જાન્યુઆરી ૧૦: તારીખ

૧૦ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૧૦મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૫૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

જન્મ

  • ૧૯૧૧ – બિનોદ બિહારી ચૌધરી, બાંગ્લાદેશી સામાજિક કાર્યકર અને સંસ્થાનવાદ વિરોધી ક્રાંતિકારી (અ. ૨૦૧૩)
  • ૧૯૨૨ – કૃષ્ણપાલ સિંઘ, ભારતીય રાજકારણી (અ. ૧૯૯૯)
  • ૧૯૪૦ – જોરાવરસિંહ જાદવ, લોકસાહિત્યકાર
  • ૧૯૪૦ – કે. જે. યેસુદાસ, ભારતીય ગાયક અને સંગીત દિગ્દર્શક
  • ૧૯૭૪ – હૃતિક રોશન, ભારતીય અભિનેતા
  • ૧૯૮૪ – કલ્કી કોચલિન, ભારતીય અભિનેત્રી

અવસાન

  • ૧૯૬૯ – સંપૂર્ણાનંદ, ભારતીય શિક્ષક અને રાજકારણી, રાજસ્થાનના દ્વિતીય રાજ્યપાલ (જ. ૧૮૯૧)
  • ૧૯૮૬ – ઈન્દુલાલ ગાંધી, ગુજરાતી સાહિત્યકાર (જ. ૧૯૦૫)
  • ૨૦૧૦ – પચા રામચંદ્ર રાવ, ભારતીય ધાતુશાસ્ત્રી, શિક્ષક અને વહીવટકર્તા (જ. ૧૯૪૨)
  • ૨૦૧૪ – દાજીકાકા ગાડગિલ, ભારતીય ઝવેરી (જ. ૧૯૧૫)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જાન્યુઆરી ૧૦ મહત્વની ઘટનાઓજાન્યુઆરી ૧૦ જન્મજાન્યુઆરી ૧૦ અવસાનજાન્યુઆરી ૧૦ તહેવારો અને ઉજવણીઓજાન્યુઆરી ૧૦ બાહ્ય કડીઓજાન્યુઆરી ૧૦ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતીય રિઝર્વ બેંકસિકલસેલ એનીમિયા રોગભાદર નદીકચ્છ જિલ્લોતુલસીશ્યામવિક્રમ સારાભાઈદેવાયત પંડિતચિરંજીવીગુજરાતી અંકરુધિરાભિસરણ તંત્રસ્વામી સચ્ચિદાનંદકબૂતરઅતિસારલોકનૃત્યસેમસંગગુજરાતના તાલુકાઓહોળીનાં લોકગીતોવિશ્વ વેપાર સંગઠનધરતીકંપગણેશમાઇક્રોસોફ્ટ એક્સેલપંચતંત્રમગજવડાપ્રધાનચંપારણ સત્યાગ્રહકલ્પના ચાવલારામરેવા (ચલચિત્ર)દલિતહળવદ તાલુકોવ્યાસવાઈસૂર્યમંડળક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭બહારવટીયોજંડ હનુમાનહિંદુ ધર્મઆંગણવાડીઘર ચકલીવૈશ્વિકરણસલમાન ખાનભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓસુનીતા વિલિયમ્સપ્રારંભિક જાહેર ભરણું (આઈપીઓ)હિતોપદેશપ્રદૂષણઇન્સ્ટાગ્રામ૨ (બે)રસીકરણગુજરાતમાં કોવિડ-૧૯ રોગચાળોશીતળાલિંગ ઉત્થાનકોરોનાવાયરસ રોગ ૨૦૧૯જીવવિજ્ઞાનટાઇફોઇડસમય માપવાનાં સાધનોનો ઇતિહાસગુજરાતી સિનેમાશ્યામજી કૃષ્ણ વર્માગોળકેદારનાથદીનદયાલ ઉપાધ્યાયરામનવમીપ્રેમાનંદગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યકાંકરિયા તળાવમહિનોજૂથવિકિમીડિયા ફાઉન્ડેશનરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)ભીમદેવ સોલંકીનવરોઝબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થામનોવિજ્ઞાનવિષ્ણુ સહસ્રનામગુજરાત સમાચાર🡆 More