જુલાઇ ૩: તારીખ

૩ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૮૪મો (લિપ વર્ષ દરમ્યાન ૧૮૫મો) દિવસ છે.

આ દિવસ

પછી વર્ષ પુરું થવામાં ૧૮૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૩૮ – ઇંગ્લેન્ડમાં, વરાળ ચાલિત રેલ્વે લોકોમોટિવે ઝડપનો વિશ્વ કિર્તિમાન પ્રસ્થાપિત કર્યો, જે ૧૨૬ માઇલ/કલાક (૨૦૩ કિમી/કલાક) હતો.
  • ૨૦૦૬ – અવકાશી પિંડ (Asteroid) '2004 XP14', પૃથ્વીથી ૪,૩૨,૩૦૫ કિ.મી. (૨,૬૮,૬૨૪ માઇલ) જેટલા નજીકના અંતરેથી પસાર થયો.

જન્મ

  • ૧૮૨૦ – જે. વી. એસ. ટેલર, બાઇબલના ગુજરાતી અનુવાદક અને સ્કોટિશ ખ્રિસ્તી મિશનરી (અ. ૧૮૮૧)
  • ૧૮૮૩ – ફ્રાન્ઝ કાફકા, જર્મન ભાષી બોહેમિયન નવલકથાકાર અને ટૂંકી વાર્તા લેખક (અ. ૧૯૨૪)
  • ૧૯૧૮ – એસ. વી. રંગા રાવ, ભારતીય અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા (અ. ૧૯૭૪)
  • ૧૯૫૨ – અમિતકુમાર ગાંગુલી, ભારતીય પાર્શ્વ ગાયક, અભિનેતા, દિગ્દર્શક, સંગીત દિગ્દર્શક અને સંગીતકાર
  • ૧૯૭૧ – જુલિયન અસાંજે, ઓસ્ટ્રેલિયન પત્રકાર, પ્રકાશક, ઈન્ટરનેટ કાર્યકર્તા અને વ્હિસલ બ્લોઅર વેબસાઈટ વિકિલીક્સના મુખ્ય તંત્રી અને પ્રવક્તા
  • ૧૯૭૩ – સૌમ્ય જોશી, ગુજરાતી કવિ, લેખક, નાટ્યકાર, દિગ્દર્શક અને અભિનેતા
  • ૧૯૮૦ – હરભજન સિંઘ (Harbhajan Singh), ભારતીય ક્રિકેટર.

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જુલાઇ ૩ મહત્વની ઘટનાઓજુલાઇ ૩ જન્મજુલાઇ ૩ અવસાનજુલાઇ ૩ તહેવારો અને ઉજવણીઓજુલાઇ ૩ બાહ્ય કડીઓજુલાઇ ૩ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભાવનગરનડીઆદઉધઈન્યાયશાસ્ત્રયુગસ્વામિનારાયણ સંપ્રદાયગાંઠિયો વાનળ સરોવરઅમિતાભ બચ્ચનલોથલહનુમાન જયંતીકંડલા બંદરહમીરજી ગોહિલશ્રીમદ્ ભગવદ્ ગીતાકોળીબારડોલી સત્યાગ્રહઋગ્વેદકાળકા માતા મંદિર, પાવાગઢભગવદ્ગોમંડલસ્વામિનારાયણગુજરાતી ભોજનઅમરેલી જિલ્લોઆમ આદમી પાર્ટીચૈત્ર સુદ ૯વારાણસીગુજરાતી થાળીઅમેરિકાકચ્છનો ઇતિહાસક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭ભારતનું બંધારણહરિયાણાબેટ (તા. દ્વારકા)ભાસપારસીદહીંઉદ્યોગ સાહસિકતાભારતના રાજ્ય વૃક્ષોની યાદીદિપડોઘોરખોદિયુંયુનિફોર્મ રિસોર્સ લોકેટરલોહીકુંવારપાઠુંપર્યટનશુક્ર (ગ્રહ)વંદે માતરમ્એપ્રિલ ૧૮અજંતાની ગુફાઓપુ્ષ્ટિમાર્ગ બેઠકસ્વાઈન ફ્લૂલસિકા ગાંઠગુજરાતઆસનગુજરાત વિધાનસભાનિરોધફાર્બસ ગુજરાતી સભાજલારામ બાપાભૂપેન્દ્ર પટેલશક્તિસિંહ ગોહિલમોરબી જિલ્લોનેપાળપંચાયતી રાજC (પ્રોગ્રામિંગ ભાષા)ચોઘડિયાંલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)રાણી લક્ષ્મીબાઈકૈકેયી૧૮૫૭ની ભારતીય ક્રાંતિજીમેઇલઅવિનાશ વ્યાસવાયુ પ્રદૂષણકરીના કપૂરમાહિતીનો અધિકારસમાજશાસ્ત્રપશ્ચિમ બંગાળનવલખા મંદિર, ઘુમલીગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨🡆 More