જાન્યુઆરી ૨૭: તારીખ

૨૭ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૭મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૨૭મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૩૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૮૦ – થોમસ એડિસનને તેમના વીજળીના ગોળા માટે પેટન્ટ અધિકારો મળ્યા.
  • ૧૯૭૩ – પેરિસ શાંતિ સમજૂતીથી સત્તાવાર રીતે વિયેતનામ યુદ્ધનો અંત આવ્યો.
  • ૨૦૧૦ – એપલે આઇપેડ (iPad) ની જાહેરાત કરી.

જન્મ

  • ૧૭૫૬ – વોલ્ફગેંગ એમેડિયસ મોઝાર્ટ, ઓસ્ટ્રિયન પિયાનોવાદક અને સંગીતકાર (અ. ૧૭૯૧)
  • ૧૭૮૨ – તિતુમીર, બંગાળી ક્રાંતિકારી (અ. ૧૮૩૧)
  • ૧૮૮૬ – રાધાવિનોદ પાલ, ભારતીય શિક્ષણવિદ્ અને કાયદાશાસ્ત્રી (અ. ૧૯૬૭)
  • ૧૮૮૮ – જિનવિજયજી, પ્રાકૃત અને સંસ્કૃતના પ્રકાંડ જૈન પંડિત અને જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સાધુ (અ. ૧૯૭૬)
  • ૧૯૦૯ – સવિતા આંબેડકર, ભારતીય સામાજિક કાર્યકર્તા, ચિકિત્સક અને બાબાસાહેબ આંબેડકરના દ્વિતીય પત્ની (અ. ૨૦૦૩)
  • ૧૯૧૯ – નવનીત મદ્રાસી, સ્વાતંત્ર્ય સેનાની અને લેખક (અ. ૨૦૦૬)
  • ૧૯૨૮ – માઇકલ ક્રેગ, ભારતીય મૂળના અંગ્રેજી અભિનેતા અને પટકથા લેખક
  • ૧૯૪૦ – વિનાયક મહેતા, ગુજરાતી લેખક અને નાટ્યકાર (જ. ૧૮૮૩)
  • ૧૯૫૨ – અસ્મા જહાંગીર, પાકિસ્તાની માનવ અધિકાર વકીલ અને સામાજિક ચળવળકાર (અ. ૨૦૧૮)

અવસાન

  • ૨૦૦૯ – આર. વેંકટરામન, ભારતીય વકીલ અને રાજકારણી, ભારતના ૮મા રાષ્ટ્રપતિ (જ. ૧૯૧૦)

તહેવારો અને ઉજવણીઓ

  • આંતરરાષ્ટ્રીય યહૂદી નરસંહાર (હોલોકાસ્ટ) સ્મરણ દિવસ

બાહ્ય કડીઓ


Tags:

જાન્યુઆરી ૨૭ મહત્વની ઘટનાઓજાન્યુઆરી ૨૭ જન્મજાન્યુઆરી ૨૭ અવસાનજાન્યુઆરી ૨૭ તહેવારો અને ઉજવણીઓજાન્યુઆરી ૨૭ બાહ્ય કડીઓજાન્યુઆરી ૨૭ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અલંગમહિનોભાષાવિઘામાધવપુર ઘેડગુજરાતી રંગભૂમિસુરેશ જોષીઅથર્વવેદહૈદરાબાદલોકમાન્ય ટિળકઅશોકઅંગ્રેજી ભાષાજમ્મુ અને કાશ્મીરચંદ્રગુપ્ત મૌર્યસરપંચનવસારી જિલ્લોસમાજશાસ્ત્રતત્વ (જૈનત્વ)દમણમાઇક્રોસોફ્ટદાદા ભગવાનજુનાગઢ જિલ્લોગરુડ પુરાણતત્વમસિક્ષય રોગવીમોદયારામનવસારી લોક સભા મતવિસ્તારબનારસ હિંદુ યુનિવર્સિટીSay it in Gujaratiમાઉન્ટ આબુબહારવટીયોગુજરાત વિદ્યાપીઠપ્રત્યાયનદેવાયત પંડિતરાણકદેવીપોલિયોસાપુતારાગુપ્ત સામ્રાજ્યસ્વામીનારાયણ મંદિર, ગઢડાનાઝીવાદદ્વારકાધીશ મંદિરવૈશ્વિકરણતબલાપૂનમઉપરકોટ કિલ્લોઅમરેલી જિલ્લોવાઘગુજરાત દિન૧૮૫૭ની ભારતીય ક્રાંતિમધ્ય ઝોન, અમદાવાદ શહેરરાઈનો પર્વતમૌર્ય સામ્રાજ્યઅજંતાની ગુફાઓપ્રમુખ સ્વામી મહારાજછોટાઉદેપુર જિલ્લોમેઘધનુષનવસારીમુખપૃષ્ઠતલાટી-કમ-મંત્રીવીર્યસિકંદરશ્રીમદ્ રાજચંદ્રહિંમતનગરઉપગ્રહ પ્રક્ષેપણ યાનસમાનાર્થી શબ્દોયુનાઇટેડ કિંગડમરશિયારાણકી વાવકેદારનાથ જ્યોતિર્લિંગનવલકથાવિકિપીડિયાશામળાજીલૂઈ ૧૬મોખ્રિસ્તી ધર્મગુજરાતની નદીઓની યાદીવિધાન સભા🡆 More