ફેબ્રુઆરી ૫: તારીખ

૫ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૬મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૩૬મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૨૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૮૪ – ડર્બી કાઉન્ટી ફૂટબૉલ ક્લબની સ્થાપના કરવામાં આવી.
  • ૧૯૦૭ – બેલ્જિયમના રસાયણશાસ્ત્રી લીઓ બેકેલેન્ડે વિશ્વના પ્રથમ કૃત્રિમ પ્લાસ્ટિક બૅકલાઇટની શોધની જાહેરાત કરી.
  • ૧૯૫૮ – જ્યોર્જિયાના સવાનાહના દરિયાકિનારે અમેરિકી વાયુસેના દ્વારા ટાયબી બોમ્બ તરીકે ઓળખાતો હાઇડ્રોજન બોમ્બ ગુમ થયો.

જન્મ

અવસાન

  • ૨૦૦૯ – આસિમ રાંદેરી, ગુજરાતી કવિ, ગઝલકાર અને સંપાદક (જ. ૧૯૦૯)
  • ૨૦૧૪ – રમેશ મ. શુક્લ, ગુજરાતી લેખક, સંશોધક, સંપાદક અને વિવેચક (જ. ૧૯૨૯)
  • ૨૦૧૬ – માર્કંડ ભટ્ટ, ગુજરાતી રંગભૂમિના કલાકાર અને દિગ્દર્શક (જ. ૧૯૨૯)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

ફેબ્રુઆરી ૫ મહત્વની ઘટનાઓફેબ્રુઆરી ૫ જન્મફેબ્રુઆરી ૫ અવસાનફેબ્રુઆરી ૫ તહેવારો અને ઉજવણીઓફેબ્રુઆરી ૫ બાહ્ય કડીઓફેબ્રુઆરી ૫ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મહમદ બેગડોપાણી (અણુ)વૈશ્વિકરણવિશ્વ વેપાર સંગઠનકલ્પના ચાવલાસાહિત્ય ગૌરવ પુરસ્કારયજુર્વેદકોણાર્ક સૂર્ય મંદિરશીખસમાન નાગરિક સંહિતાસમાનાર્થી શબ્દોરાવણમાંડવી (કચ્છ)લોકસભાના અધ્યક્ષખોડિયારસૂર્યમંદિર, મોઢેરાલોકમાન્ય ટિળકરમેશ પારેખદક્ષિણબીજોરાસિંધુસતાધારપિનકોડનારિયેળલોક સભાસીતાઅડાલજની વાવગુજરાત સમાચારરાજકોટભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓસ્નેહલતાદેવાયત પંડિતવિઘાગોધરાઉચ્ચતર માધ્યમિક શાળામેકણ દાદાખીજડોઅંગકોર વાટઝવેરચંદ મેઘાણીભારતની નદીઓની યાદીગુજરાતભારતના રાજ્ય વૃક્ષોની યાદીકાચબોભારતના રજવાડાઓની યાદીરશિયાઉજ્જૈનચોટીલામોબાઇલ ફોનપ્લેટોગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોકાળકા માતા મંદિર, પાવાગઢઅમરેલી જિલ્લોઉત્તરવાહિની નર્મદા પરિક્રમાગાયત્રીરાષ્ટ્રીય મતદાતા દિવસરાજ્ય સભાગોહિલ વંશહરે કૃષ્ણ મંત્રકચ્છનો ઇતિહાસનાગર બ્રાહ્મણોભારતના રાષ્ટ્રપતિમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭નવરોઝગરબારાજપૂતશ્રમણગુજરાત ટાઇટન્સબ્રાહ્મણદાહોદ જિલ્લોડાંગ જિલ્લોરોગસાળંગપુરસિવિલ હોસ્પિટલ, અમદાવાદધોળાવીરાવાયુનું પ્રદૂષણપરેશ ધાનાણીયુનિફોર્મ રિસોર્સ લોકેટર🡆 More