
  • બોઅર
  • સાનેન
  • ટોગનબર્ગ

Tags:

બકરી ઉપયોગિતાબકરી જાતોબકરીદૂધપ્રાણીભારતસિંધુ ખીણની સંસ્કૃતિ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

એશિયાઇ સિંહખેડા સત્યાગ્રહસાડીશામળાજીકાળકા માતા મંદિર, પાવાગઢવાલોડ તાલુકોભારતના વિદેશમંત્રીવારલી ચિત્રકળારાણકી વાવઉદ્‌ગારચિહ્નઝરખપોપટભારતીય રેલવર્ણવ્યવસ્થાઉંદરભગવાન બુદ્ધ અને તેમનો ધર્મઑડિશામુંબઈશિક્ષકઆંધ્ર પ્રદેશગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોડાંગરમટકું (જુગાર)વીમોટાઇફોઇડજગન્નાથપુરીપૂર્ણાંક સંખ્યાઓગુજરાતી ભાષાઓગુજરાતની વસતીગણતરી ૨૦૧૧અમૂલસ્નેહરશ્મિમેકણ દાદાદિલ્હીઅજંતાની ગુફાઓરતન તાતામિઝોરમખાવાનો સોડાગળતેશ્વર મંદિરરાજા રામમોહનરાયજાહેરાતશક સંવતમ્યુચ્યુઅલ ફંડઆંકડો (વનસ્પતિ)ગાંધી આશ્રમખાદ્ય પદાર્થની સાચવણીજલિયાંવાલા બાગ હત્યાકાંડહથિયારોસ્વપ્નવાસવદત્તાશનિદેવ, શિંગણાપુરઆયુર્વેદગરમાળો (વૃક્ષ)ગૂગલઆંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસસતાધારબોરસદ સત્યાગ્રહગુજરાતી સિનેમાકબજિયાતમધ્ય પ્રદેશગુજરાત મેટ્રોસ્વતંત્રતા દિવસ (ભારત)દમણ અને દીવમહાવીર જન્મ કલ્યાણકસવિનય કાનૂનભંગની ચળવળજનરલ સામ માણેકશામહાત્મા ગાંધીનું કુટુંબગુજરાતી સાહિત્યકારોની યાદીવેણીભાઈ પુરોહિતરામદેવપીર૦ (શૂન્ય)ભારતીય સિનેમાઠાકોરદક્ષિણ ગુજરાતબળવંતરાય ઠાકોરમકર રાશિગોગા મહારાજસૂર્યધૃતરાષ્ટ્ર🡆 More