જાન્યુઆરી ૨૫: તારીખ

૨૫ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૫મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૨૫મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૪૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૬૨ – વલ્લભ સંપ્રદાયમાં પ્રવેશેલાં અનિષ્ટોમાંથી સર્જાયેલો બદનક્ષીનો મુકદ્દમો મહારાજ લાયબલ કેસ શરૂ થયો.
  • ૧૮૮૧ – થૉમસ ઍડિસન અને એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે ઓરિએન્ટલ ટેલિફોન કંપનીની રચના કરી.
  • ૧૯૧૫ – એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે યુ.એસ. આંતરદ્વિપીય ટેલિફોન સેવાનું ઉદ્‌ઘાટન કર્યું, તેમણે સાન ફ્રાન્સિસ્કોથી ન્યૂ યૉર્ક ખાતેના તેમના સહાયક થોમસ વોટસન જોડે ટેલિફોનિક વાત કરી.
  • ૧૯૨૪ – ફ્રેન્ચ આલ્પ્સમાં ચેમોનિક્સ ખાતે સૌ પ્રથમ શીતકાલીન (વિન્ટર) ઓલિમ્પિક્સ રમતોત્સવનું ઉદ્‌ઘાટન થયું.
  • ૧૯૪૭ – થોમસ ગોલ્ડસ્મિથ જુનિયરે સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક ગેમ "કેથોડ રે ટ્યુબ એમ્યુઝમેન્ટ ડિવાઇસ" માટે પેટન્ટ નોંધણી કરાવી.
  • ૧૯૫૦ – ભારતીય ચૂંટણી પંચની રચના કરવામાં આવી.
  • ૧૯૭૧ – હિમાચલ પ્રદેશ ભારતનું ૧૮મું રાજ્ય બન્યું.
  • ૧૯૮૦ – મધર ટેરેસાને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા.
  • ૧૯૯૬ – બિલી બેઈલી અમેરિકામાં ફાંસી પર લટકાવવામાં આવેલી છેલ્લી વ્યક્તિ બન્યા.
  • ૧૯૯૮ – લશ્કર-એ-તોયબા દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં ગંડરબાલ નજીક વાંધામા ગંડરબાલ હત્યાકાંડ આચરવામાં આવ્યો જેમાં ચાર બાળકો, નવ મહિલાઓ અને ૧૦ પુરુષોની હત્યા સહિત ૨૩ કાશ્મીરી હિંદુઓની હત્યા કરવામાં આવી.
  • ૨૦૦૫ – ભારતના મહારાષ્ટ્રના મંથરાદેવી મંદિરમાં થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા ૨૫૮ લોકોના મોત થયા.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જાન્યુઆરી ૨૫ મહત્વની ઘટનાઓજાન્યુઆરી ૨૫ જન્મજાન્યુઆરી ૨૫ અવસાનજાન્યુઆરી ૨૫ તહેવારો અને ઉજવણીઓજાન્યુઆરી ૨૫ બાહ્ય કડીઓજાન્યુઆરી ૨૫ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પીઠનો દુખાવોકુમારપાળ દેસાઈસંસ્કૃત ભાષાગરમાળો (વૃક્ષ)ઇન્ટરનેટસાંચીનો સ્તૂપશ્રીમદ્ ભગવદ્ ગીતાસાપચંદ્રગુપ્ત પ્રથમખીજડોપેન્શનપર્યુષણઅસોસિએશન ફુટબોલ૧૮૫૭ની ભારતીય ક્રાંતિવૌઠાનો મેળોપ્રતિક ગાંધીપ્રદૂષણપ્લાસીની લડાઈદિલ્હીમોરબી જિલ્લોતાલુકોસલામત મૈથુનહોમિયોપેથીધ્વનિ પ્રદૂષણપ્રજાસત્તાક દિન (ભારત)કરસનભાઇ પટેલસાપુતારાનળાખ્યાન (પ્રેમાનંદ)સ્ટેચ્યુ ઓફ યુનિટીપાવાગઢસાળંગપુરભરવાડઝાલાવાયુ પ્રદૂષણબનાસ ડેરીગુજરાતી સિનેમાઆતંકવાદનિર્મલા સીતારામનઉષા મહેતાશાસ્ત્રીય સંગીતઆયંબિલ ઓળીલિંગ ઉત્થાનબંગાળી ભાષામુસલમાનવ્યક્તિત્વબાબાસાહેબ આંબેડકરચાંદોદ (તા. ડભોઇ)ગ્રહઆઇઝેક ન્યૂટનવાંસવંથલી તાલુકોકુંભ રાશીઅઝીમ પ્રેમજીરાહુલ ગાંધીમંત્રસ્વપ્નવાસવદત્તાજયંતિ દલાલગેની ઠાકોરચીમનભાઈ પટેલકેન્સરકાજલ ઓઝા-વૈદ્યકલમ ૩૭૦કાઠિયાવાડગુણવંતરાય આચાર્યહોકાયંત્રબારડોલી સત્યાગ્રહકોરોનાવાયરસ રોગ ૨૦૧૯મહાત્મા ગાંધીમુકેશ અંબાણીમણિશંકર રત્નજી ભટ્ટનવજીવન ટ્રસ્ટમહિનોચિનુ મોદીશાહજહાંબનાસકાંઠા જિલ્લોવિશ્વ વેપાર સંગઠનસંજ્ઞા🡆 More