પોપટ

પોપટ એક સુંદર પક્ષી છે.

પોપટ ઘણા પ્રકારના હોય છે. પોપટને બે પગ પર ચાર આંગળીઓ હોય છે. બધા પોપટ ફળ, ફૂલો, કળીઓ, બદામ, બીજ, મરચાં અને નાના જંતુઓ ખાય છે. પોપટ વિશ્વના તમામ ગરમ આબોહવામાં જોવા મળે છે. તેઓ ઓસ્ટ્રેલિયા મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં વિવિધ પ્રકારના જોવા મળે છે. તેઓ બુધ્ધિશાળી, પ્રભાવશાળી, રંગબેરંગી અને સંગીત માટે લોકપ્રિય છે. કેટલાક પોપટ માનવ ભાષણ સહિત ઘણા અવાજોની નકલ કરી શકે છે.

પોપટ
પોપટ

ગુજરાતમાં પોપટ (પેરાકીટ) કુટુંબના નીચે મૂજબની જાતના પક્ષીઓ જોવા મળે છે.

અંગ્રેજી નામ ગુજરાતી નામ વિસ્તાર
રોઝ રીંગ પેરાકીટ સૂડો બધે જોવા મળે છે.
બ્લોસમ હેડેડ પેરાકીટ તુઇ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર.
લાર્જ ઇન્ડિયન પેરાકીટ સુરપાણનો પોપટ દક્ષિણ ગુજરાત.

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કબજિયાતકેનેડારઘુવીર ચૌધરીમોટરગાડીસુરેન્દ્રનગરઅલ્પ વિરામઅયોધ્યાગુજરાતના જિલ્લાઓરમત-ગમતમગફળીઅમરેલી જિલ્લોચિરંજીવીઓખાહરણભારતનું સર્વોચ્ચ ન્યાયાલયતિરૂપતિ બાલાજીસુદર્શન ચક્રઅળવીબ્લૉગમુકેશ અંબાણીઅમિત શાહઆંકડો (વનસ્પતિ)દાસી જીવણઇલોરાની ગુફાઓગુજરાતના શક્તિપીઠોવિદ્યાગૌરી નીલકંઠHTMLગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સજ્યોતીન્દ્ર દવેતરણેતરભારતનું સ્થાપત્યગુજરાતના તાલુકાઓમોરબીસાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતીલીમડોફુગાવોઅમરેલીમહાવીર સ્વામીવિષ્ણુવાઘેલા વંશડોરેમોનભારતના રાજ્ય વૃક્ષોની યાદીગઝલજય વસાવડાદિવ્ય ભાસ્કરઉત્તરાખંડપાણીશ્રીરામચરિતમાનસફણસજામીનગીરીઓમંગળ (ગ્રહ)રાત્રિ સ્ખલનપરશુરામમનમોહન સિંહગુજરાતના રાજ્યપાલોગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમંદોદરીતારક મેહતા કા ઉલ્ટા ચશ્માવ્યાસપ્રદૂષણમહેસાણાજંડ હનુમાનવલ્લભી વિશ્વવિદ્યાલયડાકોરગ્રીનહાઉસ વાયુનર્મદબાબાસાહેબ આંબેડકરજૂનાગઢ રજવાડુંઉત્તર પ્રદેશગુજરાત સલ્તનતચંદ્રશેખર આઝાદહસ્તમૈથુનલોકસભાના અધ્યક્ષરવિશંકર રાવળભારતનો રાષ્ટ્રધ્વજવિક્રમ ઠાકોરગુજરાતી સાહિત્યકારોની યાદીભારતના રજવાડાઓની યાદીહરિયાણાયજુર્વેદ🡆 More