જાન્યુઆરી ૭: તારીખ

૭ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો સાતમો (લિપ વર્ષ દરમ્યાન પણ સાતમો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૫૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૬૧૦ – ગૅલિલિયો ગૅલિલિએ ચાર ગૅલિલિન ઉપગ્રહોનું પ્રથમ નિરીક્ષણ કર્યું.
  • ૧૭૩૮ – ભોપાલના યુદ્ધમાં મરાઠા વિજય બાદ પેશવા બાજીરાવ અને જયસિંહ દ્વિતીય વચ્ચે શાંતિ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
  • ૧૭૮૨ – બેંક ઓફ નોર્થ અમેરિકા પ્રથમ અમેરિકન વાણિજ્યિક બેંક શરૂ થઈ.
  • ૧૯૨૭ – પ્રથમ ટ્રાન્સએટલાન્ટિક વ્યાપારી ટેલિફોન સેવા ન્યૂ યોર્ક સિટીથી લંડન સુધી સ્થાપિત કરવામાં આવી.
  • ૧૯૫૯ – અમેરિકાએ ફિડલ કાસ્ટ્રોની નવી ક્યુબન સરકારને માન્યતા આપી.
  • ૧૯૮૪ – બ્રુનેઈ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોના સંગઠન (આસિયાન)નું છઠ્ઠું સભ્ય બન્યું.
  • ૧૯૯૯ – અમેરિકાના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના મહાભિયોગમાં સેનેટની સુનાવણી શરૂ થઈ.

જન્મ

  • ૧૮૮૩ – સોહનલાલ પાઠક, પંજાબના ભારતીય ક્રાંતિકારી અને ગદર પક્ષના સભ્ય (અ. ૧૯૧૬)
  • ૧૯૬૧ – સુપ્રિયા પાઠક, ભારતીય ફિલ્મ, નાટક અને ટેલીવિઝન અભિનેત્રી

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જાન્યુઆરી ૭ મહત્વની ઘટનાઓજાન્યુઆરી ૭ જન્મજાન્યુઆરી ૭ અવસાનજાન્યુઆરી ૭ તહેવારો અને ઉજવણીઓજાન્યુઆરી ૭ બાહ્ય કડીઓજાન્યુઆરી ૭ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતીય દંડ સંહિતાભારતીય તત્વજ્ઞાનભરવાડકેનેડારેવા (ચલચિત્ર)ચિત્રલેખાભાથિજીમહાગુજરાત આંદોલનગુજરાતી સિનેમાભારતમાં પરિવહનવિદ્યુતભારયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાગુજરાતી સાહિત્યસાબરમતી નદીભારતીય અર્થતંત્રભારતીય રૂપિયોરા' ખેંગાર દ્વિતીયગુજરાતની નદીઓની યાદીઅડાલજની વાવસ્વામિનારાયણઅકબરરાણકદેવીમુંબઈસૂર્યમંદિર, મોઢેરાસુભાષચંદ્ર બોઝહૃદયરોગનો હુમલોલાખજીસ્વાનગરુડભારતીય રેલકોણાર્ક સૂર્ય મંદિરમાતાનો મઢ (તા. લખપત)સિકંદરઘર ચકલીસાતપુડા પર્વતમાળાભારતીય સંસદગુજરાત સલ્તનતદુર્યોધનહનુમાન મંદિર, સાળંગપુરદ્વારકાધીશ મંદિરજાવા (પ્રોગ્રામિંગ ભાષા)નેપાળધરતીકંપચરોતરપાટડી (તા. દસાડા)રાજીવ ગાંધીરાજપૂતદેવાયત પંડિતરંગપુર (તા. ધંધુકા)બુધ (ગ્રહ)જુનાગઢ ગ્રામ્ય તાલુકોશામળ ભટ્ટમકરંદ દવેશીતપેટીવિજયનગર સામ્રાજ્યરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાકચ્છ જિલ્લોરાજસ્થાનશિક્ષકસિતાંશુ યશશ્ચન્દ્રઉજ્જૈનશરણાઈરાજ્ય સભામિઆ ખલીફાનિરોધગામનવગ્રહતાલુકા મામલતદારશિક્ષણનું સમાજશાસ્ત્રલોકમાન્ય ટિળકભગત સિંહરામઆશાપુરા માતાકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીગોધરાગુજરાત સમાચાર🡆 More