તુર્કિશ ભાષા

તુર્કિશ (Türkçe) એ તુર્કી, સાયપ્રસ, બલ્ગેરિયા, ગ્રીસ અને ઓટોમન સામ્રાજ્યનાં ભૂતપૂર્વ દેશોમાં અને યુરોપમાં સ્થાયી લાખો વસાહતીઓ દ્વારા બોલાતી ભાષા છે.

તુર્કિશ
Türkçe
ઉચ્ચારણ[ˈt̪yɾkˌtʃe]
મૂળ ભાષાઅલ્બેનિયા, અઝરબૈઝાન,, બોસ્નિયા અને હર્ઝેગોવેનિયા, બલ્ગેરિયા, ક્રોએશિયા, સાયપ્રસ, ગ્રીસ, હંગેરી, ઇરાક, કોસાવો, લેબેનોન, રિપબ્લિક ઓફ મેસેડોનિયા, મોલ્ડોવા, મોન્ટેનેગ્રો, ઉત્તર સાયપ્રસ, પેલેસ્ટાઇન, રોમાનિયા, રશિયા, સર્બિયા, સિરિયા, તુર્કી, ઉઝબેકિસ્તાન,
અને બીજી વસાહતીઓ ધરાવતાં દેશો ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, ફ્રાંસ, જર્મની, ઈટાલી, નેધરલેંડ, સ્વિત્ઝરલેંડ, યુનાઈટેડ કિંગડમ, અમેરિકા, અને તુર્કિશ ડાયાસ્પોરા ધરાવતાં દેશો
વિસ્તારઅન્તોલિયા, સાયપ્રસ, બાલ્કન્સ, કોકાશશ, મધ્ય યુરોપ, પશ્ચિમ યુરોપ
સ્થાનિક વક્તાઓ
૭.૭ કરોડ વિશ્વભરમાં
ભાષા કુળ
અલ્ટાઇક
  • તુર્કિક
    • દક્ષિણપશ્ચિમ તુર્કિક
      • પશ્ચિમ ઓઘુઝ
        • તુર્કિશ
લિપિ
લેટિન લિપી, તુર્કિશ આવૃત્તિ
અધિકૃત સ્થિતિ
અધિકૃત ભાષા
તુર્કિશ ભાષા તુર્કી,
તુર્કિશ ભાષા સાયપ્રસ,
ઉત્તર સાયપ્રસ*
મેસેડોનિયા ગણતંત્ર**
કોસાવો***
*જુઓ સાયપ્રસ વિવાદ.
**તુર્કિશ બોલનાર ધરાવનાર ૨૦ ટકાથી વધુ મ્યુન્સિપાલીટી.
***તુર્કિશ એ એક સ્થાનીક ભાષા છે.
Regulated byતુર્કિશ ભાષા સંગઠન
ભાષા સંજ્ઞાઓ
ISO 639-1tr
ISO 639-2tur
ISO 639-3tur
તુર્કિશ ભાષા
તુર્કિશ ભાષા બોલતાં દેશો

તુર્કિશ એ તુર્કિક અને અલ્ટાઇક ભાષા કુળની ભાષા છે. તુર્કિશમાં ફિનિશ અને હંગેરિયન જેવી સ્વર સંવાદિતા છે. શબ્દનો ક્રમ સામાન્ય રીત સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બ (SOV) હોય છે.

૯૦૦ થી ૧૯૨૮ સુધી તુર્કિશ અરેબિક અક્ષરો વડે લખાતી હતી. પરંતુ, મુસ્તફા કમાલ અટાતુર્કે તેને લેટિન અક્ષરોમાં ફેરવી. તુર્કિશ સરકારે જાહેર કર્યું કે લેટિન અક્ષરો એ સાક્ષરતામાં વધારો કરશે કારણ કે અરેબિક અક્ષરો શીખવા અઘરા છે. વાસ્તવમાં, સાક્ષરતાના દરમાં વધારો થયો અને નવાં અક્ષરો અમલમાં આવ્યા પછી સાક્ષરતા ૨૦% થી ૯૦% પહોંચી.

