ફેબ્રુઆરી ૭: તારીખ

૭ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૮મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૩૮મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૨૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૭૯ – પ્લૂટો પ્રથમ વખત નેપ્ચ્યૂનની ભ્રમણકક્ષામાં ચાલ્યો ગયો.
  • ૧૯૮૬ – રાષ્ટ્રપતિ જીન-ક્લાઉડ ડુવેલિયર કેરેબિયન રાષ્ટ્રમાંથી ભાગી જવાથી હૈતીમાં એક જ પરિવારના અઠ્ઠાવીસ વર્ષના શાસનનો અંત આવ્યો.
  • ૧૯૯૦ – સોવિયેત યુનિયનનું વિસર્જન: સોવિયેત કમ્યુનિસ્ટ પાર્ટીની કેન્દ્રીય સમિતિ સત્તા પરનો પોતાનો એકાધિકાર છોડી દેવા સંમત થઈ.
  • ૧૯૯૧ – હૈતીના લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા પ્રથમ રાષ્ટ્રપતિ જીન-બર્ટ્રાન્ડ એરિસ્ટિડે શપથ લીધા.
  • ૧૯૯૫ – ૧૯૯૩ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર બોમ્બ ધડાકાના મુખ્ય સૂત્રધાર રામઝી યુસુફની પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ધરપકડ કરવામાં આવી.
  • ૨૦૧૪ – વૈજ્ઞાનિકોએ જાહેરાત કરી કે ઇંગ્લેન્ડના નૉરફોકમાં હેપીસબર્ગના પદચિહ્નો એ ૮,૦૦,૦૦૦ વર્ષ પહેલાંના પ્રારંભિક પ્લેઇસ્ટોસીન (ભૂવૈજ્ઞાનિક યુગ)ના છે.

જન્મ

અવસાન

  • ૧૮૩૩ – ગંગા નારાયણ સિંહ, ભૂમિજ બળવાના નેતા, ભારતીય ક્રાંતિકારી (જ. ૧૭૯૦)
  • ૧૯૮૪ – જાનકી અમ્મલ, ભારતનાં પ્રથમ મહિલા વનસ્પતિશાસ્ત્રી (જ. ૧૮૯૭)
  • ૧૯૮૫ – ઉદય મર્ચંટ, પ્રથમ દરજ્જાનાં ક્રિકેટના ભારતીય ખેલાડી (જ. ૧૯૧૬)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

ફેબ્રુઆરી ૭ મહત્વની ઘટનાઓફેબ્રુઆરી ૭ જન્મફેબ્રુઆરી ૭ અવસાનફેબ્રુઆરી ૭ તહેવારો અને ઉજવણીઓફેબ્રુઆરી ૭ બાહ્ય કડીઓફેબ્રુઆરી ૭ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1 (ભારત)કબડ્ડીશામળ ભટ્ટગોકુળપાંડવમાઇક્રોસોફ્ટહાથીગુજરાત વિધાનસભાગુજરાત ટાઇટન્સમહારાણા પ્રતાપહૃદયરોગનો હુમલોભારતીય રિઝર્વ બેંકબહુચરાજીસાતપુડા પર્વતમાળાહિતોપદેશગુપ્તરોગભારતીય ભૂમિસેનાવૌઠાનો મેળોજીરુંનિરોધમોરારીબાપુબુર્જ દુબઈમહાત્મા ગાંધીગ્રીન હાઉસ (ખેતી)લક્ષદ્વીપઇલોરાની ગુફાઓખરીફ પાકકૃષ્ણકુમારસિંહ ગોહીલહમીરજી ગોહિલગણિતસોમનાથઝૂલતા મિનારાકલમ ૩૭૦વીર્ય સ્ખલનભારતીય સ્વતંત્રતા ચળવળસપ્તર્ષિશાકભાજીજુલાઇ ૧૬ઉત્તર પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરગૌતમ બુદ્ધકાળો ડુંગરરાજસ્થાનીપાણીનું પ્રદૂષણવર્ષા અડાલજાધીરૂભાઈ અંબાણીશિવાજીનગરપાલિકાડાંગરલોહીસ્વપ્નવાસવદત્તાભારતના રાષ્ટ્રપતિનરેશ કનોડિયાગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યભારતીય જનતા પાર્ટીવ્યક્તિત્વઅમરનાથ (તીર્થધામ)આમ આદમી પાર્ટીદાદા ભગવાનગુજરાતી વિશ્વકોશચરોતરગેની ઠાકોરપ્રાણાયામબનારસ હિંદુ યુનિવર્સિટીરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)સાઇરામ દવેસોજીચોઘડિયાંમોગલ માભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદીગરુડ પુરાણરવિન્દ્રનાથ ટાગોરપાયથોન(પ્રોગ્રામિંગ ભાષા)પાટડી (તા. દસાડા)મટકું (જુગાર)ખાખરોપ્રીટિ ઝિન્ટામલેરિયા🡆 More