જુલાઇ ૪: તારીખ

૪ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૮૫મો (લિપ વર્ષ દરમ્યાન ૧૮૬મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૮૦ દિવસ બાકી રહે છે. લગભગ આ દિવસે પૃથ્વી સૂર્યથી સૌથી દુરનાં અંતરે હોય છે.(Aphelion)

મહત્વની ઘટનાઓ

  • ૧૦૫૪ – એસએન ૧૦૫૪ નામનો સુપરનોવા, ચાઇનીઝ સોંગ રાજવંશ, આરબ અને સંભવતઃ સ્ટાર ઝેટા ટૌરી નજીક અમેરિકન આદિવાસીઓ દ્વારા જોવામાં આવ્યો. ઘણા મહિનાઓ સુધી તે તેજસ્વી રહ્યો અને દિવસ દરમિયાન પણ દેખાતો રહ્યો. તેના અવશેષોથી કર્ક નિહારિકાનું નિર્માણ થયું.
  • ૧૭૭૬ – અમેરિકન ક્રાંતિ: યુ.એસ.નું સ્વતંત્રતાનું જાહેરનામું દ્વિતીય ખંડીય કોંગ્રેસ દ્વારા સ્વીકારાયું. અમેરિકાને સ્વતંત્રતા મળી.
  • ૧૮૨૭ – ન્યૂયોર્ક રાજ્યમાં ગુલામીપ્રથા નાબૂદ કરવામાં આવી.
  • ૧૮૫૫ – વૉલ્ટ વ્હિટમૅનના કવિતાપુસ્તક લીવ્ઝ ઑફ ગ્રાસની પ્રથમ આવૃત્તિ બ્રુકલિનમાં પ્રકાશિત થઈ.
  • ૧૮૮૭ – પાકિસ્તાનના સ્થાપક કાઈદ-એ-આઝમ મોહમ્મદ અલી ઝીણા સિંધ-મદ્રેસા-તુલ-ઇસ્લામ, કરાચીમાં અભ્યાસ માટે જોડાયા.
  • ૧૯૪૬ – વિવિધ સંસ્થાનવાદી શક્તિઓ દ્વારા સતત ૩૮૧ વર્ષના શાસનના પછી, ફિલિપાઇન્સને યુનાઇટેડ સ્ટેટ્સથી સંપૂર્ણ સ્વતંત્રતા મળી.
  • ૧૯૪૭ – બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સ સમક્ષ "ભારતીય સ્વતંત્રતા વિધેયક" રજૂ કરવામાં આવ્યું, જેમાં બ્રિટિશ ભારતના પ્રાંતોને ભારત અને પાકિસ્તાન એમ બે સાર્વભૌમ દેશોમાં સ્વતંત્રતા આપવાનો પ્રસ્તાવ રજૂ કરાયો.
  • ૧૯૯૭ – નાસાના 'પાથફાઇન્ડર' નામના અવકાશી યાને મંગળની ભૂમિ પર ઉતરાણ કર્યું.
  • ૧૯૯૮ – જાપાને મંગળ પર નોઝોમી અવકાશયાન મોકલ્યું, અમેરિકા અને રશિયા સાથે અવકાશ સંશોધક રાષ્ટ્ર તરીકે જોડાયું.
  • ૨૦૦૪ – વર્લ્ડ ટ્રેડ સેન્ટરના સ્થાને બનેલા ફ્રીડમ ટાવરનો પાયો નંખાયો.
  • ૨૦૦૯ – ૧૧ સપ્ટેમ્બરના હુમલા બાદ સુરક્ષાની ચિંતાને કારણે આઠ વર્ષ બંધ સુધી કરાયા બાદ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જાહેર જનતા માટે ફરી ખુલ્લુ મુકાયું.

જન્મ

  • ૧૮૯૭ – અલ્લૂરિ સીતારામ રાજુ, ભારતીય ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની (અ. ૧૯૨૪)
  • ૧૮૯૮ – ગુલઝારીલાલ નંદા, ભારતના પૂર્વ વડાપ્રધાન (અ. ૧૯૯૮)
  • ૧૮૯૯ – વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ગુજરાતી વિવેચક (અ. ૧૯૯૧)
  • ૧૯૫૪ – દેવેન્દ્રકુમાર જોશી, ભારતીય નૌકાદળના ૨૧મા વડા

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જુલાઇ ૪ મહત્વની ઘટનાઓજુલાઇ ૪ જન્મજુલાઇ ૪ અવસાનજુલાઇ ૪ તહેવારો અને ઉજવણીઓજુલાઇ ૪ બાહ્ય કડીઓજુલાઇ ૪en:Aphelionગ્રેગોરીયન પંચાંગપૃથ્વીલિપ વર્ષસૂર્ય

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઇસ્લામનરેન્દ્ર મોદી સ્ટેડિયમકરણ ઘેલોભારતીય સિનેમાઇતિહાસઅંજીરશિવાજીરવિશંકર રાવળવશચૈત્ર સુદ ૯રામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાગુજરાતી સાહિત્યદત્તાત્રેયભજનઆદિવાસીસ્વામિનારાયણ મંદિર, અમદાવાદતત્વમસિહમ્પીચક્રપ્રકાશસંશ્લેષણસંસ્કૃતિસૂર્યનમસ્કારમોઢેરાહુમાયુસંસ્કારબનાસકાંઠા જિલ્લોઅશોકરુધિરાભિસરણ તંત્રવેદસ્વામી સચ્ચિદાનંદઝૂલતા મિનારાવિષ્ણુ સહસ્રનામમહમદ બેગડોઝાલાકુદરતબ્રાઝિલવનસ્પતિઅમિત શાહફાર્બસ ગુજરાતી સભાપટેલકાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનતિથિહનુમાન જયંતીઅમદાવાદપુ્ષ્ટિમાર્ગ બેઠકસાર્થ જોડણીકોશહસ્તમૈથુનકચ્છ રજવાડુંપંચાયતી રાજભારતનું સર્વોચ્ચ ન્યાયાલયખંભાતનો અખાતકાઠિયાવાડઉપદંશદશરથગોહિલ વંશભારતનાં વિશ્વ ધરોહર સ્થળોરઘુપતિ રાઘવ રાજા રામગુજરાત ટાઇટન્સહનુમાનઉપનિષદમહેસાણા જિલ્લોગળતેશ્વર મંદિરભારત રત્નહરિયાણાગુપ્ત સામ્રાજ્યશક્તિસિંહ ગોહિલનિતા અંબાણીમહેન્દ્ર સિંઘ ધોનીવિશ્વકર્માહિંમતનગરમોરમકરધ્વજસીદીસૈયદની જાળીગુજરાતનાં હવાઈમથકોવાસુદેવ બળવંત ફડકેસ્વસ્તિકસોમનાથ🡆 More