જૂન ૧૪: તારીખ

૧૪ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૬૫મો (લિપ વર્ષ દરમ્યાન ૧૬૬મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૦૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૭૭૭ – યુ.એસ. કોંગ્રેસ દ્વારા 'તારા અને પટ્ટીઓ' વાળો ધ્વજ, અમેરિકન રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવાયો.
  • ૧૮૭૨ – કેનેડામાં ટ્રેડ યુનિયનોને કાયદેસર કરવામાં આવ્યા.
  • ૧૯૦૭ – નોર્વે (Norway)માં મહિલાઓને મતાધિકાર અપાયો.
  • ૧૯૩૮ – 'એક્શન કોમિક્સ' દ્વારા, સુપરમેન (Superman) ચિત્રકથા પ્રકાશિત કરાઇ.
  • ૧૯૫૧ – કોમ્પ્યુટર યુનિવાક ૧ (UNIVAC I), યુ.એસ. જનગણના બ્યુરોને સોંપાયું.
  • ૧૯૬૨ – 'યુરોપિયન અવકાશ સંશોધન સંગઠન'ની સ્થાપના કરાઇ, જે પછીથી યુરોપિયન અવકાશ સંસ્થા (European Space Agency) તરીકે ઓળખાઇ.
  • ૧૯૬૭ – અવકાશયાન મરિનર ૫ (Mariner 5) શુક્ર તરફ પ્રક્ષેપિત કરાયું.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જૂન ૧૪ મહત્વની ઘટનાઓજૂન ૧૪ જન્મજૂન ૧૪ અવસાનજૂન ૧૪ તહેવારો અને ઉજવણીઓજૂન ૧૪ બાહ્ય કડીઓજૂન ૧૪ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પુરાણપ્રેમલિંગ ઉત્થાનવર્લ્ડ વાઈડ વેબખંડકાવ્યઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનશીખશિવાજીરણજીતસિંહઅંદામાન અને નિકોબાર દ્વીપસમૂહગતિના નિયમોકચ્છનો અખાતદ્રૌપદી મુર્મૂવૈશ્વિકરણપેશવામાનવ શરીરબુર્જ દુબઈપ્રદૂષણજીસ્વાનકુદરતી આફતોસિદ્ધરાજ જયસિંહકસ્તુરબાઓણમમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭ઉત્તરાખંડપૂર્વ ઘાટગુજરાતી ભાષાશ્યામજી કૃષ્ણ વર્માચામાચિડિયુંસિંધુશ્વેત ક્રાંતિઉત્તરવાહિની નર્મદા પરિક્રમાપટેલવિશ્વ બેંકગુજરાતી થાળીએપ્રિલરાજ્ય સભાદુર્ગારામ મહેતાજીહસ્તમૈથુનવ્યાસરતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્યભારતીય અર્થતંત્રઆરઝી હકૂમતબિન-વેધક મૈથુનતાપી નદીઉંબરો (વૃક્ષ)માનવીની ભવાઇયોગ (મનોશારીરીક જીવનશૈલી)ચંદ્રવાઘઆંખઅશ્વમેધબીજું વિશ્વ યુદ્ધભૂપેન્દ્ર પટેલવિદ્યુતભારબાણભટ્ટભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓસ્ટેચ્યુ ઓફ યુનિટીચાવડા વંશપોંગલપોરબંદરતાનસેનત્રિપિટકકચ્છનો ઇતિહાસઘુડખર અભયારણ્યગરબાઆણંદ લોક સભા મતવિસ્તારમુંબઈગીર કેસર કેરીસાયમન કમિશનરક્તપિતસલામત મૈથુનગુજરાતની નદીઓની યાદીમુખ મૈથુનમાંડવી (કચ્છ)પ્રાથમિક શાળા🡆 More