જાન્યુઆરી ૧૯: તારીખ

૧૯ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૯મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૧૯મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૪૬ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

જન્મ

  • ૧૮૦૯ – એડગર ઍલન પો, અમેરિકન લેખક અને કવિ (અ. ૧૮૪૯)
  • ૧૯૧૨ – લિયોનિડ કાન્ટોરોવિચ, રશિયન ગણિતશાસ્ત્રી અને અર્થશાસ્ત્રી, નોબેલ પુરસ્કાર વિજેતા (અ. ૧૯૮૬)
  • ૧૯૩૬ – ઝિયાઉર રહેમાન, બાંગ્લાદેશી જનરલ અને રાજકારણી, બાંગ્લાદેશના ૭મા રાષ્ટ્રપતિ (અ. ૧૯૮૧)
  • ૧૯૮૪ – કરુણ ચંડોક, ભારતીય ફોર્મુલા વન રેસર

અવસાન

  • ૧૫૯૭ – મહારાણા પ્રતાપ, ઉદેપુર, મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા (જ. ૧૫૪૦)
  • ૧૯૬૦ – દાદાસાહેબ તોરણે, ભારતીય ચલચિત્ર ઉદ્યોગના સર્જક, દિગ્દર્શક અને નિર્માતા (જ. ૧૮૯૦)
  • ૧૯૯૦ – ઓશો રજનીશ, ભારતીય ગુરુ અને રહસ્યવાદી (જ. ૧૯૩૧)
  • ૧૯૯૩ – નગીનદાસ પારેખ, ગુજરાતી સાહિત્યકાર (જ. ૧૯૦૩)

તહેવારો અને ઉજવણીઓ

  • કકબરક દિવસ (ત્રિપુરી ભાષા દિવસ, ત્રિપુરા)

બાહ્ય કડીઓ


Tags:

જાન્યુઆરી ૧૯ મહત્વની ઘટનાઓજાન્યુઆરી ૧૯ જન્મજાન્યુઆરી ૧૯ અવસાનજાન્યુઆરી ૧૯ તહેવારો અને ઉજવણીઓજાન્યુઆરી ૧૯ બાહ્ય કડીઓજાન્યુઆરી ૧૯ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

શરણાઈસુકો મેવોગૌતમ બુદ્ધચાણક્યભુચર મોરીનું યુદ્ધઉચ્ચતર માધ્યમિક શાળાભારતના રાજ્ય વૃક્ષોની યાદીજયંતિ દલાલપાવાગઢદેવચકલીમહેસાણાવલસાડ જિલ્લોજ્યોતીન્દ્ર દવેઇન્સ્ટાગ્રામમહાકાળેશ્વર જ્યોતિર્લિંગનર્મદા નદીસુભાષચંદ્ર બોઝવિધાન સભાનરસિંહ મહેતામકરંદ દવેકચ્છનું મોટું રણલક્ષદ્વીપતત્ત્વપી.વી. નરસિંહ રાવભારતીય ધર્મોસંસ્કૃતિકિષ્કિંધાદિવ્ય ભાસ્કરઅશ્વત્થામાબાવળતરબૂચસિદ્ધરાજ જયસિંહઝંડા (તા. કપડવંજ)જુલાઇ ૧૬નરેન્દ્ર મોદીભારતીય રિઝર્વ બેંકમહિનોગુજરાતી વિશ્વકોશએકમચામાચિડિયુંદાદરા અને નગર હવેલી અને દમણ અને દીવપાટડી (તા. દસાડા)આયુર્વેદગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)શુક્ર (ગ્રહ)રાજસ્થાનભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોવીર્યગુજરાતની નદીઓની યાદીકચ્છ રણ અભયારણ્યલોથલશિક્ષણનું સમાજશાસ્ત્રચોટીલાગરુડપૂર્ણાંક સંખ્યાઓરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)મુસલમાનપૃથ્વી દિવસગુજરાત વિધાનસભાનક્ષત્રસરપંચરાજેન્દ્ર શાહકેન્દ્રશાસિત પ્રદેશભારતના વડાપ્રધાનપૂનમલેપ્ટોસ્પાઇરોસિસઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારપાલીતાણાના જૈન મંદિરોએરિસ્ટોટલદ્રૌપદીઝવેરચંદ મેઘાણીધનુ રાશીગુજરાતની વસતીગણતરી ૨૦૧૧બુધ (ગ્રહ)મોરબી જિલ્લોઅંગ્રેજી ભાષા🡆 More