જુલાઇ ૨૧: તારીખ

૨૧ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૦૨મો (લિપ વર્ષ દરમ્યાન ૨૦૩મો) દિવસ છે.

આ દિવસ

પછી વર્ષ પુરું થવામાં ૧૬૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૩૫૬ ઇ.પૂ. – આર્ટેમિસનું દેવળ, વિશ્વની સાત પ્રાચીન અજાયબીઓમાંની એક ને આગ લગાડી બાળી મુકાયું.
  • ૧૯૬૦ – સિરિમાવો ભંડારનાઇકે શ્રીલંકાના વડા પ્રધાન તરીકે ચૂંટાયા, તેઓ વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.
  • ૧૯૬૯ – નીલ આર્મસ્ટ્રોંગ (Neil Armstrong) અને એડવિન એલ્ડ્રિન (Edwin "Buzz" Aldrin), એપોલો ૧૧ કાર્યક્રમ અંતર્ગત, ચંદ્રની ધરતી પર ડગ માંડનાર પ્રથમ માનવો બન્યા.
  • ૧૯૭૦ – ૧૧ વર્ષના બાંધકામ પછી ઇજિપ્તમાં આસ્વાન બંધ પૂર્ણ થયો.
  • ૧૯૮૩ – વિશ્વનું સૌથી નીચું તાપમાન વોસ્ટોક સ્ટેશન, એન્ટાર્કટીકા ખાતે −૮૯.૨ °સે (−૧૨૮.૬ °ફે) નોંધાયું.
  • ૨૦૦૮ – રામ બરાન યાદવને નેપાળના પ્રથમ રાષ્ટ્રપતિ જાહેર કરવામાં આવ્યા.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જુલાઇ ૨૧ મહત્વની ઘટનાઓજુલાઇ ૨૧ જન્મજુલાઇ ૨૧ અવસાનજુલાઇ ૨૧ તહેવારો અને ઉજવણીઓજુલાઇ ૨૧ બાહ્ય કડીઓજુલાઇ ૨૧ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

તાપમાનરા' નવઘણઝરખચક્રભાવનગરબાળકરામેશ્વરમપ્રદૂષણઉબુન્ટુ (ઓપરેટિંગ સિસ્ટમ)હાજીપીરસામાજિક આંતરક્રિયાહાઈકુમંગળ (ગ્રહ)રાણકી વાવસીતાકોણાર્ક સૂર્ય મંદિરગણિતઅંગ્રેજી ભાષાગુજરાતના લોકમેળાઓહોકાયંત્રબહુચર માતાગરબારુધિરાભિસરણ તંત્રઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનસંયુક્ત રાષ્ટ્રસંઘસિંધુમોરનવનાથકચ્છનો ઇતિહાસક્ષત્રિયવિક્રમાદિત્યખોડિયારગાંઠિયો વામોરારજી દેસાઈઉંચા કોટડાદાહોદ જિલ્લોડેવિડ વુડાર્ડરવિન્દ્રનાથ ટાગોરદૂધમંત્રશ્રીરામચરિતમાનસટ્વિટરધીરૂભાઈ અંબાણીશ્રમણરાણકદેવીમગફળીમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)એકમભારતીય અર્થતંત્રમુસલમાનસાબરમતી નદીરાજપૂતમહેસાણાસંગણકમકર રાશિમતદાનજ્યોતિષવિદ્યાચૈત્ર સુદ ૧૫આરઝી હકૂમતખાખરોરૂપિયોધ્વનિ પ્રદૂષણગુજરાતમાં રાજ્ય સંરક્ષિત સ્મારકોની યાદીઅગિયાર મહાવ્રતરણજિતરામ સુવર્ણચંદ્રકઅજંતાની ગુફાઓક્રિકેટનું મેદાનદર્શના જરદોશવિષ્ણુ સહસ્રનામકમળોમહાત્મા ગાંધીમાતાનો મઢ (તા. લખપત)મિથુન રાશીબાબરમનોવિજ્ઞાન🡆 More