આ લેખ તાઇવાન દ્વીપ વિષે છે, તાઇવાન દેશ વિષે નથી, જો આપ પ્રશાસનિક તાઈવાન વિષે જાણવા ચાહતા હોવ તો અહીં જઓ -ચીની ગણરાજ્ય
તાઇવાન કે તાઈવાન (અંગ્રેજી : Taiwan, ચીની: 台灣) પૂર્વ એશિયા માં સ્થિત એક દ્વીપ છે. દ્વીપ અપને આસપાસ ના ઘણાં દ્વીપોં ને મેળવી ચીની ગણરાજ્ય નો અંગ છે જેનો મુખ્યાલય તાઇવાન દ્વીપ જ છે. આ કારણે પ્રાયઃ તાઇવાન નો અર્થ ચીની ગણરાજ્ય પણ મનાય છે. આમતો આ ઐતિહાસિક તથા સંસ્કૃતિક દ્રષ્ટીએ મુખ્ય ભૂમિ ચીન (ચીન કા જનવાદી ગણરાજ્ય) નો અંગ રહ્યો છે, પણ આની સ્વાયત્તા તથા સ્વતંત્રતા ને લઈ ચીન (જેનો, આ લેખ માં, અભિપ્રાય ચીન નું જનવાદી ગણરાજ્ય છે) તથા ચીની ગણરાજ્યના પ્રશાસન માં વિવાદ રહ્યો છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
ઢાંચો:જંબુદ્વીપ
This article uses material from the Wikipedia ગુજરાતી article ચીની ગણતંત્ર, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.