જૂન ૧૩: તારીખ

૧૩ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૬૪મો (લિપ વર્ષ દરમ્યાન ૧૬૫મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૦૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૭૭૪ – ર્‌હોડ આઇલેન્ડ ગુલામોની આયાત પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ ઉત્તર અમેરિકન વસાહત બની.
  • ૧૯૮૩ – અવકાશયાન પાયોનિયર ૧૦ સૌરમંડળની બહાર જનાર પ્રથમ માનવનિર્મિત પદાર્થ બન્યું.
  • ૧૯૯૭ – ભારતના દિલ્હી શહેરમાં ઉપહાર સિનેમા આગ દુર્ઘટના માં ૫૯ લોકોની જાનહાની થઇ અને ૧૦૦ થી વધુ લોકો ઘાયલ થયા.
  • ૨૦૦૨ – અમેરિકા એન્ટી બેલિસ્ટિક મિસાઇલ સંધિમાંથી ખસી ગયું.

જન્મ

  • ૧૮૬૫ – ડબલ્યુ. બી. યેટ્સ, આઇરિશ કવિ અને નાટ્યકાર, નોબેલ પુરસ્કાર વિજેતા (૧૯૨૩) (અ. ૧૯૩૯)
  • ૧૮૭૯ – ગણેશ દામોદર સાવરકર, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, રાષ્ટ્રવાદી અને અભિનવ ભારત સોસાયટીના સ્થાપક (૧૯૪૫)
  • ૧૯૦૫ – દુલિપસિંહજી, ભારતીય ક્રિકેટ ખેલાડી (અ. ૧૯૫૯)
  • ૧૯૦૫ – મોહનલાલ ચુનીલાલ ધામી, ગુજરાતી લેખક, કવિ, નવલકથાકાર, નાટ્યકાર, પત્રકાર અને આયુર્વેદિક ચિકિત્સક (અ. ૧૯૮૧)
  • ૧૯૦૯ – ઇ.એમ.એસ.નામ્બુદ્રિપાદ, ભારતીય રાજકારણી (અ. ૧૯૯૮)
  • ૧૯૬૫ – મનિન્દર સિંઘ, ભારતના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડી
  • ૧૯૯૪ – દીપિકા કુમારી, ભારતીય તીરંદાજ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જૂન ૧૩ મહત્વની ઘટનાઓજૂન ૧૩ જન્મજૂન ૧૩ અવસાનજૂન ૧૩ તહેવારો અને ઉજવણીઓજૂન ૧૩ બાહ્ય કડીઓજૂન ૧૩ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રાધામુઘલ સામ્રાજ્યસાઇરામ દવેમુંબઈપાણીરાઈનો પર્વતગિરનારજૂનું પિયેર ઘરગુજરાત વિદ્યાપીઠમહિનોખાખરોમકરધ્વજઉપગ્રહ પ્રક્ષેપણ યાનશાહબુદ્દીન રાઠોડપાટીદાર અનામત આંદોલનસરપંચજયંત પાઠકકચ્છ રણ અભયારણ્યટાઇફોઇડરામનારાયણ પાઠકમિઆ ખલીફાવિદ્યુતભારકુમારપાળ દેસાઈકાંકરિયા તળાવએઇડ્સબિન્દુસારપુ્ષ્ટિમાર્ગ બેઠકપાટણરતિલાલ બોરીસાગરઆવળ (વનસ્પતિ)વિરાટ કોહલીબ્રહ્માંડC++(પ્રોગ્રામિંગ ભાષા)ગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨એ (A)દલપતરામસિકંદરચામુંડાગાયકવાડ રાજવંશબનાસકાંઠા જિલ્લોભારતઅમરનાથ (તીર્થધામ)ગુજરાતી સાહિત્યકારોની યાદીગુજરાતીદ્રૌપદીધીરૂભાઈ અંબાણીદિલ્હી સલ્તનતઆહીરકેરીક્રોમાભુચર મોરીનું યુદ્ધયુરોપઇસરોમૌર્ય સામ્રાજ્યગુજરાતી લિપિનવલકથાક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭કટોકટી કાળ (ભારત)આત્મહત્યાલોકસભાના અધ્યક્ષઅનિલ અંબાણીમાઇક્રોસોફ્ટભારતની નદીઓની યાદીતરબૂચશિક્ષણનું સમાજશાસ્ત્રરા' નવઘણએડોલ્ફ હિટલરસંગણકચંદ્રગુપ્ત પ્રથમખરીફ પાકઆણંદ જિલ્લો૨૦૦૧ ગુજરાત ધરતીકંપહનુમાનવિજ્ઞાનજય જય ગરવી ગુજરાતહાથીજુનાગઢ જિલ્લો🡆 More