નવાં લેટિન અક્ષરો બોલાતી તુર્કિશ ભાષા પ્રમાણે ગોઠવવામાં આવ્યા હતા, નહીં કે જૂની ઓટોમન લિપીને નવાં સ્વરૂપમાં ફેરવવામાં. તુર્કિશ અક્ષરો તુર્કિશ ભાષામાં લેટિન અક્ષરો વાપરે છે. જેમાં ૨૯ અક્ષરોનો સમાવેશ થાય છે, જેમાં (Ç, Ğ, I, İ, Ö, Ş, and Ü) એ મૂળ લેટિન અક્ષરોમાં ફેરફાર કરીને ફોનેટિક જરુર પ્રમાણે ગોઠવવામાં આવ્યા હતા. આ અક્ષરો તુર્કિશ ભાષાના ઉચ્ચારને યોગ્ય રીતે રજૂ કરે છે.

આ ભાષા બીજી તુર્કિક ભાષાઓ, જેવી કે ઉઝબેક, તુર્કમેન અને કઝાક સાથે સંબંધિત છે. બીજી એવી માન્યતા છે કે તુર્કિશ ભાષાએ અલ્ટાઇક ભાષા કુળનો ભાગ છે, જેમાં જાપાનીઝ, મોંગોલિયન અને કોરિયનનો પણ સમાવેશ થાય છે.

વાક્યો

સામાન્ય વાક્યો

  • Merhaba = હેલ્લો (શિષ્ટ)
  • Selam = હેલ્લો
  • Nasılsın? = તમે કેમ છો?
  • İyiyim = I'm fine
  • Teşekkür ederim = તમારો આભાર (શિષ્ટ)
  • Teşekkürler = આભાર
  • Sağol = તમારો આભાર
  • Benim adım .... = મારું નામ ... છે
  • Türkçe bilmiyorum. = હું તુર્કિશ જાણતો નથી
  • İngilizce biliyor musunuz? = શું તમે અંગ્રેજી જાણો છો?
  • Tekrarlar mısınız? = શુ તમે તે ફરી કહી શકશો?
  • Evet = હા
  • Hayır = ના
  • Belki = કદાચ
  • Biraz = થોડું
  • Acıktım = હું ભૂખ્યો છું
  • Dur! = રોકો!
  • Yapma! = આ ન કરો!
  • İstemiyorum. = મને તે જોઇતું નથી.

સંદર્ભ

Tags:

ગ્રીસતુર્કસ્તાનબલ્ગેરિયાયુરોપસાયપ્રસ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વાંદરોદર્શનવિશ્વ વેપાર સંગઠનગુજરાતના લોકસભા મતવિસ્તારોમોરબી રજવાડુંપ્રીટિ ઝિન્ટાએપ્રિલ ૧૯જવાહરલાલ નેહરુપ્રાથમિક શાળાગુજરાતના લોકમેળાઓઉપનિષદમનોવિજ્ઞાનજીસ્વાનઋગ્વેદરઘુવીર ચૌધરીકુદરતકુપોષણઆયોજન પંચસાબરમતી નદીરમત-ગમતદીપિકા પદુકોણરતન તાતાસૂર્યગ્રહણનારાયણ સ્વામી (ભજનીક)મહેન્દ્ર સિંઘ ધોનીપર્યટનગળતેશ્વર મંદિરમહાત્મા ગાંધીનું કુટુંબયુટ્યુબમલ્લિકાર્જુનઓઝોન સ્તરમેષ રાશીમહાવીર જન્મ કલ્યાણકદ્વાપરયુગબ્રહ્માકલકલિયોદત્તાત્રેયલોકશાહીભારતમાં સ્ત્રી ભ્રૂણહત્યાC (પ્રોગ્રામિંગ ભાષા)તાલુકા મામલતદારગર્ભાવસ્થાભારતીય અર્થતંત્રઘઉંગેની ઠાકોરગુજરાત સાહિત્ય સભા૧૮૫૭ની ભારતીય ક્રાંતિસ્નેહલતાપ્રિયંકા ચોપરાભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓમોરિશિયસગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યલીચી (ફળ)સ્વાદુપિંડઅખા ભગતરશિયાઅમરનાથ (તીર્થધામ)હસ્તમૈથુનવેણીભાઈ પુરોહિતગરબાઅહલ્યાઔદિચ્ય બ્રાહ્મણઆયુર્વેદખાદ્ય પદાર્થની સાચવણીજગદીશ ઠાકોરવિશ્વ હિમોફિલિયા દિવસસુરેન્દ્રનગર જિલ્લોજામનગરપાલીતાણાના જૈન મંદિરોગઝલનળ સરોવરજીવવિજ્ઞાનદાસી જીવણબ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની🡆 More