જૂન ૧૯: તારીખ

૧૯ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૭૦મો (લિપ વર્ષ દરમ્યાન ૧૭૧મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૯૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૬૨ – યુ.એસ. કોંગ્રેસ દ્વારા યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના પ્રદેશોમાં ગુલામી પ્રથા પર પ્રતિબંધ જાહેર કરાયો.
  • ૧૯૧૦ – યુ.એસ.ના વોશિંગ્ટન રાજ્યના સ્પોકન (Spokane) શહેરમાં પ્રથમ ‘ફાધર્સ ડે’ની ઉજવણી કરાઈ.
  • ૧૯૬૧ – કુવૈતે પોતાને યુ.કે.થી સ્વતંત્ર જાહેર કર્યું.
  • ૧૯૬૬ – ભારતનાં મુંબઈ ખાતે "શિવસેના" નામના નવા રાજકિય પક્ષનું ગઠન થયું.
  • ૧૯૯૧ – હંગેરી સોવિયેત યુનિયનના કબ્જામાંથી મુક્ત થયું.
  • ૧૯૬૬ – બાલ ઠાકરેએ મરાઠી પ્રાદેશિક અને હિન્દૂ રાષ્ટ્રવાદી રાજકીય સંગઠન શિવસેનાની સ્થાપના કરી.
  • ૨૦૦૯ – ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં યુદ્ધ: પાકિસ્તાની સશસ્ત્ર દળોએ કેન્દ્રિય પ્રશાસન અંતર્ગતના આદિવાસી વિસ્તારોના દક્ષિણ વઝીરિસ્તાન વિસ્તારમાં તાલિબાન અને અન્ય ઇસ્લામિક બળવાખોરો સામે ઓપરેશન રાહ-એ-નિજાત શરૂ કર્યું.
  • ૨૦૧૨ – વિકિલિક્સના સ્થાપક જુલિયન અસાંજેએ, અમેરિકન સૈન્ય દ્વારા નાગરિકોની હત્યાના ચલચિત્રીત અંશો તેમજ અમેરિકન સરકારના ગુપ્ત દસ્તાવેજોનાં પ્રગટીકરણ મામલામાં પોતાના યુ.એસ.ને પ્રત્યાર્પણના ભયે, લંડન ખાતેના ઈક્વેડોર દૂતાવાસમાં રાજકીય આશ્રય માગ્યો.
  • ૨૦૧૮ – યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ૧૦,૦૦૦,૦૦૦મી પેટન્ટ આપવામાં આવી.

જન્મ

અવસાન

  • ૧૮૯૬ – હરિલાલ ધ્રુવ, વકીલ, કવિ, સંપાદક, ભારતવિદ્યા અને સંસ્કૃત સાહિત્યના વિદ્વાન (જ. ૧૮૫૬)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જૂન ૧૯ મહત્વની ઘટનાઓજૂન ૧૯ જન્મજૂન ૧૯ અવસાનજૂન ૧૯ તહેવારો અને ઉજવણીઓજૂન ૧૯ બાહ્ય કડીઓજૂન ૧૯ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતના રાષ્ટ્રપતિઓની યાદીઉત્તરાયણસી. વી. રામનપ્રેમાનંદબિગ બેંગમોરબીઅહિંસાસલામત મૈથુનસૂક્ષ્મ અર્થશાસ્ત્રસંજ્ઞાપોપટશિવાજીધ્રાંગધ્રાબારીયા રજવાડુંતાપમાનગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળકોરોનાવાયરસ રોગ ૨૦૧૯રાજેન્દ્ર શાહભારત રત્નખીજડોપ્રત્યાયનકર્ક રાશીમીન રાશીશંકરસિંહ વાઘેલારક્તપિતઓઝોન અવક્ષયપંચાયતી રાજયુટ્યુબમહાવીર સ્વામીઆણંદઇસરોગરબાડાંગ જિલ્લોઆચાર્ય દેવ વ્રતભારતીય જ્યોતિષવિદ્યાભારતીય સિનેમાભારતીય બંધારણ સભાહનુમાન મંદિર, સાળંગપુરપશ્ચિમ ઘાટગુજરાતકાદુ મકરાણીટાઇફોઇડગાંધી આશ્રમનવનાથગોપાલ કૃષ્ણ ગોખલેકમળોશાકભાજીપાણીપાલનપુરગટરવ્યવસ્થાખાદીગોવાકબૂતરઆવૃત્તિવિશ્વ વેપાર સંગઠનભગત સિંહવીજળીગાંઠિયો વાઉમરકોટવર્ણવ્યવસ્થાવિઘાસમઘનગુજરાત દિનતબલાજહાજ વૈતરણા (વીજળી)વર્ષા અડાલજાસુવર્ણ મંદિર, અમૃતસરઉદયપુરરાજકોટભાષાએશિયાઇ સિંહગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨ઉમાશંકર જોશીહિંમતનગરમહારાણા પ્રતાપજોગીદાસ ખુમાણલોકસભાના અધ્યક્ષ🡆 More