નાસા

નાસા (National Aeronautics and Space Administration (NASA)) એ અમેરિકન સરકારની અંતરિક્ષ સંસ્થા છે, જે દેશનાં જાહેર અંતરિક્ષ કાર્યક્રમોનું સંચાલન કરે છે.

આ સંસ્થાની સ્થાપના જુલાઇ ૨૯,૧૯૫૮ નાં રોજ, રાષ્ટ્રીય એરોનોટિક્સ અને અંતરિક્ષ અધિનિયમ હેઠળ થયેલ.

નાસા
નાસાનું ચિહ્ન

અવકાશ કાર્યક્રમની સાથે, નાસા લાંબાગાળાનાં નાગરીક અને લશ્કરી સંશોધનો માટે પણ જવાબદાર છે.

નાસાનો મુદ્રાલેખ "સર્વજન હિતાય" (For the benefit of all) છે.

સંદર્ભ

Tags:

જુલાઇ ૨૯યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કર્ક રાશીકડીગોવામહાત્મા ગાંધીનું કુટુંબઆંખહવામાનમહાકાળેશ્વર જ્યોતિર્લિંગરુધિરાભિસરણ તંત્રસોડિયમગર્ભાવસ્થાકનૈયાલાલ મુનશીગઝલશેત્રુંજયઔરંગઝેબવિક્રમ સંવતભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતાવિકિમીડિયા કૉમન્સચેસજયંતિ દલાલગોહિલ વંશએમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમરવિશંકર રાવળરાજસ્થાનભારતમાં મહિલાઓઉષા મહેતાઅગિયાર મહાવ્રતબ્લૉગરવિન્દ્રનાથ ટાગોરકાંસુંચીપકો આંદોલનલોહીલોકશાહીકલાપીસંસ્કારસરોજિની નાયડુસાબરકાંઠા જિલ્લોપુષ્ટિ માર્ગલોક સભામહેસાણા જિલ્લોવૈશ્વિક આબોહવા પરિવર્તનજ્ઞાનપીઠ એવોર્ડહોમિયોપેથીઅમિતાભ બચ્ચનગુજરાતી ભાષાબીજોરાચાણક્યહાર્દિક પંડ્યાશંખપુષ્પીગૂગલનાટ્યશાસ્ત્રગુરુ (ગ્રહ)વર્તુળનો પરિઘચામુંડારિસાયક્લિંગધારાસભ્યબોટાદ જિલ્લોયાદવઉશનસ્મહાગુજરાત આંદોલનભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલવિશ્વની અજાયબીઓદયારામમહિનોખાખરોયુનાઇટેડ કિંગડમઇસરોમણિબેન પટેલપવનચક્કીવિધાન સભારવિન્દ્ર જાડેજાપ્રાથમિક શાળાજંડ હનુમાનચૈતન્ય મહાપ્રભુસલમાન ખાનવંદે માતરમ્🡆 More